સમાજમાં મહિલાઓ ઉનà«àª¨àª¤ મસà«àª¤àª•ે સનà«àª®àª¾àª¨àªà«‡àª° જીવી શકે ઠમાટે સરકાર દà«àªµàª¾àª°àª¾ મહિલા સશકà«àª¤àª¿àª•રણ પર વિશેષ àªàª¾àª° મà«àª•વામાં આવà«àª¯à«‹ છે. સરકાર દà«àªµàª¾àª°àª¾ મહિલાઓ આરà«àª¥àª¿àª•, સામાજીક અને શૈકà«àª·àª£àª¿àª• રીતે મજબà«àª¤ બને ઠમાટે àªàª¨àª•વિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. સરકાર દà«àªµàª¾àª°àª¾ મહિલા સશકà«àª¤àª¿àª•રણ કà«àª·à«‡àª¤à«àª°à«‡ કરવામાં આવેલી આ પહેલને સમાજ અને મોટા મોટા ઉદà«àª¯à«‹àª—ગૃહો પણ વધાવી રહà«àª¯àª¾ છે.
સà«àª°àª¤ જિલà«àª²àª¾àª¨àª¾ હજીરા ખાતે કારà«àª¯àª°àª¤ આરà«àª¸à«‡àª²àª° મિતà«àª¤àª² નિપà«àªªà«‹àª¨ સà«àªŸà«€àª² ઇનà«àª¡àª¿àª¯àª¾àª¨àª¾ કોરà«àªªà«‹àª°à«‡àªŸ સોશà«àª¯àª² રિસપોનà«àª¸àª¿àª¬àª¿àª²à«€àªŸà«€ વિàªàª¾àª— દà«àªµàª¾àª°àª¾ સરકારની મહિલા સશકà«àª¤àª¿àª•રણની આ પહેલમાં સામેલ થઇ મહિલાઓ સશકà«àª¤ બને ઠમાટે સી.àªàª¸.આર ઇનિસિયેટીવ લેવામાં આવી રહà«àª¯àª¾ છે.
આરà«àª¸à«‡àª²àª° મિતà«àª¤àª² નિપà«àªªà«‹àª¨ સà«àªŸà«€àª² ઇનà«àª¡àª¿àª¯àª¾àª¨àª¾ સી.àªàª¸.આર વિàªàª¾àª— દà«àªµàª¾àª°àª¾ દામકા ગામની દસ બહેનોને àªà«‡àª—à«€ કરી àªàª• શિવશકà«àª¤àª¿ સખીમંડળની રચના કરી અને અહીંથી શરૂ શિવશકà«àª¤àª¿ સખીમંડળની બહેનોની સફળતાની ગાથા. તો આવો આ બહેનોના જ મોઢે સાંàªàª³à«€àª¯à«‡ àªàª®àª¨à«€ આ સફળ વારà«àª¤àª¾.
સખીમંડળના કલà«àªªàª¨àª¾àª¬à«‡àª¨ પટેલે માહિતી ખાતાની ટીમ સાથે વાત કરતા જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, બે વરà«àª· પહેલા ગામની દસ બહેનોઠàªà«‡àª—ા મળી શિવશકà«àª¤àª¿ સખીમંડળની રચના કરી હતી. તેમને સરકાર તરફથી તà«àª°à«€àª¸ હજાર રૂપિયા રિવોલà«àªµàª¿àª‚ગ ફંડ અને રૂપિયા દોઢ લાખની કેશ કà«àª°à«‡àª¡àª¿àªŸ આપવામાં આવી હોવાનà«àª‚ જણાવી તેમણે આગળ વાત કરતા કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, અમારા સખી મંડળને આરà«àª¸à«‡àª²àª° મિતà«àª¤àª² નિપà«àªªà«‹àª¨ સà«àªŸà«€àª² ઇનà«àª¡àª¿àª¯àª¾àª¨àª¾ સી.àªàª¸.આર વિàªàª¾àª— તરફથી પà«àª°àª¥àª® છ મહિના સિવણની બેàªà«€àª• તાલીમ અને બીજા ચાર મહિના àªàª•સà«àªªàª°à«àªŸ દà«àªµàª¾àª°àª¾ તાલીમ આપવામાં આવી હતી.
