રેલેઘ, નોરà«àª¥ કેરોલિના શહેરના પરિવહન વિàªàª¾àª—ે àªàª¾àª°àª¤à«€àª¯-અમેરિકન શહેરી-પરિવહન યોજનાકાર હેત પટેલને 28 જૂનથી અમલમાં આવે તે રીતે શહેરના નવા ટà«àª°àª¾àª¨à«àªàª¿àªŸ આસિસà«àªŸàª¨à«àªŸ ડિરેકà«àªŸàª° તરીકે નિયà«àª•à«àª¤ કરà«àª¯àª¾ છે.
આસિસà«àªŸàª¨à«àªŸ ડિરેકà«àªŸàª° તરીકે, હેત પટેલ યોજના, સંચાલન અને વà«àª¯à«‚હાતà«àª®àª• પહેલોની દેખરેખ રાખશે, àªàª® àªàª• નિવેદનમાં જણાવાયà«àª‚ છે.
પટેલ આ àªà«‚મિકામાં છ વરà«àª·àª¥à«€ વધà«àª¨à«‹ અનà«àªàªµ લાવે છે. તેમણે વિàªàª¾àª—માં સિનિયર ટà«àª°àª¾àª¨à«àªàª¿àªŸ પà«àª²àª¾àª¨àª° તરીકે જોડાયા બાદ ટà«àª°àª¾àª¨à«àªàª¿àªŸ પà«àª²àª¾àª¨àª¿àª‚ગ સà«àªªàª°àªµàª¾àª‡àªàª° તરીકે આગળ વધà«àª¯àª¾, અને શહેરમાં àªàª¡àªªà«€ ટà«àª°àª¾àª¨à«àªàª¿àªŸ વિસà«àª¤àª°àª£ અને વિકાસના સમયગાળા દરમિયાન મહતà«àª¤à«àªµàª¨à«€ àªà«‚મિકા àªàªœàªµà«€.
“હà«àª‚ સંસà«àª¥àª¾àª®àª¾àª‚ નેતૃતà«àªµàª¨à«€ àªà«‚મિકા નિàªàª¾àªµàªµàª¾àª¨à«€ તક માટે આàªàª¾àª°à«€ છà«àª‚ અને સમà«àª¦àª¾àª¯ માટે સલામત, વિશà«àªµàª¸àª¨à«€àª¯ અને સà«àª²àª પરિવહન વિકલà«àªªà«‹ પૂરા પાડવામાં ફરક લાવવાનà«àª‚ ચાલૠરાખીશ,” àªàª® પટેલે જણાવà«àª¯à«àª‚.
આ નવી જવાબદારીમાં, પટેલ ટà«àª°àª¾àª¨à«àª¸àªªà«‹àª°à«àªŸà«‡àª¶àª¨ ડિરેકà«àªŸàª° પોલ કલà«àª²àª®àª¨à«‡ સીધà«àª‚ રિપોરà«àªŸ કરશે અને રેલેઘ યà«àª¨àª¿àª¯àª¨ સà«àªŸà«‡àª¶àª¨ ખાતે સà«àª¥àª¿àª¤ રહેશે, જે શહેરના વિકસતા પરિવહન નેટવરà«àª•નà«àª‚ કેનà«àª¦à«àª°à«€àª¯ હબ છે.
ડિરેકર કલà«àª²àª®à«‡ પટેલની નિમણૂકને ટાપો આપતાં જણાવà«àª¯à«àª‚, “તેઓ અમારી ટીમમાં સહયોગ, સમસà«àª¯àª¾ ઉકેલવાની કà«àª·àª®àª¤àª¾ અને દીરà«àª˜àª¦à«àª°àª·à«àªŸàª¿ લાવે છે. રેલેઘ àªàª¡àªªàª¥à«€ વિકસી રહà«àª¯à«àª‚ છે, અને હેતનà«àª‚ નેતૃતà«àªµ અમારા ટà«àª°àª¾àª¨à«àªàª¿àªŸ વિàªàª¾àª—ને સમà«àª¦àª¾àª¯àª¨à«€ જરૂરિયાતો પૂરી કરવા માટે આગળ વધવામાં મદદ કરશે.”
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login