કામરેજ વિધાનસàªàª¾àª¨àª¾ ધારાસàªà«àª¯ અને શિકà«àª·àª£ રાજà«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€ પà«àª°àª«à«àª²àªàª¾àªˆ પાનશેરિયાઠકામરેજ પà«àª°àª¾àª‚ત કચેરી ખાતે તાલà«àª•ાના વિવિધ વિàªàª¾àª—ીય અધિકારી-કરà«àª®àªšàª¾àª°à«€àª“ સાથે બેઠક યોજી રોડ-રસà«àª¤àª¾, દબાણ, સિંચાઈ, વીજળીને લગતી લોકસમસà«àª¯àª¾àª“ને àªàª¡àªªàªà«‡àª° ઉકેલવા સંબંધિત અધિકારીઓને સà«àªªàª·à«àªŸ સૂચનાઓ આપી હતી. મંતà«àª°à«€àª¶à«àª°à«€àª લોકોની પà«àª°àª¾àª¥àª®àª¿àª• સમસà«àª¯àª¾àª“ તાતà«àª•ાલિક ધોરણે ઉકેલવાની અધિકારીઓને તાકીદ કરી હતી.
મંતà«àª°à«€àª¶à«àª°à«€àª કામરેજ વિધાનસàªàª¾àª¨àª¾ વિવિધ વિસà«àª¤àª¾àª°à«‹àª®àª¾àª‚ વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાઓને યà«àª¦à«àª§àª¨àª¾ ધોરણે પૂરવા, રસà«àª¤àª¾ રિપેરિંગ કરવા તાકીદ કરી વાહનચાલકોને પડતી મà«àª¶à«àª•ેલીઓને દૂર કરવા માટે રસà«àª¤àª¾àª“ને àªàª¡àªªàªà«‡àª° મરામત કરવાના કારà«àª¯àª¨à«‡ અગà«àª°àª¤àª¾àª•à«àª°àª® આપવા જણાવà«àª¯à«àª‚ હતà«àª‚. રૂ.à«à«¦à«¦ કરોડના ખરà«àªšà«‡ પà«àª°àª—તિમાં રહેલા તાપી શà«àª¦à«àª§àª¿àª•રણ પà«àª°à«‹àªœà«‡àª•à«àªŸàª¨àª¾ કારણે નહેર રોડ પર ઇનà«àª«à«àª°àª¾àª¸à«àªŸà«àª°àª•ચરનà«àª‚ કારà«àª¯ ચાલી રહà«àª¯à«àª‚ હોવાથી ખાડાઓની સમસà«àª¯àª¾ વધૠજોવા મળે છે, પરંતૠતેનà«àª‚ નિવારણ આગામી સપà«àª¤àª¾àª¹ સà«àª§à«€àª®àª¾àª‚ થઈ જશે àªàª® તેમણે ઉમેરà«àª¯à«àª‚ હતà«àª‚.
શિકà«àª·àª£àª®àª‚તà«àª°à«€àª લોકોના પà«àª°àª¶à«àª¨à«‹-સમસà«àª¯àª¾àª“ને વાચા આપવી ઠઆપણી ફરજ છે, તà«àª¯àª¾àª°à«‡ સંવેદનશીલ અàªàª¿àª—મ રાખી પà«àª°àªœàª¾àª¨àª¾ પà«àª°àª¶à«àª¨à«‹àª¨à«‡ àªàª¡àªªàªà«‡àª° નિવારવા જણાવà«àª¯à«àª‚ હતà«àª‚. શેરડી પકવતા ખેડૂતોની સિંચાઈની મà«àª¶à«àª•ેલી નિવારવા સેવણી ડિવીàªàª¨àª®àª¾àª‚ વિજ પૂરવઠો આગામી ૨૪ કલાકમાં પૂરà«àªµàªµàª¤ કરવા DGVCLના અધિકારીઓને સà«àªªàª·à«àªŸ સૂચના આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login