રકà«àª¤àª¦àª¾àª¨, નેતà«àª°àª¦àª¾àª¨, દેહદાન જેવા અનેક દાનની સાથોસાથ અંગદાનનà«àª‚ મહતà«àªµ વધી રહà«àª¯à«àª‚ છે, તà«àª¯àª¾àª°à«‡ અંગદાન વિષે વધà«àª®àª¾àª‚ વધૠલોકો જાગૃતà«àª¤ બને àªàªµàª¾ આશયથી સà«àª°àª¤ નરà«àª¸àª¿àª‚ગ àªàª¸à«‹àª¸àª¿àªàª¶àª¨ દà«àªµàª¾àª°àª¾ અંગદાન જાગૃતિ અàªàª¿àª¯àª¾àª¨ અંતરà«àª—ત સંવાદ યોજાયો હતો. જેમાં સિવિલની મેડિકલ કોલેજના વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“, નરà«àª¸àª¿àª‚ગ કોલેજના વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“, શહેરની મેડિકલ કોલેજના વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ સહિત નરà«àª¸àª¿àª— સà«àªŸàª¾àª«, તબીબોઠàªàª¾àª— લઈ પોતાના મંતવà«àª¯à«‹ રજૂ કરà«àª¯àª¾ હતા.
આ પà«àª°àª¸àª‚ગે અંગદાન ચેરિટેબલ ટà«àª°àª¸à«àªŸàª¨àª¾ પà«àª°àª£à«‡àª¤àª¾ દિલીપદાદા દેશમà«àª–ઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, વરà«àª¤àª®àª¾àª¨ સમયના જંકફૂડના જમાનામાં વà«àª¯àª•à«àª¤àª¿ આરોગà«àª¯àª¨à«€ સંàªàª¾àª³ રાખતો નથી અને તેના શરીરના અંગો જીવલેણ બીમારીનો શિકાર બને છે. જેમાં પણ ડાયાબિટીસને કારણે કિડની-હારà«àªŸ- લીવર ફેલà«àª¯à«‹àª°àª¨à«€ બીમારીનો àªà«‹àª— બનતા આવા લોકોને ઓરà«àª—ન ટà«àª°àª¾àª¨à«àª¸àªªàª¾àª¨à«àªŸàª¨à«€ નોબત આવે છે તà«àª¯àª¾àª°à«‡ ખરી મà«àª¶à«àª•ેલી ઉàªà«€ થાય છે. ઓરà«àª—ન મેળવવા અગાઉથી નામ નોંધાવવà«àª‚ પડે છે અને જà«àª¯àª¾àª‚ સà«àª§à«€ ઓરà«àª—ન મેળવવા નંબર આવે તે પહેલા તો દરà«àª¦à«€ ઈશà«àªµàª°àª¨àª¾ શરણ થઈ જાય છે. આમ ઓરà«àª—ન મેળવવાની રાહ જોતા કોઈનà«àª‚ અકાળે મૃતà«àª¯à« ન થાય ઠમાટે રાજà«àª¯àªàª°àª®àª¾àª‚ અંગદાન મહાદાનનà«àª‚ વિશેષ અàªàª¿àª¯àª¾àª¨ ચલાવી રહà«àª¯àª¾ છીàª.
વધà«àª®àª¾àª‚ તેમણે કહà«àª¯à«àª‚ કે, અંગદાન મહાદાન જાગૃતિ સંવાદના આયોજનમાં નરà«àª¸àª¿àª‚ગ àªàª¸à«‹àª¸àª¿àªàª¶àª¨ ખૂબ સહકાર મળà«àª¯à«‹ છે. સંવાદના કારણે મહતà«àª¤àª® ઓરà«àª—ન ડોનેશન થાય, અંગોની જરૂરિયાત ધરાવતા લોકોને નવà«àª‚ જીવન મળે àªàªµà«‹ હેતૠરહà«àª¯à«‹ છે.
