આગામી à«àª®à«€ મે ઠરાજà«àª¯àªàª°àª®àª¾àª‚ યોજાનારા લોકશાહીના મહાપરà«àªµàª®àª¾àª‚ મહતà«àª¤àª® મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધà«àª®àª¾àª‚ વધૠલોકો સહàªàª¾àª—à«€ બની ‘ચà«àª¨àª¾àªµ કા પરà«àªµ’ ની ઉતà«àª¸àª¾àª¹àªà«‡àª° ઉજવણી કરે ઠમાટે જિલà«àª²àª¾ ચૂંટણી અધિકારી ડૉ.સૌરઠપારઘી અને જિલà«àª²àª¾ વિકાસ અધિકારી શિવાની ગોયલ દà«àªµàª¾àª°àª¾ જિલà«àª²àª¾àª®àª¾àª‚ યà«àªµàª¾àª¨à«‹àª¥à«€ માંડી વૃદà«àª§à«‹àª¨à«‡ મતદાન માટે પà«àª°à«‡àª°àª£àª¾ આપવા વિવિધ પà«àª°àª¯àª¤à«àª¨à«‹ કરાઈ રહà«àª¯àª¾ છે. તà«àª¯àª¾àª°à«‡ સà«àª°àª¤àª¨à«€ વિવિધ સંસà«àª¥àª¾àª“ કે ઔદà«àª¯à«‹àª—િક àªàª•મો દà«àªµàª¾àª°àª¾ પણ મતદાન જાગૃતિ વધારવાના વિશેષ પà«àª°àª¯àª¾àª¸à«‹ કરાઇ રહà«àª¯àª¾ છે. સà«àª°àª¤àª¨à«€ પà«àª°àª–à«àª¯àª¾àª¤ સà«àª®à«àª² ડેરી દà«àªµàª¾àª°àª¾ મતદાન જાગૃતિ માટે àªàª• અનોખી પહેલ હાથ ધરાઇ છે.
સà«àª®à«àª² ડેરી સંસà«àª¥àª¾ દà«àªµàª¾àª°àª¾ રોજની આશરે ૧૨.૫૦ લાખ થેલીઓ પર ‘ચà«àª¨àª¾àªµ કા પરà«àªµ, દેશ કા ગરà«àªµ’ સૂતà«àª°àª¨à«‡ પà«àª°àª¿àª¨à«àªŸ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ લાખો ઘરે પહોંચાડવામાં આવે છે. તેમજ તેમના દà«àªµàª¾àª°àª¾ આગામી અમà«àª• દિવસો સà«àª§à«€ આ જ રીતે મતદાન જાગૃતિના પà«àª°àª¯àª¾àª¸à«‹ કરવામાં આવી રહà«àª¯àª¾ છે. જેના દà«àªµàª¾àª°àª¾ મોટી સંખà«àª¯àª¾àª®àª¾àª‚ લોકોને મતદાન કરવા પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¿àª¤ કરવામાં આવી રહà«àª¯àª¾ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login