સà«àªµàª¾àª°à«àª¥àª¨à«€ આ દà«àª¨àª¿àª¯àª¾àª®àª¾àª‚ જà«àª¯àª¾àª‚ પોતાના પણ સાથ છોડીને જતા રહેતા હોય છે, તà«àª¯àª¾àª°à«‡ કોઈ àªàªµà«€ વà«àª¯àª•à«àª¤àª¿àª“ દેવદૂત બનીને આવે છે જે સà«àªµàªœàª¨ કરતા પણ સવાયા બની જાય છે. વાત છે સà«àª°àª¤àª¨àª¾ àªàª• નિરાધાર NRI વૃદà«àª§ દંપતિની કે જેઓ વરà«àª·à«‹àª¥à«€ àªàª•લા રહે છે અને આ નિઃસંતાન દંપતિની સારસંàªàª¾àª³ રાખવા àªàª•બીજાના સહારા સિવાય કોઈ નથી, તà«àª¯àª¾àª°à«‡ ખાખી વરà«àª¦à«€àª®àª¾àª‚ રાંદેર પોલીસનà«àª‚ માનવતાવાદી રૂપ જોવા મળà«àª¯à«àª‚ છે. રાંદેર પોલીસ સà«àªŸàª¾àª« નિરાધાર દંપતિ હેમંતિબેન અને રાજેનà«àª¦à«àª°àªàª¾àªˆ નાયકની વà«àª¹àª¾àª°à«‡ આવીને તેમના આરોગà«àª¯ અને àªà«‹àªœàª¨àª¨à«€ કાળજી લઇ રહà«àª¯àª¾ છે. પોલીસની શી ટીમ દà«àªµàª¾àª°àª¾ પણ નિયમિતપણે દંપતિના ઘરની મà«àª²àª¾àª•ાત લઈને તબિયતની સારસંàªàª¾àª³ લેવામાં આવે છે.
૬૫ વરà«àª·à«€àª¯ વૃદà«àª§àª¾ હેમંતિબેન નાયકનો જનà«àª® àªàª¾àª®à«àª¬àª¿àª¯àª¾-સાઉથ આફà«àª°àª¿àª•ામાં થયો હતો. વૃદà«àª§ દંપતિના પરિવારમાં પતિ રાજેનà«àª¦à«àª°àªàª¾àªˆ સિવાય બીજૠકોઈ નથી. વૃદà«àª§àª¾àªµàª¸à«àª¥àª¾àª®àª¾àª‚ સà«àª°àª¤àª®àª¾àª‚ હાલ મેરૂલકà«àª·à«àª®à«€ àªàªªàª¾àª°à«àªŸàª®à«‡àª¨à«àªŸ,રાંદેરમાં કઠિન જીવન વિતાવી રહà«àª¯àª¾ છે. àªàªµàª¾àª®àª¾àª‚ ચોમાસાની સિàªàª¨ શરૂ થતા ઘરના વાડામાં રહેલા જૂના પતરાના શેડમાંથી વરસાદી પાણી ટપકવાનà«àª‚ શરૂ થતા તેમની મà«àª¶à«àª•ેલીઓ વધી ગઈ. વૃદà«àª§àª¾ રાંદેર પોલીસ સà«àªŸà«‡àª¶àª¨à«‡ મદદની આશા સાથે આવીને આપવિતી જણાવી હતી જેથી રાંદેર પોલીસના સમગà«àª° સà«àªŸàª¾àª«à«‡ વૃદà«àª§ દંપતિની પોતાના જ પરિવારજન વડીલ હોય તેમ મદદ કરવાનà«àª‚ અને કાળજી લેવાનà«àª‚ નકà«àª•à«€ કરà«àª¯à«àª‚.
