મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª° પટેલે આગામી ૨૧મી જૂને યોજાનારા ૧૦મા આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ યોગ દિવસની રાજà«àª¯àª®àª¾àª‚ ઉજવણીના આયોજનને ગાંધીનગરમાં યોજાયેલી ઉચà«àªš સà«àª¤àª°à«€àª¯ બેઠકમાં આખરી ઓપ આપà«àª¯à«‹ હતો.
ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ આ વરà«àª·àª¨àª¾ આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ યોગ દિવસનો મà«àª–à«àª¯ કારà«àª¯àª•à«àª°àª® બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદરà«àª¶àª¨ માટે સà«àªªà«àª°àª¸àª¿àª¦à«àª§ નડાબેટ ખાતે યોજાવાનો છે.
રાજà«àª¯ સરકારના રમત-ગમત યà«àªµàª¾ અને સાંસà«àª•ૃતિક પà«àª°àªµà«ƒàª¤à«àª¤àª¿àª“ વિàªàª¾àª—, ગà«àªœàª°àª¾àª¤ રાજà«àª¯ યોગ બોરà«àª¡ અને બોરà«àª¡àª° સિકà«àª¯à«‹àª°àª¿àªŸà«€ ફોરà«àª¸ – BSFના સહયોગથી આ રાજà«àª¯àª•કà«àª·àª¾àª¨à«‹ કારà«àª¯àª•à«àª°àª® યોજાશે.
વડાપà«àª°àª§àª¾àª¨ શà«àª°à«€ નરેનà«àª¦à«àª°àªàª¾àªˆ મોદીની પà«àª°à«‡àª°àª£àª¾àª¥à«€ ૨૦૧૪માં યà«àª¨àª¾àª‡àªŸà«‡àª¡ નેશનà«àª¸ દà«àªµàª¾àª°àª¾ ૨૧મી જૂનને આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ યોગ દિવસ જાહેર કરવામાં આવà«àª¯à«‹ છે અને ૨૦૧૫ થી આ દિવસ વિશà«àªµàª¨àª¾ દેશોમાં ઉજવાય છે.
દર વરà«àª·à«‡ ૨૧મી જૂને વà«àª¯àª¾àªªàª• લોક àªàª¾àª—ીદારીથી વિવિધ વિષયવસà«àª¤à« સાથે આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ યોગ દિવસ ઉજવવામાં આવે છે. તદઅનà«àª¸àª¾àª°, ૨૦૨૪નો આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ યોગ દિવસ ‘સà«àªµàª¯àª‚ અને સમાજ માટે યોગ’ વિષયવસà«àª¤à« સાથે યોજવાનો છે.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª° પટેલે રાજà«àª¯àª®àª¾àª‚ અંદાજે સવા કરોડ લોકોની સહàªàª¾àª—ીતાથી આ યોગ દિવસને àªàªµà«àª¯ સફળતા અપાવવાના આયોજનની તલસà«àªªàª°à«àª¶à«€ સમીકà«àª·àª¾ કરી હતી. રમત-ગમત રાજà«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ હરà«àª· સંઘવી, યોગ બોરà«àª¡àª¨àª¾ અધà«àª¯àª•à«àª· શà«àª°à«€ શીશપાલજી તથા મà«àª–à«àª¯ સચિવ શà«àª°à«€ રાજકà«àª®àª¾àª° અને રાજà«àª¯ સરકારના વરિષà«àª સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€ સમકà«àª· આ બેઠકમાં યોગ દિવસના આયોજન અંગેનà«àª‚ પà«àª°à«‡àªàª¨à«àªŸà«‡àª¶àª¨ પà«àª°àª¸à«àª¤à«àª¤ કરવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚. રમત-ગમત અગà«àª° સચિવ શà«àª°à«€ અશà«àªµàª¿àª¨à«€àª•à«àª®àª¾àª°à«‡ આ પà«àª°à«‡àªàª¨à«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ જણાવà«àª¯à«àª‚ કે, ૨૧મી જૂને સવારે ૦à«:૦૦ થી ૦à«:૪૫ સà«àª§à«€ àªàªŸàª²à«‡ કે ૪૫ મિનિટ સવા કરોડ લોકો સામાનà«àª¯ યોગ પà«àª°à«‹àªŸà«‹àª•ોલ તાલીમમાં àªàª¾àª— લેશે.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª° પટેલ, વિધાનસàªàª¾ અધà«àª¯àª•à«àª· શà«àª°à«€ શંકરàªàª¾àªˆ ચૌધરી તથા રમત-ગમત રાજà«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ હરà«àª· સંઘવી નડાબેટમાં યોજાનારા મà«àª–à«àª¯ કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ જોડાવાના છે. મંતà«àª°à«€àª®àª‚ડળના મંતà«àª°à«€àª¶à«àª°à«€àª“ અને પદાધિકારીઓ રાજà«àª¯àª¨àª¾ વિવિધ સà«àª¥àª³à«‡ સહàªàª¾àª—à«€ થશે. રાજà«àª¯àªàª°àª®àª¾àª‚ à«® મહાનગરપાલિકાઓ, ૩૨ જિલà«àª²àª¾àª“ તથા ૨૫૧ તાલà«àª•ા, ૨૦ નગરપાલિકા àªàª® કà«àª² ૩૧૨ મà«àª–à«àª¯ સà«àª¥àª³à«‹àª આ યોગ દિવસની àªàªµà«àª¯ ઉજવણી કરવામાં આવશે.
