ચોમાસાની ઋતૠની શરૂઆત થવા જઈ રહી છે.અને ચોમાસા દરમિયાન લોકો મોટાàªàª¾àª—ે વરસાદ થી બચવા છતà«àª°à«€ અથવા રેઇનકોટ નો ઉપયોગ કરે છે.પરંતૠદકà«àª·àª¿àª£ ગà«àªœàª°àª¾àª¤ માં આદિવાસી સમાજ ના લોકો આજે પણ છતà«àª°à«€ ની જગà«àª¯àª¾ ઠદેશી વાંસ માંથી બનાવેલ છતà«àª°à«€ àªàªŸàª²à«‡ કે ઘોઘડà«àª‚ નો ઉપયોગ કરે છે.અને ઘોઘડà«àª‚ પહેરીને જ આ આદિવાસી લોકો ખેતીકામ સહિત ના કામો કરે છે.
ચોમાસા દરમિયાન શહેર માં લોકો છતà«àª°à«€àª¨à«‹ ઉપયોગ કરતા હોય છે.આ છતà«àª°à«€ ગોળ આકારની અને લોખંડના તારમાંથી અને પà«àª²àª¾àª¸à«àªŸàª¿àª•નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આની કિંમત પણ 200 થી લઈને 300 રૂપિયા સà«àª§à«€àª¨à«€ હોય છે.જોકે દકà«àª·àª¿àª£ ગà«àªœàª°àª¾àª¤ ના ગામડાઓમાં આ પà«àª°àª•ારની છતà«àª°à«€ આજે પણ ખૂબ જ ઓછી જોવા મળે છે.કેમકે આદિવાસીઓ દà«àªµàª¾àª°àª¾ ચોમાસાની ઋતà«àª®àª¾àª‚ વાંસ અને કેસૂડા પાનનà«àª‚ સિવણ કરીને આ ઘોંઘડà«àª‚ બનાવવામાં આવે છે.જેનો આકાર લંબબચોરસ હોય છે.આ ઘોંઘડૠતૈયાર થયા પછી ઓછામાં ઓછા તà«àª°àª£-ચાર વરà«àª· સà«àª§à«€ ઉપયોગમાં લઇ શકાય છે.
કોટવાડિયા સમાજ ના ચીમનàªàª¾àªˆ વસાવા ઠકહà«àª¯à«àª‚ કેઅમારે તà«àª¯àª¾àª‚ ચોમાસà«àª‚ શરૂ થતા જ લોકો ઘોંઘડૠપહેરીને કામે લાગી જાય છે.મસમોટા વરસાદના àªàª¾àªªàªŸàª¾àª®àª¾àª‚ પણ અમે àªà«€àª‚જાતા નથી અને ઠંડી પણ લાગતી નથી.માથામાં પહેરી તમે ગમે તે કામ કરી શકો છો.બેસી શકો અને છà«àªŸàª¾ હાથને ગમે તે કામ લગાડી શકો.ઘોંઘડૠàªàª• વખત બનાવà«àª¯àª¾ બાદ તà«àª°àª£-ચાર વરà«àª· સà«àª§à«€ જોવà«àª‚ પડતà«àª‚ નથી.વાંસને કાપà«àª¯àª¾ બાદ તેમાંથી નાની પાતળી ચિપ બનાવીને આજà«àª¬àª¾àªœà« લાકડાંના ટà«àª•ડા જમીનમાં દાટી દીધા બાદ વચà«àªšà«‡àª¨àª¾ àªàª¾àª—માં જાડી વાંસની ચિપ મૂકી આ રીતનà«àª‚ ઘોંઘડà«àª‚ બનાવવામાં આવે છે.ઘોંઘડà«àª‚ બની ગયા બાદ કેસà«àª¡àª¾àª¨àª¾ પાંદડાથી તેને સિવવામાં આવે છે. તેના ઉપર જંગલ માંથી વેલાઓ લાવી પાણીમાં પલાળીને મજબૂત બાંધી દેવામાં આવે છે.તથા દોરી વડે પણ બાંધવામાં આવે છે. આ ઘોઘડà«àª‚ તૈયાર થયા પછી ઓછામાં ઓછા તà«àª°àª£-ચાર વરà«àª· સà«àª§à«€ àªàª¨à«‡ ઉપયોગમાં લઇ શકાય છે.આજે આટલા વરà«àª·à«‹ પછી પણ અમારા આદિવાસી સમાજ ના લોકોઠઘોઘડà«àª‚ પહેરવાની અને બનાવવા ની કળા ને સાચવી રાખી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login