પà«àª°àªµàª°à«àª¤àª®àª¾àª¨ સમયમાં જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગોનà«àª‚ પà«àª°àª®àª¾àª£ સમગà«àª° વિશà«àªµàª®àª¾àª‚ વધી રહà«àª¯à«àª‚ છે. ડાયાબિટીસ, હાયપરટેનà«àª¶àª¨ (બી.પી.) કેનà«àª¸àª° અને ફેફસાને લગતા રોગનો બિનચેપી રોગો (àªàª¨.સી.ડી.)માં સમાવેશ થાય છે. વધારે પડતો શà«àª°àª®, સà«àªŸà«àª°à«‡àª¸, અપૂરતી ઉંઘ, બેઠાડà«àª‚ જીવન અને ઘણી વખત ખરાબ ફૂડ હેબિટ પણ આ પà«àª°àª•ારના રોગોને નોતરી શકે છે.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«‚પેનà«àª¦à«àª°àªàª¾àªˆ પટેલના નેતૃતà«àªµ અને આરોગà«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ ઋષિકેશ પટેલના મારà«àª—દરà«àª¶àª¨ હેઠળ રાજà«àª¯ સરકાર દà«àªµàª¾àª°àª¾ àªàª¨.સી.ડી.(નોન કોમà«àª¯à«àª¨àª¿àª•ેબલ ડિસીàª) બિનચેપી રોગના નિવારણ સંદરà«àªà«‡ N.C.D. કારà«àª¯àª•à«àª°àª® સફળતાપૂરà«àªµàª• ચલાવવામાં આવી રહà«àª¯à«‹ છે.
આ કારà«àª¯àª•à«àª°àª® અંતરà«àª—ત રાજà«àª¯àª®àª¾àª‚ સબ સેનà«àªŸàª°àª¥à«€ લઇ સિવિલ હોસà«àªªàª¿àªŸàª²àª®àª¾àª‚ દર શà«àª•à«àª°àªµàª¾àª°à«‡ વિનામૂલà«àª¯à«‡ સà«àª•à«àª°à«€àª¨àª¿àª‚ગ કરવામાં આવે છે.
વધà«àª®àª¾àª‚ દર બà«àª§àªµàª¾àª°à«‡ àªàªŸàª²à«‡ કે મમતા દિવસે પણ બહેનોનà«àª‚ સà«àª•à«àª°à«€àª¨àª¿àª‚ગ કરાય છે.
૩૦થી વધà«àª¨à«€ વયના કોઇપણ નાગરિક નજીકના સરકારી આરોગà«àª¯ કેનà«àª¦à«àª°àª®àª¾àª‚ જઇને સંપૂરà«àª£àªªàª£à«‡ વિનામૂલà«àª¯à«‡ પોતાનà«àª‚ હેલà«àª¥ સà«àª•à«àª°à«€àª¨àª¿àª‚ગ કરાવી શકે છે.
જેમાં ડાયાબિટીસ, હાયપરટેનà«àª¶àª¨ , હૃદયરોગ, લકવો અને કેનà«àª¸àª°àª¨àª¾ રોગની તપાસ કરવામાં આવે છે. કેનà«àª¸àª°àª®àª¾àª‚ પણ મોઢા/ગરà«àªàª¾àª¶àª¯àª¨àª¾ મà«àª–ને લગતા કેનà«àª¸àª°àª¨à«€ તપાસ કરાય છે.
આ તપાસમાં શંકાસà«àªªàª¦ જણાઇ આવતા ડાયાબિટીસ અને હાયપરટેનà«àª¶àª¨àª¨à«€ બિમારી ધરાવતા દરà«àª¦à«€àª“ની તબીબી સલાહ મà«àªœàª¬ દવા શરૂ કરવામાં આવે છે. કેનà«àª¸àª°, હૃદયરોગ કે અનà«àª¯ બીમારીની ગંàªà«€àª°àª¤àª¾ જણાતા સરકારી હોસà«àªªàª¿àªŸàª²àª®àª¾àª‚ પà«àª°àª§àª¾àª¨àª®àª‚તà«àª°à«€ જન આરોગà«àª¯-મા યોજના હેઠળ નિ:શà«àª²à«àª• સધન સારવાર શરૂ કરવામાં આવે છે.
ટેલીમેડિસીનના માધà«àª¯àª®àª¥à«€ સà«àªªà«‡àª¶à«àª¯àª¾àª²àª¿àª¸à«àªŸ કનà«àª¸àª²à«àªŸà«‡àª¶àª¨àª¨à«€ સà«àªµàª¿àª§àª¾àª“ ઉપલબà«àª§ કરાઇ છે.
વધà«àª®àª¾àª‚ રાજà«àª¯àª¨àª¾ તમામ જિલà«àª²àª¾àª®àª¾àª‚ કેનà«àª¸àª°àª—à«àª°àª¸à«àª¤ દરà«àª¦à«€àª“ની કિમોથેરાપી સારવાર માટે ડે-કેર કિમોથેરાપી સેનà«àªŸàª°à«àª¸ પણ કારà«àª¯àª°àª¤ કરાયા છે.
રાજà«àª¯ સરકારના આરોગà«àª¯ વિàªàª¾àª—ના અહેવાલ પà«àª°àª®àª¾àª£à«‡ રાજà«àª¯àª®àª¾àª‚ ૩૦થી વધà«àª¨à«€ વયના કà«àª² à«©.૬૯ કરોડ નાગરિકો àªàª¨àª°à«‹àª²à«àª¡ છે. જેમાંથી à«©.૪૩ કરોડ વà«àª¯àª•à«àª¤àª¿àª“ઠકમà«àª¯à«‚નિટી બેàªàª¡ àªàª¸à«‡àª¸àª®à«‡àª¨à«àªŸ ચેકલીસà«àªŸ(CBAC) ફોરà«àª® àªàª°à«àª¯à«àª‚ છે. જેમાંથી ૨.૫૪ કરોડ લોકોનà«àª‚ પà«àª°àª¥àª® વખત સફળતાપૂરà«àª£ સà«àª•à«àª°à«€àª¨àª¿àª‚ગ કરવામાં આવà«àª¯à«àª‚ છે.
જેમાંથી ૧૬ લાખ ૨૩ હજાર લોકોને હાયપરટેનà«àª¶àª¨ અને à«§à«§ લાખ ૦ૠહજારને ડાયાબિટીસ હોવાનà«àª‚ પà«àª°àª¾àª¥àª®àª¿àª• નિદાન થયà«àª‚. ૬ હજાર ૯૦૦ જેટલા લોકોને કેનà«àª¸àª° હોવાનà«àª‚ નિદાન થયà«àª‚ છે. જે તમામની સધન સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
તબીબોની સલાહ પà«àª°àª®àª¾àª£à«‡ ૩૦થી વધà«àª¨à«€ વયના તમામ નાગરિકોઠવરà«àª·àª®àª¾àª‚ àªàª• વખત અચૂકપણે આરોગà«àª¯ સà«àª•à«àª°à«€àª¨àª¿àª‚ગ કરાવવà«àª‚ જોઇàª. બિનચેપી રોગોનà«àª‚ વહેલà«àª‚ નિદાન તેને નિયંતà«àª°àª£àª®àª¾àª‚ લાવવા અને સધન સારવાર ઉપલબà«àª§ કરાવવા મદદરૂપ બને છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login