àªàª¾àª°àª¤à«€àª¯ વિદેશ મંતà«àª°àª¾àª²àª¯ (MEA) ઠàªàª¾àª°àª¤à«€àª¯ નાગરિકોને ચેતવણી જારી કરીને સલાહ આપી છે.તેમણે રશિયન સૈનà«àª¯àª®àª¾àª‚ જોડાવાનà«àª‚ ટાળવà«àª‚ અને રશિયા-યà«àª•à«àª°à«‡àª¨ વચà«àªšà«‡ ચાલી રહેલા યà«àª¦à«àª§ સંઘરà«àª·àª®àª¾àª‚ સામેલ થવાનà«àª‚ ટાળવà«àª‚ જોઇàª.
તાજેતરમાં જ àªàªµàª¾ અહેવાલો સામે આવà«àª¯àª¾ હતા જેમાં દરà«àª¶àª¾àªµàª¾àª¯à«àª‚ હતà«àª‚ કે કેટલાક àªàª¾àª°àª¤à«€àª¯ નાગરિકોઠરશિયન સૈનà«àª¯ સાથે કોનà«àª«à«àª²àª¿àª•à«àªŸ àªà«‹àª¨àª®àª¾àª‚ સહાયકની àªà«‚મિકા માટે નોંધણી કરાવી છે. આ અહેવાલના જવાબમાં àªàª¾àª°àª¤àª¨àª¾ વિદેશ મંતà«àª°àª¾àª²àª¯ તરફથી આ અપીલ કરવામાં આવી છે.
"અમે જાણીઠછીઠકે થોડા àªàª¾àª°àª¤à«€àª¯ નાગરિકોઠરશિયન સેના સાથે સહાયક નોકરીઓ માટે સાઇન અપ કરà«àª¯à«àª‚ છે,” àªàª®àª‡àªàª¨àª¾ પà«àª°àªµàª•à«àª¤àª¾ રણધીર જયસà«àªµàª¾àª²à«‡ અહેવાલોને સà«àªµà«€àª•ારતા જણાવà«àª¯à«àª‚ હતà«àª‚.
તેમણે àªàª¾àª°àªªà«‚રà«àªµàª• જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે મોસà«àª•ોમાં àªàª¾àª°àª¤à«€àª¯ દૂતાવાસ સકà«àª°àª¿àª¯àªªàª£à«‡ રશિયન સતà«àª¤àª¾àªµàª¾àª³àª¾àª“ સાથે સંપરà«àª• કરી રહà«àª¯à«àª‚ છે અને રશિયન સેનામાં આવી કોઇપણ àªà«‚મિકામાં સામેલ થયા કોઇપણ àªàª¾àª°àª¤à«€àª¯ નાગરિકને તાતà«àª•ાલિક મà«àª•à«àª¤ કરવા માટે વાતચીત કરી રહà«àª¯à«àª‚ છે.
“અમે તમામ àªàª¾àª°àª¤à«€àª¯ નાગરિકોને યોગà«àª¯ સાવચેતી રાખવા અને સંઘરà«àª·àª¥à«€ દૂર રહેવા વિનંતી કરીઠછીàª." જયસà«àªµàª¾àª²à«‡ પà«àª¨àª°à«‹àªšà«àªšàª¾àª° કરà«àª¯à«‹.
સામે આવà«àª¯à«àª‚ છે કે àªàª¾àª°àª¤àª¥à«€ કેટલાક પà«àª°à«‚ષોનà«àª‚ જૂથ રશિયા આવà«àª¯à«àª‚ છે તેમાંથી તà«àª°àª£ વà«àª¯àª•à«àª¤àª¿àª“, રશિયા સૈનà«àª¯àª¨àª¾ સà«àª°àª•à«àª·àª¾ ગારà«àª¡ તરીકે કામ કરવા આવà«àª¯àª¾ છે, તેઓ કાલાબà«àª°à«àª—ીના છે.
આ વà«àª¯àª•à«àª¤àª¿àª“ કથિત રીતે àªàªœàª¨à«àªŸà«‹ દà«àªµàª¾àª°àª¾ રશિયા ગયા હતા અને કથિત રીતે રશિયા-યà«àª•à«àª°à«‡àª¨ સરહદ પર તૈનાત ખાનગી સેનામાં જોડાવા તેમના માટે દબાણ કરવામાં આવà«àª¯à«àª‚ છે.
સૈયદ નવાઠઅલી, જેઓ કલાબà«àª°à«àª—à«€ જિલà«àª²àª¾àª¨àª¾ મડબૂલ પોલીસ સà«àªŸà«‡àª¶àª¨àª®àª¾àª‚ હેડ કોનà«àª¸à«àªŸà«‡àª¬àª² તરીકે ફરજ બજાવે છે તેમણે કલબà«àª°à«àª—ીના ડેપà«àª¯à«àªŸà«€ કમિશનર ફૌàªàª¿àª¯àª¾ તરનà«àª¨à«àª® અને જિલà«àª²àª¾ મંતà«àª°à«€ પà«àª°àª¿àª¯àª¾àª‚ક ખડગેને સંબોધીને àªàª• પતà«àª° લખà«àª¯à«‹ છે.
તેમના પતà«àª°àª®àª¾àª‚, અલીઠકલબà«àª°à«àª—à«€ અને તેલંગાણામાંથી ગયેલો યà«àªµàª¾àª¨à«‹ કેવી વિકટ પરિસà«àª¥àª¿àª¤àª¿àª¨à«‹ સામનો કરી રહà«àª¯àª¾àª‚ છે તેના પર પà«àª°àª•ાશ પાડà«àª¯à«‹ હતો.
આ યà«àªµàª¾àª¨à«‹àª¨à«‡ શરૂઆતમાં આકરà«àª·àª• વેતન સાથે સà«àª°àª•à«àª·àª¾ ગારà«àª¡ તરીકે નોકરી આપવાનà«àª‚ વચન આપવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚. પરંતૠતેમને રશિયા યà«àª•à«àª°à«‡àª¨ યà«àª¦à«àª§ જà«àª¯àª¾àª‚ ચાલી રહà«àª¯à«àª‚ છે તà«àª¯àª¾àª‚ ફà«àª°àª¨à«àªŸàª²àª¾àª‡àª¨ પર àªàª• ખાનગી લશà«àª•રી કંપની દà«àªµàª¾àª°àª¾ લડાઇની àªà«‚મિકામાં ફરજ પાડવામાં આવી રહી છે.
અલીઠહસà«àª¤àª•à«àª·à«‡àªªàª¨à«€ તાતà«àª•ાલિક જરૂરિયાત પર àªàª¾àª° મૂકà«àª¯à«‹, કારણ કે આ યà«àªµàª¾àª¨à«‹àª¨à«‹ જીવ ગંàªà«€àª° જોખમમાં મૂકાઇ શકે છે. તેમણે વિદેશ પà«àª°àª§àª¾àª¨ àªàª¸. જયશંકરને અપીલ કરી, તેમને àªàª¡àªªà«€ પગલાં લેવા વિનંતી કરી અને જટિલ પરિસà«àª¥àª¿àª¤àª¿àª¨à«‡ પહોંચી વળવા માટે નિરà«àª£àª¾àª¯àª• પગલાં લેવા જણાવà«àª¯à«àª‚.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login