રિનà«àª¯à«àªàª¬àª² àªàª¨àª°à«àªœà«€àª¨à«‹ ઉપયોગ કરી દેશને ઉરà«àªœàª¾ કà«àª·à«‡àª¤à«àª°à«‡ આતà«àª®àª¨àª¿àª°à«àªàª°àª¤àª¾ અપાવવા અને સસà«àªŸà«‡àª¨à«‡àª¬àª² ફà«àª¯à«‚ચરના ધà«àª¯à«‡àª¯àª¨à«‡ પરિપૂરà«àª£ કરવા કેનà«àª¦à«àª° અને રાજà«àª¯ સરકાર દà«àªµàª¾àª°àª¾ સહિયારા પà«àª°àª¯àª¾àª¸àª¨àª¾ àªàª¾àª—રૂપે ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ પà«àª¨:પà«àª°àª¾àªªà«àª¯ ઉરà«àªœàª¾ કà«àª·à«‡àª¤à«àª°à«‡ કેનà«àª¦à«àª° અને રાજà«àª¯ સરકાર દà«àªµàª¾àª°àª¾ પી.àªàª®. સૂરà«àª¯àª˜àª° મફત વીજળી યોજના અમલી છે. જે અંતરà«àª—ત રહેણાંક અને ઔદà«àª¯à«‹àª—િક àªàª•મોમાં સોલાર પેનલો દà«àªµàª¾àª°àª¾ સૌર ઉરà«àªœàª¾àª¨à«‹ ઘર વપરાશના ઈલેકà«àªŸà«àª°àª¿àª• સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનà«àª‚ વેચાણ કરી શકાય છે.
રાજà«àª¯àªàª°àª®àª¾àª‚ સૌ પà«àª°àª¥àª® વરà«àª· ૨૦૧૯માં શરૂ થયેલી “સૂરà«àª¯ ગà«àªœàª°àª¾àª¤” રેસિડેનà«àª¸àª¿àª¯àª² રૂફટોપ સોલાર યોજનાને સà«àª°àª¤àªµàª¾àª¸à«€àª“ઠઆવકારી તેનો મહતà«àª¤àª® લાઠલીધો છે. જેમાં અઠવાગેટ સà«àª¥àª¿àª¤ દિવાળીબાગ ખાતે રહેતા સંકેતàªàª¾àªˆ શà«àª°à«‹àª«àª¨à«‹ પણ સમાવેશ થાય છે. માતા-પિતા સાથે ચાર વà«àª¯àª•િતનો પરિવાર ધરાવતા સંકેતàªàª¾àªˆàª¨à«‡ સà«àª°àª¤ સહિત અનà«àª¯ ૪ રાજà«àª¯à«‹àª®àª¾àª‚ પાયલોટ પà«àª°à«‹àªœà«‡àª•à«àªŸ તરીકે શરૂ કરાયેલી રૂફટોપ સોલાર યોજના વિષે માહિતી મળતા જ તેમણે રસ દાખવી યોજના અંગે જરૂરી માહિતી મેળવી લીધી હતી. અને માસિક વપરાશના આધારે પોતાના ઘરે à«©kv સોલાર પેનલà«àª¸ ઈનà«àª¸à«àªŸà«‹àª² કરાવી હતી. જેમાં ૪૦ ટકા સબસિડી મળતા ૮૦ હજારના ખરà«àªšà«‡ આ યોજનાનો લાઠમેળવà«àª¯à«‹ હતો.