ટીબી ચેસà«àªŸ વિàªàª¾àª—ના વડા અને નરà«àª®àª¦ યà«àª¨àª¿.ના બોરà«àª¡ મેમà«àª¬àª° ડો.પારૂલ વડગામાઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, સિવિલમાં આવતા દરà«àª¦à«€àª“ના બà«àª°à«‡àª‡àª¨ ડેડ દરà«àª¦à«€àª“ના પરિવારના સહયોગથી ઓરà«àª—ન ડોનેશન અàªàª¿àª¯àª¾àª¨àª¨à«‡ સફળતા મળી રહી છે. હોસà«àªªàª¿àªŸàª²àª¨àª¾ ડોકà«àªŸàª°à«‹, નરà«àª¸àª¿àª‚ગ સà«àªŸàª¾àª«, આવા દરà«àª¦à«€àª“ના પરિવારને ઓરà«àª—ન ડોનેશનનà«àª‚ મહતà«àªµ સમજાવી અંગદાન માટે તૈયાર કરે છે. àªàªŸàª²à«àª‚ જ નહીં પણ જે દરà«àª¦à«€àª¨àª¾ પરિવારને સમજ ન પડતી હોય àªàªµàª¾ પરિવારને કાઉનà«àª¸à«‡àª²àª¿àª‚ગ ટીમ આવીને સમજાવે છે. જેના કારણે અનેકની જિંદગીમાં ઉજાસ પથરાય છે.
નરà«àª¸àª¿àª‚ગ કાઉનà«àª¸àª¿àª²àª¨àª¾ ઇકબાલ કડીવાલાઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, ઓરà«àª—ન ડોનેશન કરી ને à««-ૠજરૂરિયાતમંદ વà«àª¯àª•à«àª¤àª¿àª“ને નવૠજીવન આપી શકાય àªàªµà«àª‚ પૂણà«àª¯ માતà«àª° અંગદાન કરનાર વà«àª¯àª•à«àª¤àª¿ અને àªàª¨àª¾ પરિવારને જ મળે છે. àªàªŸàª²à«‡ જ અંગદાન ઠમહાદાન છે. આ મહાકારà«àª¯àª®àª¾àª‚ અંગદાન કમિટીની સાથે સમગà«àª° મેડિકલ ટીમ અને સહકાર આપનાર વરà«àª—-૪ ના કરà«àª®àªšàª¾àª°à«€àª“, પોલીસકરà«àª®à«€àª“નો પણ મોટો ફાળો રહà«àª¯à«‹ છે. તેમણે કહà«àª¯à«àª‚ સંવાદ બાદ વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ અને સà«àªŸàª¾àª«àª¨à«‡ શપથ લેવડાવવા પાછળનો હેતૠપણ ઠજ છે કે અમે લોકોને અંગદાનનà«àª‚ મહતà«àªµ સમજાવીશà«àª‚ અને જાગૃત કરી અનેક લોકોને નવà«àª‚ જીવન આપવામાં મદદરૂપ થઈશà«àª‚.
ઉપસà«àª¥àª¿àª¤ સૌઠમહતà«àª¤àª® અંગદાન થાય àªàª® માટે જનજાગૃતà«àª¤àª¿ લાવવા શપથગà«àª°àª¹àª£ કરà«àª¯àª¾ હતા. આ પà«àª°àª¸àª‚ગે સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.રાગિણી વરà«àª®àª¾, àªàª¡àª¿àª¶àª¨àª² સà«àªªà«àª°àª¿àªŸà«‡àª¨à«àª¡à«‡àª¨à«àªŸ ડો.ધારિતà«àª°à«€ પરમાર, ઈ.ચા.આર.àªàª®.ઓ ડો.લકà«àª·à«àª®àª£ ટેહલાની, નરà«àª¸àª¿àª‚ગ સà«àªªà«àª°àª¿àª¨à«àªŸà«‡àª¨à«àª¡àª¨à«àªŸ સરà«àªµàª¶à«àª°à«€ સિમંતીની ગાવડે, સારિકા ખલાસી, સિવિલ હોસà«àªªàª¿àªŸàª²àª¨àª¾ નિલેશ લાઠીયા, સંજય પરમાર, વિરેન પટેલ, સિવિલના ડોકà«àªŸàª°à«‹, હેડનરà«àª¸, સà«àªŸàª¾àª«àª¨àª°à«àª¸, મેડિકલ-નરà«àª¸àª¿àª‚ગ કોલેજના વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ ઉપસà«àª¥àª¿àª¤ રહà«àª¯àª¾ હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login