લોકસàªàª¾àª¨à«€ ચૂંટણીઓ જાહેર થયા બાદ દરેક પારà«àªŸà«€àª“ ઠપોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે, હવે જયારે ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ મતદાનને લગàªàª— 2 અઠવાડિયા જેટલો જ સમય બાકી રહà«àª¯à«‹ છે તà«àª¯àª¾àª°à«‡ દરેક પારà«àªŸà«€àª¨àª¾ સà«àªŸàª¾àª° પà«àª°àªšàª¾àª°àª•à«‹ ગà«àªœàª°àª¾àª¤ આવી સàªàª¾ ગજવવાની તૈયારીઓ કરી રહà«àª¯àª¾ છે. પણ આ વખતે લોકસàªàª¾ ચૂંટણીમાં àªàª¾àªœàªª અને ઇનà«àª¡àª¿àª¯àª¾ ગઠબંધન વચà«àªšà«‡ સીધી ટકà«àª•ર જોવા મળી રહી છે. તà«àª¯àª¾àª°à«‡ àªàª¾àªœàªªàª¨àª¾ સà«àªŸàª¾àª° પà«àª°àªšàª¾àª°àª•à«‹ સામે ઇનà«àª¡àª¿àª¯àª¾ ગઠબંધન પણ પà«àª°àªšàª¾àª°àª•à«‹ પોતાનà«àª‚ જોર લગાવતા જોવા મળશે.
આમ જોવા જઈઠતો ગà«àªœàª°àª¾àª¤ વરà«àª·à«‹àª¥à«€ àªàª¾àªœàªªàª¨à«‹ ગઢ રહà«àª¯à«‹ છે. લોકસàªàª¾àª¨à«€ છેલà«àª²à«€ 2 ટરà«àª® àªàªŸàª²à«‡ કે 2014 અને 2019ની ચૂંટણીમાં ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ 26 ઠ26 બેઠકો પર àªàª¾àªœàªªà«‡ જીત મેળવી હતી. àªàª•પણ બેઠક પર કોંગà«àª°à«‡àª¸ કે અનà«àª¯ કોઈ પારà«àªŸà«€ ફાવી ન હતી. આ વખતે પણ àªàª¾àªœàªª પà«àª°àª¦à«‡àª¶ પà«àª°àª®à«àª– સી આર પાટીલે ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ તમામ બેઠકો પર જીત મેળવવવાની આશા વà«àª¯àª•à«àª¤ કરી છે. કેટલીક બેઠકો àªàªµà«€ છે જેમાં àªàª¾àªœàªªàª¨à«‡ સà«àª¥àª¾àª¨àª¿àª• ઉમેદવારો મથાવી શકે છે. જે પૈકીની àªàª• બેઠક છે દકà«àª·àª¿àª£ ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ વલસાડ બેઠક કે જà«àª¯àª¾àª‚ આ વખતે કોંગà«àª°à«‡àª¸à«‡ વાંસદાના સીટિંગ ધારાસàªà«àª¯ અનંત પટેલને મેદાને ઉતારà«àª¯àª¾ છે. જેઓ àªàª¾àªœàªªàª¨àª¾ ધવલ પટેલ સામે મજબૂત ટકà«àª•ર આપી શકે તેમ છે.
વલસાડ બેઠકના કોંગà«àª°à«‡àª¸àª¨àª¾ ઉમેદવાર અનંત પટેલના પà«àª°àªšàª¾àª° માટે કોંગà«àª°à«‡àª¸àª¨àª¾ સà«àªŸàª¾àª° પà«àª°àªšàª¾àª°àª• પà«àª°àª¿àª¯àª‚કા ગાંધી આગામી 27 àªàªªà«àª°àª¿àª²àª¨àª¾ રોજ ધરમપà«àª° આવી રહà«àª¯àª¾ છે. ધરમપà«àª°àª¨àª¾ દરબારગઢમાં પà«àª°àª¿àª¯àª‚કા ગાંધીની જાહેરસàªàª¾ સવારે 10 વાગે યોજાશે. આ અંગેની જાણ કોંગà«àª°à«‡àª¸àª¨àª¾ ઉમેદવાર અનંત પટેલે સોશિયલ મીડિયા થકી કરી હતી. અનંત પટેલે પોતાના સોશિયલ મીડિયા પર લખà«àª¯à«àª‚ હતà«àª‚ કે, "અનંત પટેલ કે સંઘરà«àª·àª®à«‡àª‚ સાથ દેને આ રહી હૈ પà«àª°àª¿àª¯àª‚કા જી"
પà«àª°àª¿àª¯àª‚કા ગાંધીના આગમન સમયે ધરમપà«àª°, કપરાડા, વાંસદા અને ડાંગની આદિવાસી મહિલાઓ દà«àªµàª¾àª°àª¾ સà«àªµàª¾àª—ત કરવામાં આવશે. ધરમપà«àª°àª¨àª¾ દરબારગઢમાં મોટી સંખà«àª¯àª¾àª®àª¾àª‚ કારà«àª¯àª•રો પà«àª°àª¿àª¯àª‚કા ગાંધીને સાંàªàª³àªµàª¾ આવશે તેવો આશાવાદ અનંત પટેલે વà«àª¯àª•à«àª¤ કરà«àª¯à«‹ છે. ખાસ હાલ ગà«àªœàª°àª¾àª¤àª®àª¾ આપડી રહેલ કાળàªàª¾àª³ ગરમીને કારણે પà«àª°àª¿àª¯àª‚કા નો પà«àª°à«‹àª—à«àª°àª¾àª® સવારે 10 વાગà«àª¯àª¾àª¨à«‹ રાખવામાં આવà«àª¯à«‹ છે. પà«àª°àª¿àª¯àª‚કા ગાંધીના આગમન ને લઈને સà«àª¥àª¾àª¨àª¿àª• કારà«àª¯àª•રો અને આગેવાનો માં ઉતà«àª¸àª¾àª¹ જોવા મળી રહà«àª¯à«‹ છે. બીજà«àª‚ કે વલસાડ જિલà«àª²àª¾ માં પà«àª°àª¥àª® વખત પà«àª°àª¿àª¯àª‚કા ગાંધીનો પà«àª°àªµàª¾àª¸ હોવાને કારણે તમામ કોંગà«àª°à«‡àª¸à«€àª“ તૈયારીમાં લાગી ગયા છે. વલસાડ જિલà«àª²àª¾àª¨à«€ 5 વિધાનસàªàª¾àª¨à«€ સાથે સાથે નવસારીની વાંસદા અને ડાંગ વિધાનસàªàª¾àª¨à«‹ પણ શમાવેશ થાય છે.
હાલ ચરà«àªšàª¾ àªàªµà«€ પણ ચાલી રહી છે કે આગામી દિવસોમાં પà«àª°àª¿àª¯àª‚કા ગાંધી બાદ રાહà«àª² ગાંધી પણ ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ પà«àª°àªµàª¾àª¸à«‡ આવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login