કેનેડા ઇનà«àª¡àª¿àª¯àª¾ ફાઉનà«àª¡à«‡àª¶àª¨à«‡ (CIF) વરà«àª· 2024ના પà«àª°àª¤àª¿àª·à«àª િત ગà«àª²à«‰àª¬àª² ઇનà«àª¡àª¿àª¯àª¨ àªàªµà«‹àª°à«àª¡àª¨à«€ જાહેરાત કરી છે. આ વરà«àª·à«‡ આ àªàªµà«‹àª°à«àª¡ ઈશા ફાઉનà«àª¡à«‡àª¶àª¨àª¨àª¾ સંસà«àª¥àª¾àªªàª• સદà«àª—à«àª°à« જગà«àª—à«€ વાસà«àª¦à«‡àªµàª¨à«‡ આપવામાં આવશે. આ પà«àª°àª¸à«àª•ાર અંતરà«àª—ત મળનારી 50 હજાર કેનેડિયન ડૉલરની રકમ સદà«àª—à«àª°à« ‘કાવેરી કૉલિંગ’ સંસà«àª¥àª¾àª¨à«‡ આપશે. આ સંસà«àª¥àª¾ àªàª¾àª°àª¤àª®àª¾àª‚ નદીઓને પà«àª¨àª°à«àªœàª¿àªµàª¿àª¤ કરવા માટે કામગીરી કરે છે.
કેનેડા ઇનà«àª¡àª¿àª¯àª¾ ફાઉનà«àª¡à«‡àª¶àª¨ દà«àªµàª¾àª°àª¾ આ સમà«àª®àª¾àª¨ àªàª¾àª°àª¤à«€àª¯ મૂળના ઠવà«àª¯àª•à«àª¤àª¿àª“ને આપવામાં આવે છે, જેમણે વૈશà«àªµàª¿àª• સà«àª¤àª°à«‡ ગહન પà«àª°àªàª¾àªµ પાડà«àª¯à«‹ હોય. પરà«àª¯àª¾àªµàª°àª£àª¨àª¾ પડકારોને દૂર કરવાની સાથે સદà«àª—à«àª°à« માનવ ચેતનાના વિકાસ અરà«àª¥à«‡ સંપૂરà«àª£ વિશà«àªµàª¨à«‡ જાગરૂક કરી રહà«àª¯àª¾ છે.
કેનેડા ઇનà«àª¡àª¿àª¯àª¾ ફાઉનà«àª¡à«‡àª¶àª¨àª¨àª¾ અધà«àª¯àª•à«àª· રિતેશ મલિકે કહà«àª¯à«àª‚ કે, “અમે સà«àªµàª¯àª‚ને àªàª¾àª—à«àª¯àª¶àª¾àª³à«€ માનીઠછીઠકે સદà«àª—à«àª°à«àª ન માતà«àª° આ સમà«àª®àª¾àª¨àª¨à«‹ સà«àªµà«€àª•ાર કરà«àª¯à«‹ પરંતૠટોરંટોમાં આયોજિત થનારા પà«àª°àª¸à«àª•ાર સમારોહમાં ઉપસà«àª¥àª¿àª¤ રહેવા માટે પણ સંમતિ દરà«àª¶àª¾àªµà«€ છે.” તેમણે કહà«àª¯à«àª‚ કે સદà«àª—à«àª°à«àª¨àª¾ વિચારો સમગà«àª° માનવ જીવન માટે પà«àª°à«‡àª°àª£àª¾àª¦àª¾àª¯àª• છે. પà«àª°àª¾àªšà«€àª¨ અને ગહન આધà«àª¯àª¾àª¤à«àª®àª¿àª• જà«àªžàª¾àª¨àª¨à«‡ તેઓ અતà«àª¯àª‚ત સરળ અને સà«àªªàª·à«àªŸ રીતે લોકો સમકà«àª· રજૂ કરે છે.
તેમણે કહà«àª¯à«àª‚ કે સંપૂરà«àª£ વà«àª¯àª•à«àª¤àª¿àª¤à«àªµ વિકાસ માટે વà«àª¯àªµàª¹àª¾àª°à«‚ સમાધાન પà«àª°àª¦àª¾àª¨ કરવાની સાથોસાથ સદà«àª—à«àª°à« માટીના સંરકà«àª·àª£, આબોહવા પરિવરà«àª¤àª¨ અને àªà«‹àªœàª¨àª¨à«€ ગà«àª£àªµàª¤à«àª¤àª¾ જેવા વૈશà«àªµàª¿àª• પડકારોના દીરà«àª˜àª•ાલીન સમાધાન પણ આપે છે.
રિતેશ મલિકે કહà«àª¯à«àª‚ કે, “વરà«àª¤àª®àª¾àª¨ સમયમાં સદà«àª—à«àª°à«àª¨àª¾ વિચારો ઘણા પà«àª°àª¾àª¸àª‚ગિક છે. સદà«àª—à«àª°à«àª¨àª¾ વિચારોથી કેનેડાના રહેવાસીઓ પણ લાઠપà«àª°àª¾àªªà«àª¤ કરી શકે છે. સદà«àª—à«àª°à«àª¨àª¾ ઉપદેશ વà«àª¯àª•à«àª¤àª¿àª—ત કલà«àª¯àª¾àª£, સà«àª¥àª¿àª°àª¤àª¾ અને સમાવેશિતા પર કેનà«àª¦à«àª°àª¿àª¤ છે. યોગ, ધà«àª¯àª¾àª¨ અને માઇનà«àª¡àª«à«àª²àª¨à«‡àª¸ પર તેમણે àªàª¾àª° મૂકà«àª¯à«‹ છે જે કેનેડાની સારà«àªµàªœàª¨àª¿àª• સà«àªµàª¾àª¸à«àª¥à«àª¯ પà«àª°àª¾àª¥àª®àª¿àª•તાઓ સાથે સંપૂરà«àª£ રીતે સà«àª¸àª‚ગત છે, ખાસ કરીને પડકારજનક માનસિક બીમારીઓના સંદરà«àªàª®àª¾àª‚.”
CIF દà«àªµàª¾àª°àª¾ àªàªµà«‹àª°à«àª¡ માટે તેમની પસંદગી કરવા બદલ સદà«àª—à«àª°à«àª CIFનો આàªàª¾àª° વà«àª¯àª•à«àª¤ કરà«àª¯à«‹ છે. આ àªàªµà«‹àª°à«àª¡àª®àª¾àª‚ મળનારી 50 હજાર કેનેડિયન ડૉલર રકમ સદà«àª—à«àª°à«àª કાવેરી કૉલિંગને સમરà«àªªàª¿àª¤ કરી છે. આ સંસà«àª¥àª¾àª¨à«‹ ઉદà«àª¦à«‡àª¶à«àª¯ àªàª¾àª°àª¤àª¨à«€ જીવાદોરી કહેવાતી નદીઓને પà«àª¨àª°à«àªœà«€àªµàª¿àª¤ કરવાનો અને ખાનગી ખેતીની જમીન પર 242 કરોડ વૃકà«àª·à«‹ ઉગાડીને ખેડૂતોની અરà«àª¥àªµà«àª¯àªµàª¸à«àª¥àª¾àª®àª¾àª‚ નોંધપાતà«àª° સà«àª§àª¾àª° કરવાનો છે. આ પરિયોજના અંતરà«àª—ત અતà«àª¯àª¾àª° સà«àª§à«€ 11.1 કરોડ વૃકà«àª·à«‹àª¨à«àª‚ વાવેતર કરવામાં આવà«àª¯à«àª‚ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login