રાંદેર પોલીસ સà«àªŸàª¾àª«à«‡ વરસાદી પાણી અટકાવવા આ વૃદà«àª§ દંપતીના ઘરે ગણતરીની કલાકોમાં જ ઘરના વાડામાં નવા પતરાનો શેડ બનાવી આપી અને વૃદà«àª§àª¾àª¨à«‡ ફોનની જરૂર જણાતા તેમને નવો ફોન લઈ આપી રાંદેર પોલીસના સà«àªŸàª¾àª«à«‡ કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, જà«àª¯àª¾àª°à«‡ પણ કંઈ જરૂર હોય તો ફોન કરવા અને આસપાસના પાડોશીઓને પણ વૃદà«àª§ દંપતિની સમયાંતરે મà«àª²àª¾àª•ાત લેવા, અને કોઈ સમસà«àª¯àª¾ હોય તો પોલીસને જાણ કરવા જણાવà«àª¯à«àª‚ હતà«àª‚.
રાંદેરના પોલીસ ઇનà«àª¸à«àªªà«‡àª•ટરશà«àª°à«€ આર.જે.ચૌધરીઠજણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, પોલીસ અને પà«àª°àªœàª¾ વચà«àªšà«‡ વિશà«àªµàª¾àª¸àª¨à«‹ સેતૠરચાય તે જરૂરી છે. લોકોની મદદ અને સà«àª°àª•à«àª·àª¾ માટે પોલીસ હરહંમેશ તૈયાર રહે છે. લોકોની સà«àª°àª•à«àª·àª¾ સાથે લોકસેવા પણ કરવી જરૂરી છે. પોલીસ કમિશનરશà«àª°à«€ અનà«àªªàª®àª¸àª¿àª‚હ ગેહલોત, àªà«‹àª¨-à«« ના ના.પોલીસ કમિશનરશà«àª°à«€ આર.પી.બારોટ તથા àª.સી.પી.(કે ડિવીàªàª¨) શà«àª°à«€ બી.àªàª®.ચૌધરીના મારà«àª—દરà«àª¶àª¨ હેઠળ પà«àª°àªœàª¾ અને પોલીસ વચà«àªšà«‡ વિશà«àªµàª¾àª¸àª¨à«àª‚ વાતાવરણ ઉàªà«àª‚ થાય àªàªµà«‹ હેતૠરહà«àª¯à«‹ છે. સેકનà«àª¡ પી.આઈ. àªàª®.કે. ગોસà«àªµàª¾àª®à«€, સરà«àªµà«‡àª²àª¨à«àª¸ પી.àªàª¸.આઈ. શà«àª°à«€ બી.àªàª¸.પરમાર, શી ટીમ ઇનà«àªšàª¾àª°à«àªœ પી.àªàª¸.આઈ. શà«àª°à«€ àªàªš.બી. જાડેજા,. તથા શી ટીમને વૃદà«àª§ દંપતિની મદદની જરૂર જણાતા ટપકતા પાણીની સમસà«àª¯àª¾ નિવારવા જૂના પતરાં કાઢીને નવા પતરા નંખાવà«àª¯àª¾ હતા.
તેમણે ઉમેરà«àª¯à«àª‚ કે, ગà«àª¨à«‡àª—ારોમાં પોલીસનો ખૌફ હોવો જોઈàª. સમાજમાં ૯૦ ટકા સàªà«àª¯ અને સારા નાગરિકો હોય છે. તેમના માટે પોલીસ પણ મદદ કરવા તતà«àªªàª° હોય છે, પરંતૠઅસામાજિક તતà«àªµà«‹, ગà«àª¨à«‡àª—ારોને કાયદાના પાઠàªàª£àª¾àªµàªµàª¾àª¨à«àª‚ કામ પણ પોલીસ કરે છે, જà«àª¯àª¾àª°à«‡ સમાજને જરૂર પડે છે તà«àª¯àª¾àª°à«‡ સેવા, શાંતિ અને સલામતી માટે પણ પોલીસ સà«àªŸàª¾àª« અગà«àª°à«‡àª¸àª° રહે છે, સમાજના નિ:સહાય અને જરૂરિયાતમંદોને સહાયરૂપ થવà«àª‚ ઠપોલીસનો નૈતિક ધરà«àª® સહ જવાબદારી પણ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login