આજે અમદાવાદ ખાતેના નરેનà«àª¦à«àª° મોદી સà«àªŸà«‡àª¡àª¿àª¯àª® પર રમાયેલ ઇનà«àª¡àª¿àª¯àª¨ પà«àª°à«€àª®àª¿àª¯àª° લીગની 17મી મેચમાં પà«àª°à«€àª¤àª¿ àªà«€àª‚ટાની ટિમ પંજાબ કિંગà«àª¸à«‡ યજમાન ટિમ ગà«àªœàª°àª¾àª¤ ટાઇટનà«àª¸àª¨à«‡ 3 વિકેટે હરાવà«àª¯à«àª‚ હતà«àª‚. આ સાથે જ ગà«àªœàª°àª¾àª¤ હોમ ગà«àª°àª¾àª‰àª¨à«àª¡ પર સીàªàª¨àª¨à«€ પà«àª°àª¥àª® મેચ હારà«àª¯à«àª‚ છે.
પંજાબ તરફથી કપà«àª¤àª¾àª¨ શિખર ધવને ટોસ જીતીને યજમાન ટીમને બેટિંગ કરવા માટે નિમંતà«àª°àª£ આપà«àª¯à«àª‚ હતà«àª‚. બેટિંગ કરવા ઉતરેલી ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ ટીમના કપà«àª¤àª¾àª¨ શà«àªàª®àª¨ ગીલે 48 બોલમાં 89 રરનની ધમાકેદાર ઇનિંગ રમીને ગà«àªœàª°àª¾àª¤àª¨à«‡ àªàª• સનà«àª®àª¾àª¨àªœàª¨àª• સà«àª•ોર સà«àª§à«€ પહોચાડà«àª¯à«àª‚ હતà«àª‚. GT તરફથી સાઈ સà«àª¦àª°à«àª¶àª¨à«‡ 33 રણ બનાવà«àª¯àª¾ હતા. ગà«àªœàª°àª¾àª¤à«‡ 20 ઓવરમાં 4 વિકેટના àªà«‹àª—ે 199 રન બનાવà«àª¯àª¾ હતા. જવાબમાં રન ચેઠકરવા ઉતરેલી પંજાબની ટીમે àªàª• બોલ બાકી રાખી ને 200 રણ બનાવી ને મેચ જીતી લીધી હતી.
રસાકસી àªàª°à«‡àª²à«€ આ મેચમાં શશાંક સિંહે 29 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ તેમજ આશà«àª¤à«‹àª· શરà«àª®àª¾àª અંતિમ ઓવરોમાં 17 બોલમાં 31 રન બનાવીને પંજાબને જીત અપાવી હતી. પંજાબ તરફથી કગીસૉ રબાડા ઠબે વીકે àªàª¡àªªà«€ હતી જયારે હરà«àª·àª² પટેલ અને હરપà«àª°à«€àª¤ બà«àª°àª¾àª°àª¨à«‡ 1-1 વિકેટ મળી હતી. તો ગà«àªœàª°àª¾àª¤ તરફથી નૂર અહેમદે 2 વિકેટ àªàª¡àªªà«€ હતી.
આ રોમાંચક મેચ છેલà«àª²àª¾ બોલ સà«àª§à«€ ગઈ હતી. 19 મી ઓવરમાં મોહિત શરà«àª®àª¾ ને 2 સિકà«àª¸àª° પડતા જ આખી બાજી પલટાઈ ગઈ હતી. 20મી ઓવરમાં પંજાબને જીતવા માટે 6 બોલમાં 7 રનની જરૂર હતી. છેલà«àª²à«€ ઓવરના પહેલા બોલ પર વિકેટ ગà«àª®àª¾àªµà«àª¯àª¾ બાદ પણ પંજાબે 3 વિકેટે મેચ જીતી લીધી હતી. ટીમને જીતવા માટે છેલà«àª²àª¾ બોલ પર àªàª• રન બનાવવાનો હતો, પરંતૠદરà«àª¶àª¨ નલકાંડેઠબાય રન આપà«àª¯à«‹ અને પંજાબની ટીમ મેચ જીતી ગઈ.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login