લોકસàªàª¾ 2024 ની ચૂંટણી પહેલા ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ જે રાહ જોવાઈ રહી હતી તે પોલીસ અધિકારીઓની બઢતી અને બદલી નો દૌર આવી ગયો છે. લોકસàªàª¾ ચૂંટણીની પà«àª°àª•à«àª°àª¿àª¯àª¾ પહેલા ગà«àªœàª°àª¾àª¤ રાજà«àª¯àª¨àª¾ છતà«àª°à«€àª¸ જેટલા આઈપીàªàª¸àª¨à«€ બઢતી અને બદલી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સà«àª°àª¤ શહેર જે ગà«àªœàª°àª¾àª¤àª¨à«àª‚ આરà«àª¥àª¿àª• પાટનગર ગણાય છે. તà«àª¯àª¾àª‚ છેલà«àª²àª¾ 74 દિવસથી નવા પોલીસ કમિશનર મà«àª•ાવવાની રાહ જોવામાં આવી રહી હતી. અગાઉના સà«àª°àª¤ શહેર પોલીસ કમિશનર અજયકà«àª®àª¾àª° તોમર 31 જાનà«àª¯à«àª†àª°à«€ 2024 ના રોજ નિવૃતà«àª¤ થયા હતા. તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ થી સà«àª°àª¤ શહેર નવા પોલીસ કમિશનરની રાહ જોઈ રહà«àª¯à«àª‚ હતà«àª‚. ઘણી અટકળો બાદ લગàªàª— અઢી મહિના ની રાહ જોયા પછી સà«àª°àª¤ શહેરને અનà«àªªàª®àª¸àª¿àª‚હ ગેહલોતના રૂપમાં નવા પોલીસ કમિશનર મળà«àª¯àª¾ છે.
અગાઉ લોકસàªàª¾ ચૂંટણી જાહેર થઈ જતા આચારસંહિતાને કારણે રાજà«àª¯ સરકારે આઈપીàªàª¸ અધિકારીઓની બદલીને લઈને તમામ વિગતો ચૂંટણી પંચને સોંપી હતી. ચૂંટણી પંચ દà«àªµàª¾àª°àª¾ નિમણૂકનો આદેશ કરવામાં આવતા લાંબા સમયથી ખાલી પડેલી જગà«àª¯àª¾àª“ હવે àªàª°àª¾àªˆ ગઈ છે. જેમાં સà«àª°àª¤ શહેરના પોલીસ કમિશનર તરીકે અનà«àªªàª®àª¸àª¿àª‚હ ગેહલોતની નિમણà«àª• કરવામાં આવી છે. સà«àª°àª¤ રેનà«àªœàª¨àª¾ આઈ જી તરીકે પà«àª°à«‡àª®àªµà«€àª° સિંહ ને મૂકવામાં આવà«àª¯àª¾ છે. અનà«àªªàª®àª¸àª¿àª‚હ ગહેલોત આ પહેલા વડોદરા ના પોલીસ કમિશનર હતા. તà«àª¯àª¾àª‚થી તેમને સà«àª°àª¤ ખાતે મૂકવામાં આવà«àª¯àª¾ છે. વડોદરા કમિશનરની ખાલી પડેલી જગà«àª¯àª¾ પર નરસિમà«àª¹àª¾ કોમર ને નવા પોલીસ કમિશનર બનાવાયા છે. તો બીજી તરફ જે આર મોથલીયાને અમદાવાદના રેનà«àªœ આઈજી બનાવવામાં આવà«àª¯àª¾ છે. ચૂંટણી પંચ દà«àªµàª¾àª°àª¾ કà«àª² 35 ips અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ આપવામાં આવà«àª¯àª¾ છે.
આ સાથે જ ગà«àªœàª°àª¾àª¤ રાજà«àª¯àª¨àª¾ ગૃહ વિàªàª¾àª— દà«àªµàª¾àª°àª¾ 8 ips ની બદલીના આદેશ કરવામાં આવà«àª¯àª¾ છે. ગà«àªœàª°àª¾àª¤ કેડરના વરà«àª· 2021ના આઠઆઈપીàªàª¸ અધિકારીઓની તાલીમ હૈદરાબાદ ખાતે આવેલ રાષà«àªŸà«àª°à«€àª¯ પોલીસ અકાદમી માં પૂરà«àª£ થયા બાદ તેમને ગà«àªœàª°àª¾àª¤ પોલીસમાં àªàªàª¸àªªà«€àª¨à«€ જવાબદારી સોંપવામાં આવી છે.
