પà«àª²àª¾àª¸à«àªŸàª¿àª•ના ઉપયોગ સામે જનજાગૃતિની પહેલ.રાજà«àª¯àª¨àª¾ સાત મà«àª–à«àª¯ àªàª¸.ટી બસ સà«àªŸà«‡àª¨à«àª¡ અને àªàª• રેલવે સà«àªŸà«‡àª¶àª¨ પર પà«àª²àª¾àª¸à«àªŸàª¿àª• બોટલના રિવરà«àª¸ વેનà«àª¡à«€àª‚ગ મશીન મà«àª•વામાં આવà«àª¯àª¾ છે, જેમની મદદથી 2 મહિનામાં 9500થી વધૠબોટલનà«àª‚ રિસાઇકà«àª²àª¿àª‚ગ કરવામાં આવà«àª¯à«àª‚ છે.
14 àªàªŸà«€àªàª® મશીન, 60 દિવસમાં 5 હજારથી વધૠથેલીઓનà«àª‚ વિતરણ
અતà«àª¯àª¾àª°à«‡ રાજà«àª¯àª¨àª¾ મહતà«àªµàª¨àª¾ મંદિરો જેમ કે અંબાજી , સોમનાથ, દà«àªµàª¾àª°àª•ા, શામળાજી, સાળંગપà«àª°, તથા ઇસà«àª•ોન મંદિર પર 14 મશીન મà«àª•વામાં આવà«àª¯àª¾ છે. અહીં આવતા શà«àª°àª¦à«àª§àª¾àª³à«àª“ને હવે કાપડની થેલીમાં જ પà«àª°àª¸àª¾àª¦ મળી રહે છે. આ મશીનમાં પાંચ રૂપિયાનો સિકà«àª•à«‹ નાખીને અથવા તો QR કોડ સà«àª•ેન કરીને થેલી મેળવી શકાય છે. મંદિરે દરà«àª¶àª¨àª¾àª°à«àª¥à«‡ આવતા àªàª¾àªµàª¿àª•à«‹ તરફથી આ પહેલ અંગે સારો પà«àª°àª¦àª¿àª¸àª¾àª¦ મળી રહà«àª¯à«‹ છે અને 60 દિવસમાં 5 હજારથી વધૠથેલીઓનà«àª‚ વિતરણ કરવામાં આવà«àª¯à«àª‚ છે. આ પહેલને વધૠઆગળ લઇ જવા માટે આગામી àªàª• મહિનામાં અમà«àª² પારà«àª²àª°àª¨àª¾ 250 આઉટલેટ પર આ પà«àª°àª•ારના મશીન મà«àª•વામાં આવશે. આ બાબતે ગà«àªœàª°àª¾àª¤ પà«àª°àª¦à«àª·àª£ નિયંતà«àª°àª£ બોરà«àª¡àª¨àª¾ અધà«àª¯àª•à«àª· આર.બી.બારડે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે “રાજà«àª¯àª®àª¾àª‚ પà«àª²àª¾àª¸à«àªŸàª¿àª•ની થેલીનો ઉપયોગ બંધ થાય અને કાપડની થેલીનો ઉપયોગ વધૠથાય તે હેતà«àª¥à«€ ખરીદીના સà«àª¥àª³ પર જ àªàªŸà«€àªàª® મશીન લગાડવામાં આવà«àª¯àª¾ છે જેથી વધà«àª®àª¾àª‚ વધૠલોકો લાઠલઇ શકે”.
બસ સà«àªŸà«‡àª¨à«àª¡ અને રેલવે સà«àªŸà«‡àª¶àª¨ પર રિવરà«àª¸ વેનà«àª¡à«€àª‚ગ મશીન
આ જ રીતે રાજà«àª¯àª¨àª¾ સાત મà«àª–à«àª¯ àªàª¸àªŸà«€ બસ સà«àªŸà«‡àª¨à«àª¡ અમદાવાદ, સà«àª°àª¤, રાજકોટ, વડોદરા, àªàª¾àªµàª¨àª—ર, જામનગર, àªàª°à«àªš તથા સà«àª°àª¤àª¨àª¾ ઉધના રેલવે સà«àªŸà«‡àª¶àª¨ પર પà«àª²àª¾àª¸à«àªŸàª¿àª•ની બોટલના રિવરà«àª¸ વેનà«àª¡à«€àª‚ગ મશીન મà«àª•વામાં આવà«àª¯àª¾ છે. આ મશીનની મદદથી સà«àª¥àª³ પર જ પà«àª²àª¾àª¸à«àªŸàª¿àª•ની બોટલને કà«àª°àª¶ કરીને તેનà«àª‚ રિસાઇકà«àª²àª¿àª‚ગ થાય છે. 5 જૂન 2024ના વિશà«àªµ પરà«àª¯àª¾àªµàª°àª£ દિવસે આ મશીનો કારà«àª¯àª°àª¤ કરવામાં આવà«àª¯àª¾ હતા અને અતà«àª¯àª¾àª° સà«àª§à«€ 9500થી વધૠપà«àª²àª¾àª¸à«àªŸàª¿àª•ની બોટલનà«àª‚ રિસાઇકà«àª²àª¿àª‚ગ કરવામાં આવà«àª¯à«àª‚ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login