તમિલ ફિલà«àª®à«‹àª¨àª¾ મોટા સà«àªŸàª¾àª° અને તેમના ચાહકોમાં થલાપથી વિજય તરીકે જાણીતા અàªàª¿àª¨à«‡àª¤àª¾àª રાજકારણમાં પà«àª°àªµà«‡àª¶ કરà«àª¯à«‹ છે. તà«àª¯àª¾àª°à«‡ રાજકારણમાં જોરદાર àªàª¨à«àªŸà«àª°à«€ સાથે અàªàª¿àª¨à«‡àª¤àª¾àª કોઈ પારà«àªŸà«€ સાથે ના જોડાઈને પોતાની અલગ પારà«àªŸà«€ બનાવી છે. થલાપતિ વિજયે ફિલà«àª®à«‹àª¥à«€ રાજકારણ સà«àª§à«€àª¨à«€ સફર શરૂ કરી છે. આવી સà«àª¥àª¿àª¤àª¿àª®àª¾àª‚, થલાપતી વિજય માટે આ સંપૂરà«àª£àªªàª£à«‡ નવી શરૂઆત થવા જઈ રહી છે. થલાપતિ વિજય કોઈ રાજકીય પકà«àª·àª®àª¾àª‚ જોડાયા નથી, બલà«àª•ે તેમણે પોતાનો અલગ રાજકીય પકà«àª· બનાવà«àª¯à«‹ છે. રાજકારણમાં આવવાની સાથે તેણે પોતાની પારà«àªŸà«€àª¨à«€ આજે જાહેરાત પણ કરી દીધી છે.
અàªàª¿àª¨à«‡àª¤àª¾ વિજયની આ નવી પારà«àªŸà«€àª¨à«àª‚ નામ તમિલ વેતà«àª°à«€ કજગમ છે. પારà«àªŸà«€àª આજે ઠપણ સà«àªªàª·à«àªŸ કરà«àª¯à«àª‚ છે કે અàªàª¿àª¨à«‡àª¤àª¾ વિજયની પારà«àªŸà«€ આ વરà«àª·à«‡ લોકસàªàª¾àª¨à«€ ચૂંટણીમાં àªàª¾àª— લેશે નહીં. પારà«àªŸà«€àª¨à«àª‚ લકà«àª·à«àª¯ 2026ની વિધાનસàªàª¾ ચૂંટણીમાં જીત નોંધાવવાનà«àª‚ છે. આ વરà«àª·àª¨à«€ લોકસàªàª¾ ચૂંટણીમાં પારà«àªŸà«€ કોઈપણ પકà«àª·àª¨à«‡ સમરà«àª¥àª¨ નહીં આપે. આ અંગે પણ સà«àªªàª·à«àªŸàª¤àª¾ કરવામાં આવી છે. તમિલનાડà«àª®àª¾àª‚ અàªàª¿àª¨à«‡àª¤àª¾ વિજયની ફેન ફોલોઈંગ જબરદસà«àª¤ છે. રજનીકાંત અને કમલ હાસન પછી વિજયના સૌથી વધૠચાહકો છે.
અàªàª¿àª¨à«‡àª¤àª¾ વિજયે થોડા સમય પહેલા રાજકારણમાં આવવાના સંકેત આપà«àª¯àª¾ હતા. અàªàª¿àª¨à«‡àª¤àª¾ વિજય છેલà«àª²àª¾ કેટલાક સમયથી તમિલનાડà«àª®àª¾àª‚ પોતાની ફેનà«àª¸ કà«àª²àª¬ દà«àªµàª¾àª°àª¾ સમાજ સેવાના કારà«àª¯à«‹àª®àª¾àª‚ સકà«àª°àª¿àª¯àªªàª£à«‡ જોડાયેલા છે. તમને જણાવી દઈઠકે, થલપતિ વિજય પહેલા સાઉથના ઘણા સà«àªŸàª¾àª°à«àª¸ રાજકારણમાં આવી ચૂકà«àª¯àª¾ છે. ઘણા પà«àª°àª–à«àª¯àª¾àª¤ સà«àªŸàª¾àª°à«àª¸à«‡ પણ પોતાની પારà«àªŸà«€àª“નà«àª‚ આયોજન કરà«àª¯à«àª‚ હતà«àª‚. સાઉથ ઈનà«àª¡àª¸à«àªŸà«àª°à«€àª®àª¾àª‚ àªàªµà«‹ ટà«àª°à«‡àª¨à«àª¡ રહà«àª¯à«‹ છે કે àªàª•à«àªŸàª¿àª‚ગની સફળ કારકિરà«àª¦à«€ પછી અàªàª¿àª¨à«‡àª¤àª¾àª“ રાજકારણમાં પà«àª°àªµà«‡àª¶ કરે છે. તમિલ સિનેમાના દિગà«àª—જ કલાકારો રજનીકાંત અને કમલ હાસને પણ દકà«àª·àª¿àª£ સિનેમામાં સફળતા હાંસલ કરà«àª¯àª¾ બાદ રાજકારણમાં સફળ àªàª¨à«àªŸà«àª°à«€ કરી હતી.
દેસિયા મà«àª°àªªà«‹àª•à«àª•ૠદà«àª°àªµàª¿àª¡ કàªàª—મ (DMDK)ના સà«àª¥àª¾àªªàª• અને મહાસચિવ વિજયકાંતે પણ અàªàª¿àª¨àª¯àª®àª¾àª‚થી રાજકારણમાં પà«àª°àªµà«‡àª¶ કરà«àª¯à«‹ હતો. હવે અàªàª¿àª¨à«‡àª¤àª¾ આ દà«àª¨àª¿àª¯àª¾àª®àª¾àª‚ નથી. àªàª¨àªŸà«€àª†àª°àª પણ અàªàª¿àª¨àª¯àª¥à«€ પોતાની કારકિરà«àª¦à«€àª¨à«€ શરૂઆત કરી હતી. ચાહકોના હારà«àªŸàª¥à«àª°à«‹àª¬ બનà«àª¯àª¾ અને પછી રાજકારણમાં પણ સફળતા મેળવી. àªàªŸàª²à«àª‚ જ નહીં ચિરંજીવીના àªàª¾àªˆ પવન કલà«àª¯àª¾àª£ પણ પોતાની પારà«àªŸà«€ બનાવીને રાજકારણમાં સકà«àª°àª¿àª¯ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login