આ ઉપરાંત ગà«àª°àª¾àª® પંચાયત સà«àª¤àª°àª¥à«€ લઈને મહાનગરપાલિકાના વોરà«àª¡ કકà«àª·àª¾ સà«àª§à«€, શાળા, કોલેજ, આઈ.ટી.આઈ., જેલ, પોલીસ, આરોગà«àª¯ સેવા જેવા વિàªàª¾àª—à«‹ અને યોગપà«àª°à«‡àª®à«€ નાગરિકોની àªàª¾àª—ીદારી સાથે આ આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ યોગ દિવસે સમગà«àª° ગà«àªœàª°àª¾àª¤ યોગમય બનશે.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª° પટેલ સવારે ૦૬:૩૦ કલાકે તેમજ વડાપà«àª°àª§àª¾àª¨ શà«àª°à«€ નરેનà«àª¦à«àª°àªàª¾àªˆ મોદી સવારે ૦૬:૪૦ કલાકે આ આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ યોગ દિવસની ઉજવણીમાં પà«àª°à«‡àª°àª• સંબોધન કરશે અને તેનà«àª‚ સમગà«àª° રાજà«àª¯àª®àª¾àª‚ જીવંત પà«àª°àª¸àª¾àª°àª£ પણ કરવામાં આવશે.
આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ યોગ દિવસ ૨૦૨૪ની ઉજવણી માટે લોકોમાં ઉતà«àª¸àª¾àª¹ પà«àª°à«‡àª°àª¿àª¤ કરવા માટે મારà«àªš-૨૦૨૪ થી ૧૦૦ દિવસ કાઉનà«àªŸ ડાઉન કારà«àª¯àª•à«àª°àª® યોજવામાં આવà«àª¯àª¾ હતા.
અગà«àª° સચિવ શà«àª°à«€ અશà«àªµàª¿àª¨à«€àª•à«àª®àª¾àª°à«‡ આ કારà«àª¯àª•à«àª°àª®àª¨à«€ છણાવટ કરતા કહà«àª¯à«àª‚ કે, કાઉનà«àªŸ ડાઉન કારà«àª¯àª•à«àª°àª®à«‹ અનà«àªµàª¯à«‡ યોગોતà«àª¸àªµ-૨૦૨૪ થીમ સાથે ૧૦૦ થી વધૠકારà«àª¯àª•à«àª°àª®à«‹ યોજીને કોમન યોગ પà«àª°à«‹àªŸà«‹àª•ોલ શિબિરોનà«àª‚ આયોજન થયà«àª‚ હતà«àª‚. અતà«àª¯àª¾àª° સà«àª§à«€àª®àª¾àª‚ અઢી લાખથી વધૠલોકોઠતેમાં àªàª¾àª— લીધો છે àªàª® તેમણે ઉમેરà«àª¯à«àª‚ હતà«àª‚.
àªàªŸàª²à«àª‚ જ નહીં, બાળકોમાં યોગાàªà«àª¯àª¾àª¸àª¨à«‡ વધૠપà«àª°àªšàª²àª¿àª¤ બનાવવા સમર કેમà«àªª યોજીને ૨૦૦ થી વધૠસà«àª¥àª³à«‹àª યોગ-સંસà«àª•ાર શિબિરનો ૨૨ હજારથી વધૠબાળકોને લાઠઆપવામાં આવà«àª¯à«‹ છે.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª° પટેલે અગાઉના વરà«àª·à«‹àª®àª¾àª‚ આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ યોગ દિવસના રાજà«àª¯àª®àª¾àª‚ મળેલી àªàªµà«àª¯ સફળતા અને ગà«àªœàª°àª¾àª¤à«‡ સà«àª¥àª¾àªªà«‡àª²àª¾ નવા વરà«àª²à«àª¡ રેકોરà«àª¡à«àª¸àª¨à«€ જેમ જ આગામી યોગ દિવસમાં પણ નવા કીરà«àª¤àª¿àª®àª¾àª¨ સà«àª¥àª¾àªªàªµàª¾àª®àª¾àª‚ ગà«àªœàª°àª¾àª¤ અગà«àª°à«‡àª¸àª° રહેશે તેવો વિશà«àªµàª¾àª¸ દરà«àª¶àª¾àªµà«àª¯à«‹ હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login