મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª° પટેલે રાજà«àª¯àª®àª¾àª‚ બોટિંગ અને વોટર સà«àªªà«‹àª°à«àªŸà«àª¸ àªàª•à«àªŸàª¿àªµàª¿àªŸà«€ વધૠસલામત અને સà«àª°àª•à«àª·àª¿àª¤ બનાવવાની રાજà«àª¯ સરકારની પà«àª°àª¤àª¿àª¬àª¦à«àª§àª¤àª¾ વà«àª¯àª•à«àª¤ કરી છે. આ હેતà«àª¸àª° મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª ગà«àªœàª°àª¾àª¤ ઇનલેનà«àª¡ વેસેલà«àª¸ (કેટેગરી 'C' ઇનલેનà«àª¡ વેસેલà«àª¸àª¨à«€ નોંધણી, સરà«àªµà«‡àª•à«àª·àª£ અને સંચાલન) નિયમો 2024ને મંજૂરી આપી છે.
રાજà«àª¯ સરકારે ગà«àªœàª°àª¾àª¤ ઇનલેનà«àª¡ વેસેલà«àª¸ 2021ની જોગવાઈઓ અનà«àª¸àª¾àª° કેટેગરી 'C' ઇનલેનà«àª¡ વેસેલà«àª¸àª¨à«€ નોંધણી, સરà«àªµà«‡àª•à«àª·àª£ અને સંચાલન માટેના આ નિયમોનો ડà«àª°àª¾àª«à«àªŸ જૂન-2024માં તૈયાર કરીને તેમાં લોકોના વાંધા સà«àªšàª¨à«‹ આમંતà«àª°àª¿àª¤ કરવા પà«àª°àª¸àª¿àª¦à«àª§ કરà«àª¯à«‹ હતો. આ ડà«àª°àª¾àª«à«àªŸ સંદરà«àªàª®àª¾àª‚ આવેલા વાંધા-સà«àªšàª¨à«‹àª¨à«‹ કાળજીપૂરà«àªµàª• અàªà«àª¯àª¾àª¸ કરીને હવે આ નિયમોને આખરી સà«àªµàª°à«‚પ આપવાના દિશાનિરà«àª¦à«‡àª¶à«‹ મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª બંદર અને વાહન વà«àª¯àªµàª¹àª¾àª° વિàªàª¾àª—ને આપà«àª¯àª¾ છે.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª° પટેલે હરણી તળાવ બોટની ઘટના પછી રાજà«àª¯àª®àª¾àª‚ વોટર સà«àªªà«‹àª°à«àªŸà«àª¸ તથા બોટિંગ àªàª•à«àªŸàª¿àªµàª¿àªŸà«€ વધૠસà«àª°àª•à«àª·àª¿àª¤ અને સલામત બનાવવા પà«àª°àª¾àª¥àª®àª¿àª•તા આપી છે. તદà«àª…નà«àª¸àª¾àª° રાજà«àª¯ સરકારે જાહેર કરેલા આ નવા નિયમો 10 મીટરથી ઓછી લંબાઈના પà«àª²à«‡àªàª° કà«àª°àª¾àª«à«àªŸ- હોડી- બોટ માટે લાગૠકરવામાં આવà«àª¯àª¾ છે. આ નિયમો અંતરà«àª—ત 10 મીટરથી ઓછી લંબાઈના પà«àª²à«‡àªàª° કà«àª°àª¾àª«à«àªŸ- હોડી- બોટનà«àª‚ રજિસà«àªŸà«àª°à«‡àª¶àª¨ કરાવવા માગતા વà«àª¯àª•à«àª¤àª¿àª“ઠસંબંધિત જિલà«àª²àª¾ મેજિસà«àªŸà«àª°à«‡àªŸàª¨à«‡ અરજી કરવાની રહેશે.
આ નિયમોમાં àªàªµà«àª‚ સà«àª¨àª¿àª¶à«àªšàª¿àª¤ કરવામાં આવà«àª¯à«àª‚ છે કે, જિલà«àª²àª¾ કે શહેરની વોટરસાઈડ સેફà«àªŸà«€ કમિટી વોટર સà«àªªà«‹àª°à«àªŸà«àª¸ àªàª•à«àªŸàª¿àªµàª¿àªŸà«€ અને બોટના સંચાલનનà«àª‚ સમયાંતરે ઈનà«àª¸à«àªªà«‡àª•à«àª¶àª¨ કરશે તેમજ સલામતિ નિયમોના àªàª‚ગ બદલ દંડરૂપી શિકà«àª·àª¾àª¤à«àª®àª• પગલા લઈ શકશે.
