અયોધà«àª¯àª¾àª®àª¾àª‚ રામમંદિરને શણગારવામાં આવી રહà«àª¯à«àª‚ છે. 22 જાનà«àª¯à«àª†àª°à«€àª પà«àª°àª¾àª£àªªà«àª°àª¤àª¿àª·à«àª ા બાદ રામલલà«àª²àª¾ ગરà«àªàª—ૃહમાં બિરાજશે. આ દરમિયાન રામમંદિરની 3 નવી તસવીર સામે આવી છે, જેમાં રામમંદિરની àªàªµà«àª¯àª¤àª¾ દેખાઈ રહી છે. રામમંદિરના ગà«àª°àª¾àª‰àª¨à«àª¡ ફà«àª²à«‹àª° પર તમામ 14 સોનાના દરવાજા લગાવવામાં આવà«àª¯àª¾ છે. ગરà«àªàª—ૃહમાં 12 ફૂટ ઊંચો અને 10 ફૂટ પહોળો માતà«àª° 1 દરવાજો લગાવવામાં આવà«àª¯à«‹ છે.
આ તસવીરો રામમંદિર ટà«àª°àª¸à«àªŸ દà«àªµàª¾àª°àª¾ રવિવારે મોડી રાતà«àª°à«‡ જાહેર કરવામાં આવી હતી. રામમંદિરના ગà«àª°àª¾àª‰àª¨à«àª¡ ફà«àª²à«‹àª°àª®àª¾àª‚ ફિનિશિંગનà«àª‚ કામ ચાલી રહà«àª¯à«àª‚ છે. લાઇટિંગ àªàªµàª¾ પà«àª°àª•ારે કરવામાં આવà«àª¯à«àª‚ છે કે લોકોને àªàªµà«àª‚ લાગશે કે સૂરà«àª¯ àªàª—વાનનાં કિરણો રાતે પણ મંદિર પર પડી રહà«àª¯àª¾àª‚ છે. àªàªµà«àª‚ લાગી રહà«àª¯à«àª‚ છે કે આખા મંદિરમાં સોનાનો ઢોળ ચઢાવવામાં આવà«àª¯à«‹ હોય. આખà«àª‚ મંદિર સોનાની જેમ ચમકી રહà«àª¯à«àª‚ છે.
રામમંદિરમાં કà«àª² 46 દરવાજા લગાવવામાં આવશે. àªàª®àª¾àª‚થી 42ને 100 કિલો સોનાથી કોટેડ કરવામાં આવશે. પગથિયાંની નજીક 4 દરવાજા હશે, જેના પર સોનાનà«àª‚ કોટિંગ નહીં હોય. આ દરવાજા મહારાષà«àªŸà«àª°àª¨àª¾ સાગનાં લાકડાંમાંથી બનાવવામાં આવà«àª¯àª¾ છે. હૈદરાબાદના કારીગરોઠઆના પર કોતરણીનà«àª‚ કામ કરà«àª¯à«àª‚ છે. આ પછી àªàª¨àª¾ પર તાંબાનà«àª‚ પડ લગાવવામાં આવà«àª¯à«àª‚. તà«àª¯àª¾àª° બાદ સોનાનો ઢોળ ચઢાવવામાં આવà«àª¯à«‹ છે. રામલલà«àª²àª¾àª¨à«àª‚ સિંહાસન પણ સોનાનà«àª‚ બનેલà«àª‚ છે. આ કામ પણ 15 જાનà«àª¯à«àª†àª°à«€ સà«àª§à«€àª®àª¾àª‚ પૂરà«àª£ કરવામાં આવશે. મંદિરનà«àª‚ શિખર પણ સોનાનો બનશે, પરંતૠઆ કામ પà«àª°àª¾àª£àªªà«àª°àª¤àª¿àª·à«àª ા પછી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login