સà«àª°àª¤à«€àª“ ખાણીપીણી માટે વિશà«àªµàª®àª¾àª‚ પà«àª°àª–à«àª¯àª¾àª¤ છે અને અહીં દરેક પà«àª°àª•ારની વેરાઈટીઠખાવાની લોકોને મળી રહે છે તો આ બધામાંથી સૂરજનà«àª‚ રમજાન બજાર કઈ રીતે બાકાત રહે.રમજાન માસમાં સà«àª°àª¤àª¨àª¾ રાંદેર વિસà«àª¤àª¾àª°àª¨à«€ અલગ રોનક..વરà«àª· માતà«àª° àªàª•વાર રમàªàª¾àª¨ બજાર àªàª°àª¾àª¯ છે. આ બજાર àªàªŸàª²à«àª‚ પà«àª°àª¸àª¿àª¦à«àª§ છે કે તમામ ધરà«àª®àª¨àª¾ લોકો અને ખાણીપીણીના શોખીન આખà«àª‚ વરà«àª· રમàªàª¾àª¨ મહિનાની રાહ જà«àª છે. આ બજારમાં ખાણીપીણીની અલગ અલગ વેરાઈટીઓની મજા ની સાથે સાથે લોકો ચીજ વસà«àª¤à«àª“ની ખરીદી કરતા પણ નજરે ચડે છે.150 વરà«àª· જૂના આ રમàªàª¾àª¨ બજારમાં àªàª•, બે કે તà«àª°àª£ નહીં પરંતૠઅનેક લàªà«€àª વાનગીઓ લોકોને ખાવા મળે છે.
આ બજાર માં લોકો કà«àª²à«àª«à«€ ની અલગ અલગ વેરાયટીઠખાવા આવતા હોય છે.50 થી વધૠવેરાયટીઠઆ બજાર માં જોવા મળતી હોય છે.
વેજ પરાઠા નાં ખાવાના શોખીનો માટે આ બજાર ખà«àª¬àªœ પસંદીદા છે.કારણકે અંહી પરાઠા ની અલગ અલગ વેરાયટીઠજોવા મળે છે.
વિવિધ પà«àª°àª•ારના હલવા અને માવાની મીઠાઈઓ પણ અહીં મળે છે અને તેને લોકો ખૂબ જ ચાવ થી ખાઈ પણ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login