શહેરી અને ગà«àª°àª¾àª®àª¿àª£ વિસà«àª¤àª¾àª° તથા અનà«àª¯ સતà«àª¤àª¾àª§àª¿àª•ારીઓની àªà«‚મિકાઓ અને જવાબદારીઓના સંદરà«àªàª®àª¾àª‚ પણ નિયમોમાં વિસà«àª¤à«ƒàª¤ જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ઓપરેટરનો રોલ, લાઈફ જેકેટ, મનà«àª¥àª²à«€ મેઈનà«àªŸà«‡àª¨àª¨à«àª¸, કà«àªµà«‹àª²àª¿àª«àª¾àªˆàª¡ કà«àª°à« મેમà«àª¬àª°à«àª¸, લાઈફ બોટ, ઈમરજનà«àª¸à«€ રિસà«àªªà«‹àª¨à«àª¸ બોટ, સલામતિના સાધનો, જનજાગૃતિ અને પરà«àª¯àª¾àªµàª°àª£à«€àª¯ સલામતીના ધોરણો પણ વિસà«àª¤à«ƒàª¤ બનાવવામાં આવà«àª¯àª¾ છે.
ઇનલેનà«àª¡ વેસેલà«àª¸ àªàª•à«àªŸ, 2021 અને અનà«àª¯ સંબંધિત નિયમોની સતà«àª¤àª¾àª“નો ઉપયોગ કરીને, રાજà«àª¯ સરકારે કાયદા હેઠળ સતà«àª¤àª¾ અથવા ફરજો નિàªàª¾àªµàªµàª¾ માટે ગà«àªœàª°àª¾àª¤ મેરિટાઈમ બોરà«àª¡àª¨àª¾ વાઈસ ચેરમેન અને ચીફ àªàª•à«àªàª¿àª•à«àª¯à«àªŸàª¿àªµ ઓફિસરની નિમણૂક કરી છે.
મà«àª–à«àª¯ સરà«àªµà«‡àª¯àª° તરીકે ગà«àªœàª°àª¾àª¤ મેરીટાઇમ બોરà«àª¡àª¨àª¾ નોટિકલ ઓફિસર, વોટર સà«àªªà«‹àª°à«àªŸàª¸ àªàª•à«àªŸàª¿àªµàª¿àªŸà«€ અને બોટિંગના રજિસà«àªŸà«àª°à«‡àª¶àª¨ માટે રજિસà«àªŸà«àª°àª¾àª° તરીકે જિલà«àª²àª¾ મેજિસà«àªŸà«àª°à«‡àªŸ અને વિવિધ સરà«àªµà«‡àª¨àª¾ ઇનà«àªšàª¾àª°à«àªœ તરીકે મરીન ઓફિસર અને ઇજનેરોની નિમણૂક પણ કરવામાં આવી છે.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª° પટેલના મારà«àª—દરà«àª¶àª¨àª®àª¾àª‚ જાહેર કરાયેલા આ નવા નિયમો રાજà«àª¯àª®àª¾àª‚ વોટર સà«àªªà«‹àª°à«àªŸà«àª¸ અને બોટિંગ પà«àª°àªµà«ƒàª¤à«àª¤àª¿àª“ને મજબૂત કરશે.
àªàªŸàª²à«àª‚ જ નહીં સલામતીનાં પગલાં, નિયમિત ઈનà«àª¸àªªà«‡àª•શન સહિતની બાબતો લાગૠથવાથી બોટિંગ અને વોટર સà«àªªà«‹àª°à«àªŸà«àª¸ àªàª•à«àªŸàª¿àªµàª¿àªŸà«€àª®àª¾àª‚ સંàªàªµàª¿àª¤ જોખમો ઘટાડી શકાશે. તેમજ રાજà«àª¯àª®àª¾àª‚ પà«àª°àªµàª¾àª¸àª¨ કà«àª·à«‡àª¤à«àª°àª¨à«‡ વેગ અને રોજગાર વૃદà«àª§àª¿ સાથે àªàª•ંદર જાહેર સલામતીમાં પણ વધારો થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login