સà«àª°àª¤ શહેરના વેસૠપà«àª°àª¾àª¥àª®àª¿àª• શાળા ખાતે સામાજિક વનીકરણ વિàªàª¾àª—,સà«àª°àª¤ અને સà«àª°àª¤ મહાનગરપાલિકાના સંયà«àª•à«àª¤ ઉપકà«àª°àª®à«‡ દà«àªµàª¾àª°àª¾ 'àªàª• પેડ મા કે નામ' અàªàª¿àª¯àª¾àª¨àª¨à«€ થીમ સાથે à«à««àª®àª¾ મહાનગરપાલિકા કકà«àª·àª¾àª¨àª¾ વન મહોતà«àª¸àªµàª¨à«€ ઉજવણી સà«àª°àª¤ સાંસદ મà«àª•ેશàªàª¾àªˆ દલાલના અધà«àª¯àª•à«àª·àª¸à«àª¥àª¾àª¨à«‡ કરવામાં આવી હતી.
વેસૠપà«àª°àª¾àª¥àª®àª¿àª• શાળા ખાતે આયોજિત વન મહોતà«àª¸àªµ કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ સાંસદશà«àª°à«€àª જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, મહાનગરપાલિકામાં છેલà«àª²àª¾ à«§à«« વરà«àª·àª¥à«€ વન મહોતà«àª¸àªµàª¨à«€ ઉજવણી કરે છે. સà«àª°àª¤à«‡ ડાયમંડ અને ટેકà«àª¸àªŸàª¾àª‡àª²àª¨à«€ ઓળખ સાથે સà«àªµàªšà«àª› અને હરિયાળà«àª‚ સà«àª°àª¤ તરીકે ઓળખાય છે.
વધà«àª®àª¾àª‚ તેમણે જણાવà«àª¯à«àª‚ કે, દેશના વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª°àªàª¾àªˆ મોદીના 'àªàª• પેડ માં કે નામ' અàªàª¿àª¯àª¾àª¨àª®àª¾àª‚ જોડાઈને શહેરને હરિયાળà«àª‚ બનાવવામાં યોગદાન આપીàª. તેમણે કહà«àª¯à«àª‚ કે, આજે વિશà«àªµ àªàª°àª®àª¾àª‚ ગà«àª²à«‹àª¬àª² વોરà«àª®àª¿àª‚ગની સમસà«àª¯àª¾ જોવા મળી રહી છે તà«àª¯àª¾àª°à«‡ આપણે સૌ પોતાના ઘર આંગણે, મહોલà«àª²àª¾ કે પડતર જગà«àª¯àª¾àª“માં દર વરà«àª·à«‡ àªàª• વૃકà«àª·àª¨à«àª‚ વાવેતર કરી ગà«àª²à«‹àª¬àª² વોરà«àª®àª¿àª‚ગ સામે રકà«àª·àª£ અને પરà«àª¯àª¾àªµàª°àª£àª¨àª¾ જતન કરવાનો અનà«àª°à«‹àª§ કરà«àª¯à«‹ હતો.
સà«àª°àª¤àª¨àª¾ મેયરશà«àª°à«€ દકà«àª·à«‡àª¶ માવાણીઠજણાવà«àª¯à«àª‚ કે, 'àªàª• પેડ માં કે નામ' અàªàª¿àª¯àª¾àª¨ અંતરà«àª—ત સૂરત શહેરમાં દરેક વà«àª¯àª•à«àª¤àª¿ વૃકà«àª· વાવી ગà«àª²à«‹àª¬àª² વોરà«àª®àª¿àª‚ગ સામે લડી શકાય છે. આ અàªàª¿àª¯àª¾àª¨àª®àª¾àª‚ શાળાના દરેક બાળકોને પોતાની માતા સાથે àªàª• વૃકà«àª· વાવવાં અપીલ કરી હતી. સાથે ઉપસà«àª¥àª¿àª¤ સૌને પોતાના ઘરમાં લાકડાના ફરà«àª¨àª¿àªšàª° વાપરીઠછીઠતà«àª¯àª¾àª°à«‡ દરેક àªàª•-àªàª• વૃકà«àª· વાવી તેનà«àª‚ ઋણ અદા કરવા તેમણે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚.
આ પà«àª°àª¸àª‚ગે સામાજિક વનીકરણના નાયબ વન સંરકà«àª·àª• સચિન ગà«àªªà«àª¤àª¾àª જણાવà«àª¯à«àª‚ કે, ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ વન મહોતà«àª¸àªµàª¨à«€ ઉજવણીમાંથી પà«àª°à«‡àª°àª£àª¾ લઈને અનà«àª¯ રાજà«àª¯à«‹àª®àª¾àª‚ પણ વન મહોતà«àª¸àªµàª¨à«€ ઉજવણી કરી રહà«àª¯àª¾ છે. પરà«àª¯àª¾àªµàª°àª£àª¨àª¾ જતન અને ગà«àª²à«‹àª¬àª² વોરà«àª®àª¿àª‚ગ માટે વૃકà«àª·à«‹ વાવવા ખૂબ જરૂરી છે. જો આપણે વૃકà«àª·à«‹ વાવીઠઅને સાથે જૂના વૃકà«àª·à«‹àª¨à«àª‚ જતન કરવà«àª‚ જોઈàª. પરà«àª¯àª¾àªµàª°àª£àª¨àª¾ જતન માટે દર વરà«àª·à«‡ સà«àª°àª¤ શહેરમાં વન વિàªàª¾àª— દà«àªµàª¾àª°àª¾ વરà«àª·à«‡ ૪૦ લાખ અને મહાનગરપાલિકા દà«àªµàª¾àª°àª¾ ૧૦ લાખ રોપાનà«àª‚ વિતરણ કરવામાં આવે છે.
કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ નાટક થકી પરà«àª¯àª¾àªµàª°àª£àª¨à«àª‚ મહતà«àªµ સમજાવવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚ સાથે મહાનà«àªàª¾àªµà«‹àª¨àª¾ હસà«àª¤à«‡ શાળાના બાળકોને છોડ વિતરણ અને શાળાના કેમà«àªªàª¸àª®àª¾àª‚ વૃકà«àª·àª¾àª°à«‹àªªàª£ કરાયà«àª‚ હતà«àª‚.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login