શહેર પોલીસ કમિશનરશà«àª°à«€ અનà«àªªàª®àª¸àª¿àª‚હ ગહલૌતની અધà«àª¯àª•à«àª·àª¤àª¾àª®àª¾àª‚ અઠવાલાઈનà«àª¸ સà«àª¥àª¿àª¤ પોલીસ મà«àª–à«àª¯ મથકના કોમà«àª¯à«àª¨àª¿àªŸà«€ હોલ ખાતે àªà«‹àª¨-૪ માટે ‘વà«àª¯àª¾àªœàª–ોરો વિરૂદà«àª§ અàªàª¿àª¯àª¾àª¨’ હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં અથવાગેટ, ઉમરા, વેસà«, અલથાણ, ખટોદરા તેમજ પાંડેસરા વિસà«àª¤àª¾àª°àª¨àª¾ વà«àª¯àª¾àªœàª–ોરોથી પીડિત લોકોઠઉપસà«àª¥àª¿àª¤ રહી અંદાજે ૩૦ જેટલા વà«àª¯àª¾àªœàª–ોરો વિરૂદà«àª§ ફરિયાદ નોંધાવી હતી. તેમજ કેટલાક પીડિતોઠઆપવીતી જણાવી વà«àª¯àª¾àªœàª–ોરોની ચà«àª‚ગાલમાં ન ફસાવા અનà«àª¯à«‹àª¨à«‡ માહિતગાર કરà«àª¯àª¾ હતા.
આ પà«àª°àª¸àª‚ગે પોલીસ કમિશનરશà«àª°à«€àª જણાવà«àª¯à« હતà«àª‚ કે, લોકદરબાર થકી વà«àª¯àª¾àªœàª–ોરીના દૂષણ અંગે જાગૃતà«àª¤ કરવા સાથે લોકોને વà«àª¯àª¾àªœàª¨àª¾ વિષચકà«àª°àª®àª¾àª‚થી ઉગારવાનો શહેર પોલીસનો પà«àª°àª¯àª¾àª¸ છે. જે માટે àªà«‹àª¨ ૪ અને ૫માં લોકદરબારના આયોજન દà«àªµàª¾àª°àª¾ ઘણાં વà«àª¯àª¾àªœàª–ોરો વિરૂદà«àª§ ગà«àª¨à«àª¹àª¾àª“ દાખલ થઈ ચૂકà«àª¯àª¾ છે àªàª® જણાવી આવા તતà«àªµà«‹ સામે યોગà«àª¯ કારà«àª¯àªµàª¾àª¹à«€ કરવાની બાંહેધરી આપી હતી.
વધà«àª®àª¾àª‚ સà«àª°àª¤ પોલીસે કà«àª°àª¾àªˆàª® ઘટાડવાની સાથે આમ નાગરિકોને વà«àª¯àª¾àªœàª¨àª¾ વિષચકà«àª°àª®àª¾àª‚થી ઉગારવાનà«àª‚ બીડà«àª‚ ઉઠાવà«àª¯à«àª‚ છે àªàª® જણાવી કમિશનરશà«àª°à«€àª લોકોને ગàªàª°àª¾àª¯àª¾ વગર આગળ આવવા તેમજ વà«àª¯àª¾àªœàª–ોરો વિરૂદà«àª§ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી સમાજના અનà«àª¯ લોકોને પણ તેમ કરવા પà«àª°à«‡àª°àª£àª¾ મળે અને લોકોને વà«àª¯àª¾àªœàª¨àª¾ ખપà«àªªàª°àª®àª¾àª‚ હોમાતા અટકાવી શકાય. તેમણે શહેરને વà«àª¯àª¾àªœàª–ોરીના દૂષણથી મà«àª•à«àª¤ કરાવવાના પોલીસના અàªàª¿àª¯àª¾àª¨àª¨à«€ àªà«‚મિકા આપી હતી.
આ પà«àª°àª¸àª‚ગે જોઈનà«àªŸ પોલીસ કમિશનરશà«àª°à«€ કે.àªàª¨.ડામોરે સà«àª°àª¤ પોલીસ દà«àªµàª¾àª°àª¾ વà«àª¯àª¾àªœàª–ોરો વિરૂદà«àª§ અàªàª¿àª¯àª¾àª¨ હેઠળ થઈ રહેલી કામગીરી વિષે જણાવà«àª¯à« કે ગત વરà«àª·à«‡ પણ આ àªà«àª‚બેશ ચલાવી લગàªàª— ૧૨૫ ગà«àª¨àª¾ દાખલ કરà«àª¯àª¾ હતા અને અનેક વà«àª¯àª¾àªœàª–ોરો વિરૂદà«àª§ કારà«àª¯àªµàª¾àª¹à«€ કરાઈ હતી. સાથે જ, પોલીસે કà«àª² ૧૨૫ કરોડની લોન અપાવી હતી. ઠજ રીતે આ કામગીરી અવિરત રાખી આ વરà«àª·à«‡ પણ લોકોને વà«àª¯àª¾àªœàª–ોરોના તà«àª°àª¾àª¸àª¥à«€ થતી સમસà«àª¯àª¾àª“ નિવારવાની ખાતરી આપી હતી.
આ કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ ડીસીપી વિજયસિંહ ગà«àª°à«àªœàª°, àªàª¸à«€àªªà«€ વી.આર.મલà«àª¹à«‹àª¤à«àª°àª¾, àªàª¸à«€àªªà«€ àªà«‡àª¡.આર. દેસાઈ, પોલીસ વિàªàª¾àª—ના અધિકારી/કરà«àª®àªšàª¾àª°à«€àª“, કોરà«àªªà«‹àª°à«‡àªŸàª° શà«àª°à«€ કૈલાશબેન સોલંકી સહિત મોટી સંખà«àª¯àª¾àª®àª¾àª‚ શહેરીજનો ઉપસà«àª¥àª¿àª¤ રહà«àª¯àª¾ હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login