ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ છેલà«àª²àª¾àª‚ કેટલાંક સમયથી વિદેશમાં સà«àª¥àª¾àª¯à«€ થવા, વિદેશમાં ફરવા જવાના પà«àª°àª®àª¾àª£àª®àª¾àª‚ વધારો થયો છે. જેના કારણે છેલà«àª²àª¾àª‚ 5 વરà«àª·àª®àª¾àª‚ ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚થી 35.13 લાખ પાસપોરà«àªŸ ઈશà«àª¯à« કરવામાં આવà«àª¯àª¾ છે. જà«àª¯àª¾àª°à«‡ વરà«àª· 2023માં 10.21 લાખ પાસપોરà«àªŸ ઈશà«àª¯à« થયા છે. જેના કારણે ગà«àªœàª°àª¾àª¤ દેશમાં પાસપોરà«àªŸ ઈશà«àª¯à« કરવામાં છઠà«àª ા કà«àª°àª®à«‡ પહોંચà«àª¯à«àª‚ છે. રાજà«àª¯àª®àª¾àª‚ સૌથી વધૠપાસપોરà«àªŸ ઈશà«àª¯à« થયા તેમાં કેરળ 15.47 લાખ સાથે સૌથી મોખરે છે. જà«àª¯àª¾àª°à«‡ મહારાષà«àªŸà«àª°àª®àª¾àª‚ 15.10 લાખ પાસપોરà«àªŸ, ઉતà«àª¤àª° પà«àª°àª¦à«‡àª¶àª®àª¾àª‚ 13.68 લાખ પાસપોરà«àªŸ, પંજાબમાં 11.94 લાખ પાસપોરà«àªŸ, તમિલનાડà«àª®àª¾àª‚ 11.47 લાખ પાસપોરà«àªŸ ઈશà«àª¯à« કરવામાં આવà«àª¯àª¾ છે.
ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ બે વરà«àª·àª®àª¾àª‚ પાસપોરà«àªŸ ઈસà«àª¯à«‚ થવામાં 80%નો વધારો થયો છે, જે બતાવે છે કે ગà«àªœàª°àª¾àª¤à«€àª“નો વિદેશ જવાનો મોહ દિવસેને દિવસે વધી રહà«àª¯à«‹ છે. પાસપોરà«àªŸ અરજદારોમાં મોટાàªàª¾àª—ના 30થી 35 વયના છે. આ વરà«àª·à«‡ સૌથી વધૠપાસપોરà«àªŸ ઈશà«àª¯à« થયા હોય તેવા રાજà«àª¯à«‹àª®àª¾àª‚ ગà«àªœàª°àª¾àª¤ 10.21 લાખ સાથે છઠà«àª ા સà«àª¥àª¾àª¨à«‡ આવી ગયà«àª‚ છે. રાજà«àª¯àª®àª¾àª‚ ગત વરà«àª·àª¨à«€ સરખામણીઠપાસપોરà«àªŸ ઈશà«àª¯à« થવામાં 20 ટકાનો વધારો થયો છે.
5 વરà«àª·àª®àª¾àª‚ ઇશà«àª¯à« થયેલા પાસપોરà«àªŸ (હેડિંગ)
વરà«àª· પાસપોરà«àªŸ
2019 8,38,068
2020 3,80,582
2021 5,14,258
2022 7,59,560
2023 10,21,350
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login