અનà«àªªàª® સિંહ ગેહલોત(સà«àª°àª¤àª¨àª¾ નવા પોલીસ કમિશનર)
નરસિમà«àª¹àª¾ કોમર (વડોદરાના નવા પોલીસ કમિશનર)
તરૂણ દà«àª—à«àª—લને મહેસાણાના SP બનાવવામાં આવà«àª¯àª¾ છે.
ઓમ પà«àª°àª•ાશ જાટને અમદાવાદ ગà«àª°àª¾àª®à«àª¯ SP તરીકે મૂકવામાં આવà«àª¯àª¾ છે.
પà«àª°à«‡àª®àªµà«€àª° સિંહને સà«àª°àª¤ રેનà«àªœ IG બનાવવામાં આવà«àª¯àª¾ છે. ચિરાગ કોરડિયા(કચà«àª› બોરà«àª¡àª° રેનà«àªœ IG)
પોસà«àªŸàª¿àª‚ગની રાહ જોઇ રહેલા જે.આર.મોથલિયાને અમદાવાદ રેનà«àªœ આઈજી બનાવવામાં આવà«àª¯àª¾ છે.
ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ આ IPS અધિકારીઓને પà«àª°àª®à«‹àª¶àª¨ આપવામાં આવà«àª¯à«àª‚.
સિવિલ ડિફેનà«àª¸ અને કમાનà«àª¡àª¨à«àªŸ જનરલ(હોમગારà«àª¡à«àª¸) મનોજ અગà«àª°àªµàª¾àª²àª¨à«‡ પà«àª°àª®à«‹àªŸ કરીને DGP બનાવà«àª¯àª¾
કે.àªàª².àªàª¨.રાવને જેલ વિàªàª¾àª—ના àªàª¡àª¿àª¶àª¨àª² ડીજીને પોસà«àªŸàª¨à«‡ અપગà«àª°à«‡àª¡ કરીને ડીજીપી કરી છે અને ઠજગà«àª¯àª¾àª તેમને બઢતી આપી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.àªàª¸.મલિકનà«àª‚ DGP તરીકે પà«àª°àª®à«‹àª¶àª¨ કરવામાં આવà«àª¯à«àª‚ છે.
ગà«àªœàª°àª¾àª¤ પોલીસ હાઉસિંગ કોરà«àªªà«‹àª°à«‡àª¶àª¨àª¨àª¾ àªàª®.ડી.હસમà«àª– પટેલને પà«àª°àª®à«‹àªŸ કરી DGP બનાવવામાં આવà«àª¯àª¾ છે.
અમદાવાદ શહેરના સેકà«àªŸàª°-2 જોઇનà«àªŸ પોલીસ કમિશનર બà«àª°àªœà«‡àª¶ કà«àª®àª¾àª° àªàª¾àª¨à«‡ પà«àª°àª®à«‹àªŸ કરી ADGP બનાવવામાં આવà«àª¯àª¾ છે.
સà«àª°àª¤ શહેર(સેકà«àªŸàª°-1)ના જોઇનà«àªŸ પોલીસ કમિશનર વાબાંગ àªàª®à«€àª°àª¨à«‡ ADGP બનાવવામાં આવà«àª¯àª¾ છે.
અમદાવાદ શહેરની સà«àªªà«‡àª¶àª¿àª¯àª² બà«àª°àª¾àª¨à«àªšàª¨àª¾ જોઇનà«àªŸ પોલીસ કમિશનર અજય ચૌધરીને પà«àª°àª®à«‹àªŸ કરી ADGP બનાવવામાં આવà«àª¯àª¾ છે.
કરાઈ ટà«àª°à«‡àª¨àª¿àª‚ગ સેનà«àªŸàª°àª¨àª¾ પà«àª°àª¿àª¨à«àª¸àª¿àªªàª¾àª² અàªàª¯ ચà«àª¡àª¾àª¸àª®àª¾àª¨à«‡ પà«àª°àª®à«‹àª¶àª¨ આપી ADGP બનાવવામાં આવà«àª¯àª¾
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login