વરà«àª· ૨૦૧૯થી રૂફટોપ સોલાર યોજનાનો લાઠલેતા સંકેતàªàª¾àªˆ જણાવે છે કે, શરૂઆતથી જ આ યોજના દà«àªµàª¾àª°àª¾ મને બમણો લાઠથઈ ગયો છે. પહેલા માસિક રૂ.૧૫૦૦ સà«àª§à«€ આવતà«àª‚ વીજબિલ છેલà«àª²àª¾ ૬ વરà«àª·à«‹àª¥à«€ શૂનà«àª¯ જેવૠજ થઈ ગયà«àª‚ છે. અને સાથે જ વધારાના યà«àª¨àª¿àªŸà«‹ પà«àª°àª¤àª¿àª®àª¾àª¸ જમા થતાં ઉનાળાના સમયમાં àª.સી.નો વપરાશ વધતા બિલ સરàªàª° થઈ જાય છે. સાથે જ પà«àª¨:પà«àª°àª¾àªªà«àª¯ ઉરà«àªœàª¾ સà«àª¤à«àª°à«‹àª¤àª¨àª¾ વપરાશને કારણે પરà«àª¯àª¾àªµàª°àª£àª¨à«‡ થતà«àª‚ નà«àª•સાન પણ ઘટાડી શકાય છે, જે àªàª•ંદરે સૌના જીવનધોરણમાં સà«àª§àª¾àª°à«‹ કરે છે.
રાજà«àª¯àª¸àª°àª•ાર દà«àªµàª¾àª°àª¾ અપાતાં સોલાર સિસà«àªŸàª®àª¨àª¾ પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨àª¨à«‡ બિરદાવતાં તેઓ દરેકને આ યોજનાનો લાઠલેવા અનà«àª°à«‹àª§ કરà«àª¯à«‹ હતો. ઉલà«àª²à«‡àª–નીય છે કે, રહેણાંક કà«àª·à«‡àª¤à«àª°àª®àª¾àª‚ સોલાર રૂફટોપને પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨àª¨à«‡ વેગ મળે તે હેતà«àª¥à«€ રાજà«àª¯ સરકાર દà«àªµàª¾àª°àª¾ તા.૦૫-૦૮-૨૦૧૯ના રોજ ‘સૂરà«àª¯-ગà«àªœàª°àª¾àª¤ યોજના’ હેઠળ સબસીડી આપવામાં આવતી હતી.
વડાપà«àª°àª§àª¾àª¨ શà«àª°à«€ નરેનà«àª¦à«àª°àªàª¾àªˆ મોદીઠદેશમાં ‘ગà«àª°à«€àª¨ અને કà«àª²à«€àª¨ àªàª¨àª°à«àªœà«€’ના મંતà«àª° થકી દેશમાં પà«àª¨àªƒàªªà«àª°àª¾àªªà«àª¯ ઊરà«àªœàª¾àª¨à«‹ વà«àª¯àª¾àªª વધારી પરà«àª¯àª¾àªµàª°àª£ સà«àª°àª•à«àª·àª¾àª¨àª¾ પà«àª°àª¯àª¾àª¸à«‹ હાથ ધરà«àª¯àª¾ છે, જેમાં કેનà«àª¦à«àª° સરકાર દà«àªµàª¾àª°àª¾ પી.àªàª®. સૂરà«àª¯ ઘર વીજળી યોજના હેઠળ àªàª• કિલો વોટ થી ૨ કિલો વોટ સà«àª§à«€ ૩૦,૦૦૦ અને ૨ કિલો વોટ થી à«© કિલો વોટ સà«àª§à«€ રૂ. ૧૮૦૦૦ તથા à«© કિલો વોટ કરતાં મોટી સિસà«àªŸàª® માટે મરà«àª¯àª¾àª¦àª¿àª¤ રૂ.à«à«®,૦૦૦ની સબસિડી આપવામાં આવે છે. યોજના હેઠળ લોકો પોતાની મનગમતી કંપની પસંદ કરીને સોલાર ઈનà«àª¸à«àªŸà«‹àª² કરાવી શકે છે. યોજનાનો લાઠમેળવવા માટે pmsuryaghar.gov.in પર ઓનલાઈન રજીસà«àªŸà«àª°à«‡àª¶àª¨ કરાવીને લાઠમેળવી શકાય છે. જેના કારણે પણ લોકો મોટી સંખà«àª¯àª¾àª®àª¾àª‚ પોતાની અગાસી પર સોલાર પેનલો લગાવી રહà«àª¯àª¾ છે. પરà«àª¯àª¾àªµàª°àª£àª¨à«€ દà«àª°àª·à«àªŸà«àª°àª¿àª પણ રિનà«àª¯à«àªàª²àª¬ àªàª¨àª°à«àªœà«€ આશીરà«àªµàª¾àª¦àª°à«‚પ બની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login