3 àªàªªà«àª°àª¿àª²àª¨àª¾ રોજ તાઇવાનમાં શકà«àª¤àª¿àª¶àª¾àª³à«€ àªà«‚કંપ આવà«àª¯à«‹ હતો. આ àªà«‚કંપને કારણે ઓછામાં ઓછા સાત વà«àª¯àª•à«àª¤àª¿àª“ના જીવ ગયા છે અને લગàªàª— 730થી વધૠલોકો ઘાયલ હોવાનà«àª‚ સામે આવà«àª¯à«àª‚ છે.
àªà«‚કંપને કારણે અસંખà«àª¯ ઇમારતોને વà«àª¯àª¾àªªàª• નà«àª•સાન થયà«àª‚ હતà«àª‚ અને સà«àª¨àª¾àª®à«€àª¨à«€ સૂચનાઓ જાપાન અને ફિલિપાઇનà«àª¸ સà«àª§à«€ આપવામાં આવી હતી, જોકે આ સૂચના પાછળથી હટાવી લેવામાં આવી હતી.
આ ટાપૠપર 25 વરà«àª·àª®àª¾àª‚ સૌથી શકà«àª¤àª¿àª¶àª¾àª³à«€ àªà«‚કંપ આવà«àª¯à«‹ હતો.
તાઇવાનની નેશનલ ફાયર àªàªœàª¨à«àª¸à«€ (àªàª¨àªàª«àª) ઠઅહેવાલ આપà«àª¯à«‹ છે કે, 77 લોકો ટનલ અને તૂટી પડેલી ઇમારતોમાં ફસાયેલા હતા, જેમને બચાવવા માટે બચાવકારà«àª¯ કરી રહેલી ટિમ દà«àªµàª¾àª°àª¾ સીડીઓ ની મદદથી બહાર કાઢà«àª¯àª¾ હતા.
રિકà«àªŸàª° સà«àª•ેલ પર 7.4 ની તીવà«àª°àª¤àª¾àª¨à«‹ àªà«‚કંપ ટાપà«àª¨àª¾ પૂરà«àªµà«€àª¯ દરિયાકાંઠે ટકરાયો હતો, જે સà«àª¥àª¾àª¨àª¿àª• સમય અનà«àª¸àª¾àª° 7:58am પર તà«àª°àª¾àªŸàª•à«àª¯à«‹ હતો. àªà«‚કંપનà«àª‚ કેનà«àª¦à«àª° હà«àª¯à«àª†àª²àª¿àªàª¨ શહેરથી 18 કિલોમીટર (11 માઈલ) દકà«àª·àª¿àª£àª®àª¾àª‚ સà«àª¥àª¿àª¤ હતà«àª‚, જેની ઊંડાઈ 34.8 કિલોમીટર (21 માઈલ) હતી. મà«àª–à«àª¯ àªà«‚કંપ પછી, સંખà«àª¯àª¾àª¬àª‚ધ આફà«àªŸàª°àª¶à«‹àª•થી સમગà«àª° ટાપૠહચમચી ગયો હતો.
તાઈપેઈના સેનà«àªŸà«àª°àª² વેધર àªàª¡àª®àª¿àª¨àª¿àª¸à«àªŸà«àª°à«‡àª¶àª¨àª¨àª¾ સીસà«àª®à«‹àª²à«‹àªœà«€ સેનà«àªŸàª°àª¨àª¾ ડિરેકà«àªŸàª° વૠચિàªàª¨-ફà«àª àªà«‚કંપની વà«àª¯àª¾àªªàª• અસર પર àªàª¾àª° મૂકà«àª¯à«‹ હતો અને કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, àªà«‚કંપ જમીનની નજીક છે અને તે છીછરો છે. તે સમગà«àª° તાઇવાન અને ઓફશોર ટાપà«àª“ પર અનà«àªàªµàª¾àª¯à«àª‚.તાઈવાન લગàªàª— 6000 àªàª¾àª°àª¤à«€àª¯à«‹àª¨à«àª‚ ઘર છે. આ આપતà«àª¤àª¿àª¨àª¾ જવાબમાં, ઇનà«àª¡àª¿àª¯àª¾ તાઈપેઈ àªàª¸à«‹àª¸àª¿àªàª¶àª¨à«‡ કોઈ પણ જરૂરિયાતમંદ àªàª¾àª°àª¤à«€àª¯ નાગરિકોને સહાય પૂરી પાડવા માટે àªàª• હેલà«àªªàª²àª¾àªˆàª¨ શરૠકરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login