સોળ દિવસ ના ગણગોર પરà«àªµ ની ઉતà«àª¸àª¾àª¹ સાથે ઉજવણી નો માહોલ રાજસà«àª¥àª¾àª¨à«€ લોકો માં શરૂઆત થઈ ગઈ છે.ઠેરઠેર બિંદોલા નà«àª‚ આયોજન કરવામાં આવી રહà«àª¯à«àª‚ છે જà«àª¯àª¾àª‚ યà«àªµàª¤à«€àª“ અને મહિલાઓ લોકગીતો ગાઈ ને નાચતી àªà«‚મતી જોવા મળી રહી છે.શીતળા સાતમ ની રાત થી શહેર ના પરવતપાટિયા,પà«àª£àª¾àª—ામ,તà«àª°àª¿àª•મનગર ,ગોળાદરા,àªàªŸàª¾àª°, અલથાણ, સિટીલાઈટ,નà«àª¯à« સીટી લાઈટ, વેસà«,ઘોડદોડ રોડ અને અડાજણ જેવા વિસà«àª¤àª¾àª°à«‹ માં ગણગોર ની ધામધૂમ પૂરà«àªµàª• ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં મહિલાઓ સવાર થી વિધિવિધાન સાથે પૂજા કરે છે.
રાધિકા ખાટà«àª‚વાલા કહે છે કે "ગણગોર નો તહેવાર ઠરાજસà«àª¥àª¾àª¨à«€ યà«àªµàª¤à«€àª“ અને મહિલાઓ નો મનપસંદ તહેવાર છે.આ તહેવાર દરમિયાન સોળ દિવસ સà«àª§à«€ અમે તમામ યà«àªµàª¤à«€ મહિલાઓ વિવિધ પà«àª°à«‹àª—à«àª°àª¾àª® રાખીયે છે.જેમાં અપરણિત યà«àªµàª¤à«€àª“ સારા જીવનસાથી માટે અને પરણિત મહિલાઓ પોતાના જીવનસાથી નો સાથ જિંદગીàªàª° રહે તેવà«àª‚ માંગે છે. આ તહેવાર માં ગણગોર ની સà«àª¥àª¾àªªàª¨àª¾ કરવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે.સાથે જ àªàª—વાન શિવ અને માતા પારà«àªµàª¤à«€ ની પણ પૂજા કરવામાં આવે છે.દરેક ઘરો માં આ તહેવાર ની ધૂમ હોય છે.સોળ દિવસ ડાનà«àª¸,નાટક,અને અનà«àª¯ ઘણી પà«àª°àªµà«ƒàª¤à«àª¤àª¿ દà«àªµàª¾àª°àª¾ મહિલાઓ મનોરંજન કરે છે.અને વિવિધ વેશàªà«‚ષા પણ ધારણ કરે છે.
જગદીશàªàª¾àªˆ કોઠારી કહે છે કે'રાજસà«àª¥àª¾àª¨ નો મોટો વરà«àª— સà«àª°àª¤ માં રહે છે.અને ઘણી દીકરીઓ રાજસà«àª¥àª¾àª¨ થી લગà«àª¨ કરી સà«àª°àª¤ આવે છે.આવી દીકરીઓ ને પણ પોતાના ઘરે જે રીતે ગણગોર મનાવે છે તે રીતેનો માહોલ અમે વિવિધ પà«àª°à«‹àª—à«àª°àª¾àª® દà«àªµàª¾àª°àª¾ પૂરà«àª‚ પાડીઠછે.અમે દરવરà«àª·à«‡ મોટા પà«àª°à«‹àª—à«àª°àª¾àª® નà«àª‚ આયોજન માતà«àª° મહિલાઓ અને યà«àªµàª¤à«€àª“ માટે કરીયે છે જà«àª¯àª¾àª‚ તેઓ આ પરà«àªµ ની ઉજવણી કરે છે.તà«àª¯àª¾àª‚ તેઓ પોતાની રીતે વિવિધ સà«àªªàª°à«àª§àª¾àª“ યોજે છે અને અમે સમાજ ના લોકો તેઓને પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨ આપીઠછે.સà«àª°àª¤àª®àª¾àª‚ ઘણી જગà«àª¯àª¾àª આવા મોટા આયોજનો થાય છે.જà«àª¯àª¾àª‚ ગણગોર ની ધૂમ મચે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login