સà«àª°àª¤ જિલà«àª²àª¾àª¨à«€ રોડ સેફà«àªŸà«€ કાઉનà«àª¸àª¿àª²àª¨à«€ બેઠક નિવાસી અધિક કલેકટર વિજય રબારીના અધà«àª¯àª•à«àª·àª¸à«àª¥àª¾àª¨à«‡ જિલà«àª²àª¾ સેવા સદનના સàªàª¾àª–ંડ ખાતે મળી હતી.
જિલà«àª²àª¾àª®àª¾àª‚ થતા રોડ અકસà«àª®àª¾àª¤à«‹àª¨à«‡ ટાળવા માટે જરૂરી પગલા, રોડ àªàª•à«àª¸àª¿àª¡àª¨à«àªŸàª®àª¾àª‚ મૃતà«àª¯à« કે ઈજાના આંકડાઓનà«àª‚ અવલોકન, વિવિધ સà«àª¥àª³à«‹àª મારà«àª— સલામતી અને ટà«àª°àª¾àª«àª¿àª• નિયમો અંગે જાગૃતિ ડà«àª°àª¾àªˆàªµ, જીવલેણ મારà«àª— અકસà«àª®àª¾àª¤à«‹àª¨à«‡ નિવારવા કેશ બેરીયરà«àª¸ લગાવવા અને ફૂટ ઓવરબà«àª°àª¿àªœàª¨à«€ સà«àªµàª¿àª§àª¾ માટેના સà«àª¥àª³à«‹ આઇડેનà«àªŸàª¿àª«àª¾àª¯ કરવા, ટà«àª°àª¾àª«àª¿àª• નિયમના àªàª‚ગ સામે કારà«àª¯àªµàª¾àª¹à«€, જેવા મà«àª¦à«àª¦àª¾àª“ની નિવાસી કલેકà«àªŸàª°àª¶à«àª°à«€àª સમીકà«àª·àª¾ કરી હતી.
કામરેજ ચાર રસà«àª¤àª¾àª¥à«€ તાપી નદી તરફ જતાં નેશનલ હાઇવેની જમણી અને ડાબી બાજà«àª¨àª¾ સરà«àªµàª¿àª¸ રોડ તેમજ કામરેજ ચાર રસà«àª¤àª¾àª¥à«€ કડોદરા તરફ જતાં જમણી અને ડાબી બાજૠસરà«àªµàª¿àª¸ રોડ પર ગેર કાયદેસર દબાણ દૂર કરી સરà«àªµàª¿àª¸ રોડ ખà«àª²à«àª²àª¾ કરવા અંગે ચરà«àªšàª¾ કરી દબાણકરà«àª¤àª¾àª“ સામે કારà«àª¯àªµàª¾àª¹à«€ કરવા નિવાસી કલેકà«àªŸàª°àª¶à«àª°à«€àª નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
વાહન લઈને શાળામાં આવતા સગીર વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ અકસà«àª®àª¾àª¤ સરà«àªœà«€ પોતાનો અને અનà«àª¯ વાહનચાલકો સામે જીવનà«àª‚ જોખમ સરà«àªœà«€ શકે છે ઠઅંગે ચરà«àªšàª¾ દરમિયાન નિવાસી કલેકà«àªŸàª°àª¶à«àª°à«€àª સà«àª•à«àª² છૂટતા સમયે પોલીસકરà«àª®à«€àª“ને શાળાઓની બહાર ઉàªàª¾ રહી આવા સગીર વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ સામે દંડનીય કડક કારà«àª¯àªµàª¾àª¹à«€ કરવા સૂચના આપી હતી.
બેઠકમાં આર.ટી.ઓ. શà«àª°à«€ àªàªš.àªàª®.પટેલ, ઈ.આર.ટી.ઓ. આકાશ પટેલ, જિલà«àª²àª¾ આરોગà«àª¯ અધિકારી ડો.અનિલ પટેલ, પોલીસ-ટà«àª°àª¾àª«àª¿àª• અને NHAI ના અધિકારીઓ, કાઉનà«àª¸à«€àª²àª¨àª¾ સàªà«àª¯à«‹ ઉપસà«àª¥àª¿àª¤ રહà«àª¯àª¾ હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login