વાતનો દોર સાંધતા કલà«àªªàª¨àª¾ બેન કહે છે કે, તાલીમ બાદ કંપનીના સી.àªàª¸.આર વિàªàª¾àª— દà«àªµàª¾àª°àª¾ અમને દસ ઇનà«àª¡à«àª°àª¸à«àªŸà«àª°àª¿àª¯àª² સà«àª¯à«àª‚ઇંગ મશીન પણ આપવામાં આવà«àª¯àª¾ છે. અમે દસ બહેનો અમારી અનà«àª•à«àª³àª¤àª¾ જયà«àªŸ બેગ, સà«àª•ૂલ બેગ તેમજ સà«àª•ૂલ યà«àª¨àª¿àª«à«‹àª°à«àª® સીવી વરà«àª·à«‡ દસે લાખ રૂપિયાની આવક મેળવીઠછીઠàªàª® કહી તેમણે સખીમંડળ દà«àªµàª¾àª°àª¾ અઢી લાખ રૂપિયાની બચત પણ કરવામાં આવી હોવાનà«àª‚ જણાવà«àª¯à«àª‚ હતà«àª‚.
આ સખીમંડળની ખાસિયત ઠછે કે, મંડળમાં અઢાર વરà«àª·àª¨à«€ બહેનથી લઇને ૬૬ વરà«àª·àª¨àª¾ માજી પણ સખીમંડળમાં સામેલ થઇ હોંશે હોંશે કામગીરી કરી આવક મેળવે છે.
આગળ ઉપર વાત કરી àªàª® સખીમંડળમાં સૌથી નાની વયના સàªà«àª¯ સà«àª¨à«‡àª¹àª¾àª¬à«‡àª¨ સાથે વાત કરતા તેમણે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, મેં ધો. ૧૦ સà«àª§à«€ અàªà«àª¯àª¾àª¸ કરà«àª¯à«‹ છે. મારા ઘરમાં હà«àª‚, મારી મમà«àª®à«€ અને મારી નાની બેન છે. અહીં મને સિવણની તાલીમ આપવામાં આવી છે. હà«àª‚ સિલાઇ કામ કરી ઘર આંગણે જ રોજગારી મેળવà«àª‚ છà«àª‚. મહિને મને પંદરથી વીસ હજારની આવક મળે છે àªàª® તેણીઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚.
મંડળના સૌથી વરિષà«àª સàªà«àª¯ દકà«àª·àª¾àª¬à«‡àª¨à«‡ કામ પà«àª°àª¤à«àª¯à«‡àª¨à«‹ તેમના લગાવ અંગે વાત કરતા તેમણે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, મારી ઉંમર ૬૬ વરà«àª·àª¨à«€ છે. અમે સિવણની તાલીમ લીધી છે. અમે બધા પà«àª°àª•ારની સિલાઇ શીખà«àª¯àª¾ છે. અમને બહારના ઓરà«àª¡àª° પણ મળે છે. ખેતમજૂરીઠજવા કરતા અહીં બેસી કામ કરવાની મજા આવે છે. મને આ લોકો સાથે કામ કરવાનà«àª‚ ગમે છે. àªàª® કહી બહેનો સાથે બેસી કામ કરવામાં આનંદ આવે છે àªàª® કહી તેમણે ઘરે કામ ન હોય તà«àª¯àª¾àª°à«‡ àªàªµà«àª‚ થાય છે હà«àª‚ અહીં આવી કામ કરૂં. ખેતમજૂરી કરતા તà«àª¯àª¾àª°à«‡ માતà«àª° દોઢસો રૂપિયા જ મળતા. અહીં સારી આવક થાય છે જેથી પરિવારનà«àª‚ ગà«àªœàª°àª¾àª¨ સારી રીતે ચલાવી શકીઠછીàª. હà«àª‚ બહેનોને કહà«àª‚ છà«àª‚ કે, આ ખૂબ સારૂં કામ છે, સારી રીતે કામ કરીશà«àª‚ તો આપણા પરિવારો પણ ઉપર આવી શકશે àªàª® તેમણે કહà«àª¯à«àª‚ હતà«àª‚.
