સોમવારની રાતà«àª°à«€àª¥à«€ સà«àª°àª¤ શહેર સહિત જિલà«àª²àª¾àª®àª¾àª‚ સરà«àªµàª¤à«àª° મેઘમહેર જોવા મળી હતી. ખેડૂતોમાં ખà«àª¶à«€àª¨à«€ લાગણી પà«àª°àª¸àª°à«€ જવા પામી છે. તà«àª¯àª¾àª°à«‡ તા.૦૨જી જૂલાઈના રોજ સવારના ૦૬થી સાંજના ૦૬ વાગà«àª¯àª¾ સà«àª§à«€àª®àª¾àª‚ ૦૯ મી.મી.થી લઈ પોણા બે ઈંચ વરસાદ વરસà«àª¯à«‹ હતો. ઉકાઈ ડેમની સપાટી સાંજના ૦૫ વાગà«àª¯àª¾ સà«àª§à«€àª¨à«€ ૩૦૬.૧૯ ફà«àªŸ નોંધાઈ જà«àª¯àª¾àª°à«‡ સà«àª°àª¤àª¨àª¾ વિયરકમ કોàªàªµà«‡àª¨à«€ સપાટી સાંજના ૦૪ વાગà«àª¯àª¾ સà«àª§à«€àª¨à«€ ૬.à«à« મીટર નોંધાઈ છે.
સà«àª°àª¤ સિટી સહિત જિલà«àª²àª¾àª¨àª¾ તાલà«àª•ા મà«àªœàª¬ વરસાદની વિગતો જોઈઠતો, ઓલપાડ તાલà«àª•ામાં પોણા બે ઈંચ, ઉમરપાડામાં àªàª• ઈંચ, મહà«àªµàª¾àª®àª¾àª‚ àªàª• ઈંચ, માંગરોળમાં à«® મી.મી., માંડવીમાં ૧૦ મી.મી., કામરેજમાં ૧ૠમી.મી., ચોરà«àª¯àª¾àª¸à«€ તાલà«àª•ામાં à«§à«§ મી.મી., પલસાણામાં ૩૨ મી.મી., બારડોલીમાં ૨૧ મી.મી. અને સà«àª°àª¤ શહેરમાં ૦૯ મી.મી.વરસાદ નોંધાયો હતો.
સà«àª°àª¤ જિલà«àª²àª¾àª®àª¾àª‚ પડેલા àªàª¾àª°à«‡ વરસાદના કારણે દિવાલ પડવાના, પતરાઓ ઉડવાના બનાવો બનà«àª¯àª¾ છે. જેમાં મહà«àªµàª¾ તાલà«àª•ાના નળધરા ગામે àªàª¾àª°à«‡ પવનના કારણે મધà«àª¬à«‡àª¨ બાબà«àªàª¾àªˆ ઘરના પતરા ઉડયા હતા. દેદવાસણ ગામે àªàª¨à«àªàª¾àªˆàª¨àª¾ ઘરની બાજà«àª¨à«€ દિવાલ પડી હતી ઉપરાંત ગોપળા ગામના બીલાબેન પટેલના કાચા ઘરની છત તà«àªŸà«€ ગઈ હોવાના સમાચારો પà«àª°àª¾àªªà«àª¤ થયા છે.
છેલà«àª²àª¾ ચોવીસ કલાકમાં પડેલા àªàª¾àª°à«‡ વરસાદના કારણે જિલà«àª²àª¾àª®àª¾àª‚ ઓવર ટોપીંગ, લો-લેવલ કોàªàªµà«‡ ઓવર ટોપીંગના કારણે મારà«àª— અને મકાન પંચાયત હસà«àª¤àª•ના ઓલપાડના છ, માંડવીના તà«àª°àª£, પલસાણાના ચાર અને બારડોલીના ૨૦ મળી કà«àª² 33 રસà«àª¤àª¾àª“ બંધ કરવામાં આવà«àª¯àª¾ છે.
જેમાં માંડવીમાં ઉશà«àª•ેર મà«àª‚જલાવ બોધાન રોડ, ઉમરસાડી ખરોલી રોડ, બારડોલીના વાંકાનેર પારડી વાલોડ રોડ, જà«àª¨à«€ કીવાડ ગàªà«‡àª£à«€ ફળિયા રોડ, ખરવાસા મોવાછી જોઇનીગ શામપà«àª°àª¾ રોડ, વડોલી બાબલા રોડ, ખોડ પારડી વાધેચા જોઇનીંગ રોડ, નસà«àª°àª¾ મસાડવગા રોડ, સà«àª°àª¾àª²à«€ કોટમà«àª‚ડાથી બોલà«àª§àª¾ રોડ, સà«àª°àª¾àª²à«€ ધારીયા ઓવારા રોડ, વડોલી અંચેલી રોડ, સà«àª°àª¾àª²à«€ સવિન જકાàªàª¾àª‡àª¨àª¾àª‚ ધરથી ધારિયા કોàªàªµà«‡ રોડ, રાયમ ગામે વોટરવરà«àª• થી સà«àª®àª¶àª¾àª¨ જતો રોડ, ખોજ પારડીથી વાધેચા રોડ, બામણીથી ઓરગામ રોડ, ટીમà«àª¬àª°àªµàª¾ કરચકા રોડ, રામપà«àª°àª¾ àªàªªà«àª°à«‹àª‚ચ રોડ, અકોટી આશà«àª°àª®àª¶àª¾àª³àª¾ રોડ, કંટાળી àªàª¾àª®à«ˆàª¯àª¾ રોડ, તાજપોર ગામથી રગડ ખાડી તરફનો રોડ, પલસાણાના ઓલà«àª¡ બી.àª.રોડ પારà«àª¸à«€àª‚ગ થà«àª°à« અલથાણ બલેશà«àªµàª° પલસાણા વિલેજ રોડ, બગà«àª®àª°àª¾ બલેશà«àªµàª° રોડ, બગà«àª®àª°àª¾ તà«àª‚ડી રોડ, તà«àª‚ડી દસà«àª¤àª¾àª¨ રોડ,ઓ લપાડના કà«àªàª¾àª° ફળીયા રà«àª¦à«àª° ફળિયા રોડ, પરિયા માધર રોડ, વિહાણ કણàªà«€ રોડ, કંથરાજ સિથાણ ખાલીપોર રોડ, અટોદરા અછરણ સિથાણ રોડ અને ટકારમા કદરામાં રોડ બંધ કરવામાં આવà«àª¯àª¾ છે. જેથી વાહન ચાલકો વૈકલà«àªªàª¿àª• રસà«àª¤àª¾àª“ પરથી વાહનો જઈ શકશે તેમ મારà«àª— મકાન વિàªàª¾àª—(પંચાયત) પાસેથી વિગતો પà«àª°àª¾àªªà«àª¤ થઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login