રૂ.૨.૮૦ કરોડના ખરà«àªšà«‡ આધà«àª¨àª¿àª• સà«àªµàª¿àª§àª¾àª“થી સજà«àªœ સચીન વિàªàª¾àª— કેળવણી મંડળ સંચાલિત કલરટેકà«àª· ઇગà«àª²à«€àª‚શ મિડિયમ સà«àª•à«àª²àª¨àª¾ નવા મકાનનà«àª‚ શિકà«àª·àª£ રાજયમંતà«àª°à«€àª¶à«àª°à«€ પà«àª°àª«à«àª²àªàª¾àªˆ પાનશેરિયાના અને વન,પરà«àª¯àª¾àªµàª°àª£ મંતà«àª°à«€àª¶à«àª°à«€ મà«àª•ેશàªàª¾àª‡ પટેલ હસà«àª¤à«‡ લોકારà«àªªàª£ કરવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚. àªàª² àªàª¨à«àª¡ ટી હજીરા દà«àªµàª¾àª°àª¾ રૂ.à«§.૨૫ કરોડ તેમજ સચીન વિàªàª¾àª— કેળવણી મંડળ દà«àªµàª¾àª°àª¾ રૂ.à«§.à««à«« કરોડના આરà«àª¥àª¿àª• સહયોગથી નવા àªàªµàª¨àª¨à«àª‚ નિરà«àª®àª¾àª£ કરાયà«àª‚ છે.
આ પà«àª°àª¸àª‚ગે શિકà«àª·àª£ રાજà«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€àª જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, શિકà«àª·àª£ ઠઆપણા સાંસà«àª•ૃતિક વારસાનà«àª‚ પà«àª°àª¤àª¿àª¬àª¿àª‚બ છે. વરà«àª·à«‹àª¥à«€ શિકà«àª·àª£àª¨àª¾ વિકાસ માટે સેવાàªàª¾àªµà«€ દાતાઓઠશાળાઓને આરà«àª¥àª¿àª• સહયોગ આપી માનવ જીવન ઘડતરનà«àª‚ ઉતà«àª¤àª® અને અવિરત કારà«àª¯ કરà«àª¯à«àª‚ છે. આવા યà«àª— કારà«àª¯àª®àª¾àª‚ દાતાઓ નિમિતમાતà«àª° બની વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ના હિત માટે કારà«àª¯ કરી રહà«àª¯àª¾ છે, જે સરાહનીય છે. àªàªµà«€ જ રીતે પોતાનà«àª‚ સરà«àªµ સમરà«àªªàª£ કરી દેનાર શિકà«àª·àª•à«‹ સાચા ગà«àª°à«àªœàª¨à«‹ છે, જેઓ પરિણામની ચિંતા કરà«àª¯àª¾ વગર રચનાતà«àª®àª• અàªàª¿àª—મથી બાળકોમાં પારિવારિક મૂલà«àª¯à«‹àª¨à«àª‚ બીજારોપણ કરે છે. 'સરà«àªµ ધરà«àª® સમàªàª¾àªµ'ના અàªàª¿àª—મ સાથે આધà«àª¯àª¾àª¤à«àª®àª¿àª• જà«àªžàª¾àª¨ પણ પીરસવામાં આવે તો વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ના વિચારો શà«àª¦à«àª§ અને પારદરà«àª¶àª• બનશે.
આવનારો સમય શિકà«àª·àª£àª¨à«‹ છે,જે બાળક શિકà«àª·àª¿àª¤ અને દીકà«àª·àª¿àª¤ હશે તેની સમાજમાં અલગ છબી બનશે àªàª® જણાવી વધà«àª®àª¾ તેમણે ઉમેરà«àª¯à«àª‚ કે, નવી શિકà«àª·àª£ નીતિ થકી માધà«àª¯àª®àª¿àª• અને ઉચà«àªš માધà«àª¯àª®àª¿àª• શાળામાં નમો લકà«àª·à«àª®à«€ અને નમો સરસà«àªµàª¤à«€ યોજના અમલ મૂકવામાં આવી છે. આ યોજનામાં વિદà«àª¯àª¾àª°à«àª¥à«€ દીઠ૫૦ હજારની સહાય આપવામાં આવશે. તેમજ ધો.૯ અને ૧૧માં નપાસ થયેલા વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“નà«àª‚ વરà«àª· ના બગડે ઠમાટે પà«àª°àª• પરીકà«àª·àª¾àª¨à«€ યોજના પણ અમલમાં લાવી રહà«àª¯àª¾àª‚ છીàª. ધો.૬ થી ૧૨માં ગીતાનો અàªà«àª¯àª¾àª¸ કરાવી આધà«àª¯àª¤à«àª®àª¿àª• જà«àªžàª¾àª¨ પણ આપવામાં આવશે.
આ પà«àª°àª¸àª‚ગે વન મંતà«àª°à«€ મà«àª•ેશàªàª¾àª‡ પટેલે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, à«à«¦ વરà«àª·àª¥à«€ આ શાળાની જાળવણી સચીન વિàªàª¾àª— કેળવણી મંડળ બખà«àª¬à«€ રીતે કરી રહà«àª¯à«àª‚ છે. સમયની સાથે શાળામાં બદલાવ કરતા હવે અહીં અતિ આધà«àª¨àª¿àª• સà«àªµàª¿àª§àª¾àª“ જોવા મળે છે. જà«àª¨àª¿àª¯àª° કેજી થી ધો.૧૨ સà«àª§à«€àª¨àª¾ વરà«àª—à«‹ હોવાથી વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ને ઘર આંગણે ઉતà«àª¤àª® શિકà«àª·àª£ પà«àª°àª¾àªªà«àª¤ થઇ રહà«àª¯à«àª‚ છે. જેના પરિણામે શાળાના આજà«àª¬àª¾àªœà«àª¨àª¾ વિસà«àª¤àª¾àª°àª¨àª¾ ગરીબ અને મધà«àª¯àªµàª°à«àª—ના વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ને આધà«àª¨àª¿àª• શિકà«àª·àª£àª¨à«‹ લાઠમળી રહà«àª¯à«‹ છે.
આ પà«àª°àª¸àª‚ગે ધારાસàªà«àª¯àª¶à«àª°à«€ સંદિપàªàª¾àª‡ દેસાઇઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, વાંàªàª—ામના વતની અને ગà«àªœàª°àª¾àª¤ વિધાનસàªàª¾àª¨àª¾ પà«àª°àª¥àª® સà«àªªà«€àª•ર કલà«àª¯àª¾àª£àªœà«€ મહેતાના સાંનિધà«àª¯àª®àª¾àª‚ અગાઉ શાળાનà«àª‚ સંચાલન કરવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚, જેઓ સચીન વિàªàª¾àª— કેળવણી મંડળ પà«àª°àª¥àª® પà«àª°àª®à«àª– હતા. તેમના સમયથી ચાલી આવેલા શાળાનà«àª‚ સંચાલન શાળામાં અàªà«àª¯àª¾àª¸ કરતા વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ દà«àªµàª¾àª°àª¾ જ હવે કરવામાં આવી રહà«àª¯à«àª‚ છે. કેળવણી મંડળના તમામ સàªà«àª¯à«‹ આ જ શાળામાં અàªà«àª¯àª¾àª¸ કરી આગળ વધà«àª¯àª¾ છે àªàª® જણાવી સૌને આ અàªàª¿àª¨àª‚દન પાઠવà«àª¯àª¾ હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login