આરà«àª¸à«‡àª²àª° મિતà«àª¤àª² નિપà«àªªà«‹àª¨ સà«àªŸà«€àª² ઇનà«àª¡àª¿àª¯àª¾àª¨àª¾ સી.àªàª¸.આર કિરણસિંહ સિંધાઠઆ અંગે વાત કરતા જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, કોરà«àªªà«‹àª°à«‡àªŸ સોશà«àª¯àª² રિસપોનà«àª¸àª¿àª¬à«€àª²à«€àªŸà«€ વિàªàª¾àª— દà«àªµàª¾àª°àª¾ કાંઠા વિસà«àª¤àª¾àª°àª¨àª¾ ગામોમાં જà«àª¦à«€ જà«àª¦à«€ પà«àª°àªµà«ƒàª¤àª¿àª“ કરવામાં આવે છે. જે અંતરà«àª—ત દામકા ગામે સખીમંડળ બનાવી બહેનો આરà«àª¥àª¿àª• રીતે આતà«àª®àª¨àª¿àª°à«àªàª° બને ઠમાટે સિવણની તાલીમ આપવામાં આવી હતી. બહેનો આજે જયà«àªŸ બેગ, સà«àª•ૂલ બેગ અને સà«àª•ૂલ યà«àª¨àª¿àª«à«‹àª°à«àª® વગેરે બનાવી સારી આવક મેળવી રહી છે. આરà«àª¸à«‡àª²àª° મિતà«àª¤àª² નિપà«àªªà«‹àª¨ સà«àªŸà«€àª² ઇનà«àª¡àª¿àª¯àª¾ લિમીટેડ દà«àªµàª¾àª°àª¾ આ સખીમંડળને સાડા આઠલાખ જેટલી રકમનà«àª‚ કામ આપવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚.
તાલીમ ઉપરાંત ગà«àª°àª¾àª® પંચાયત સાથે વાત કરી ગà«àª°àª¾àª® પંચાયતના પડતર મકાનનà«àª‚ રિનોવેશન કરી બહેનો સારી રીતે કામ કરી શકે ઠમાટેની વà«àª¯àªµàª¸à«àª¥àª¾ પણ સી.àªàª¸.આર વિàªàª¾àª— દà«àªµàª¾àª°àª¾ કરવામાં આવી છે àªàª® તેમણે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚.
મહિલાઓનો સરà«àªµàª¾àª‚ગી વિકાસ થાય તેમજ મહિલાઓ આરà«àª¥àª¿àª• રીતે આતà«àª®àª¨àª¿àª°à«àªàª° બની સà«àªµàª¾àª®àª¾àª¨àªà«‡àª° જીવન વà«àª¯àª¤àª¿àª¤ કરી શકે ઠમાટે સરકારની આ પહેલમાં સામેલ થઇ આરà«àª¸à«‡àª²àª° મિતà«àª¤àª² નિપà«àªªà«‹àª¨ સà«àªŸà«€àª² ઇનà«àª¡àª¿àª¯àª¾àª¨àª¾ સી.àªàª¸.આર વિàªàª¾àª— દà«àªµàª¾àª°àª¾ કરવામાં આવેલા સà«àª¤à«àª¤à«àª¯ પà«àª°àª¯àª¾àª¸àª¨à«€ સરાહના કરવી જ રહી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login