અમાદવાદની યà«àªµàª¤à«€ નિરાલી પરમારે AMC ના ડેપà«àª¯à«àªŸà«€ હેલà«àª¥ ઓફિસરને àªàª• લેખિત ફરિયાદમાં જણાવà«àª¯à« હતà«àª‚ કે, તેણે àªà«‹àª®à«‡àªŸà«‹ ફૂડ ડિલિવરી àªàªªà«àª²àª¿àª•ેશન પરથી વેજિટેરિયન ફૂડ મંગાવà«àª¯à«àª‚ હતà«àª‚ પરંતૠતેને નોનવેજ ડિલિવર કરવામાં આવà«àª¯à«àª‚. યà«àªµàª¤à«€àª જણાવà«àª¯à«àª‚ છે કે 3 મે ના રોજ તે પોતાની સાયનà«àª¸ સીટી ખાતેની ઓફિસમાં હતી તà«àª¯àª¾àª°à«‡ તેણે પીક અપ મિલà«àª¸ બાય ટેરા નામની રેસà«àªŸà«‹àª°àª¾àª‚ માંથી ઓનલાઇન પનીર ટિકà«àª•ા સેનà«àª¡àªµà«€àªš ઓરà«àª¡àª° કરી હતી. જયારે તેની પાસે ડિલિવરી આવી અને તે પારà«àª¸àª² ખોલીને ખાવા બેઠી હતી તે દરમà«àª¯àª¾àª¨ તેને થોડી ખાઈ લીધા બાદ àªàªµà«àª‚ લાગà«àª¯à«àª‚ કે સેનà«àª¡àªµàª¿àªšàª®àª¾àª‚ કંઈક ગરબડ છે, પાણીત વધારે પડતà«àª‚ કડક લાગી રહà«àª¯à«àª‚ હતà«àª‚. જેથી તેણે ચેક કરà«àª¯à«àª‚ તો તે ચિકન નીકળà«àª¯à«àª‚ હતà«àª‚. તà«àª¯àª¾àª°à«‡ નિરાલીને àªàª¾àª¨ થયà«àª‚ હતà«àª‚ કે તેને પનીર ની જગà«àª¯àª¾ ઠચિકન સેનà«àª¡àªµà«€àªš આપી દેવામાં આવી છે.
યà«àªµàª¤à«€àª પાલિકાના આરોગà«àª¯ વિàªàª¾àª—માં લેખિત ફરિયાદ કરીને રેસà«àªŸà«‹àª°àª¾àª‚ સામે કડક પગલાં લેવાની માંગ સાથે સાથે 50 લાખ રૂપિયાના વળતરની પણ માંગ કરી છે. તેણે ફરિયાદમાં જણાવà«àª¯à«àª‚ છે કે, તેને જીવન માં અતà«àª¯àª¾àª° સà«àª§à«€ કà«àª¯àª¾àª°à«‡àª¯ નોનવેજ ફૂડ નથી ખાધà«àª‚, તે સંપૂરà«àª£ વેજિટેરિયન છે. આજે થયેલો અનà«àªàªµ તેના માટે ખà«àª¬ જ ખરાબ છે. યà«àªµàª¤à«€àª¨à«€ ફરિયાદને આધારે અમદાવાદ પાલિકાની ટિમ àªàª•à«àª¶àª¨ માં આવી છે અને તપાસ ચાલૠકરી છે.
હમણાં સà«àª§à«€ આપણે ઓનલાઇન મંગાવેલા ફૂડમાં જીવાત કે અનà«àª¯ વસà«àª¤à«àª“ નીકળવાની ફરિયાદો સાંàªàª³à«€ છે. પરંતૠઆજે વેજ ની જગà«àª¯àª¾ ઠનોનવેજ સેનà«àª¡àªµà«€àªš ની ફરિયાદ બાદ ઓનલાઇન ફૂડ ડિલિવરી પર સવાલો ઉàªàª¾ થયા છે. આ કેસમાં હવે પાલિકા શà«àª‚ àªàª•à«àª¶àª¨ લે છે અને યà«àªµàª¤à«€ ઠકરેલ વળતરની માંગ કà«àª¯àª¾àª‚ સà«àª§à«€ પહોંચે છે તે જોવાનà«àª‚ રહેશે. પણ તà«àª¯àª¾àª‚ સà«àª§à«€ તમે પણ જો ઓનલાઇન ફૂડ મંગાવીને ખાવાના દીવાના હોવ તો ચેતી જજો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login