કેનેડાની સરકારે પંજાબના àªàª• યà«àªµàª•ને àªàª¾àª°àª¤àª®àª¾ પાછો મોકલી આપà«àª¯à«‹ છે. 26 વરà«àª·à«€àª¯ બિપિનજોત ગિલ 2016માં સà«àªŸà«àª¡àª¨à«àªŸ વિàªàª¾ પર કેનેડા ગયો હતો. લગàªàª— àªàª• વરà«àª· પહેલાં તેને કાર અકસà«àª®àª¾àª¤àª®àª¾àª‚ બે લોકોના મોત માટે દોષિત ઠેરવવામાં આવà«àª¯à«‹ હતો.
પંજાબના વતની બિપિનજોત ગીલે 2018માં બો વેલી કોલેજમાંથી બે વરà«àª·àª¨à«‹ ડિપà«àª²à«‹àª®àª¾ કોરà«àª¸ કરà«àª¯à«‹ હતો. તેના માતાપિતા અને àªàª¾àªˆ અસà«àª¥àª¾àª¯à«€ વિàªàª¾ પર કેનેડામાં રહે છે જà«àª¯àª¾àª°à«‡ તેના કાકા અને દાદા દાદી કેનેડિયન નાગરિક બની ગયા છે.
બિપિનજોત ગિલને 18 મે, 2019ના રોજ આલà«àª¬àª°à«àªŸàª¾ પà«àª°àª¾àª‚તના કેલગરીમાં લાલ લાઈટ તોડીને અકસà«àª®àª¾àª¤ સરà«àªœàªµàª¾ બદલ દોષી ઠેરવવામાં આવà«àª¯à«‹ હતો. આ અકસà«àª®àª¾àª¤ મેટિસ ટà«àª°à«‡àª² અને 128 àªàªµàª¨à«àª¯à« àªàª¨.ઇ. નજીક થયો હતો. આ આંતરછેદ પર બનà«àª¯à«àª‚ તà«àª¯àª¾àª°à«‡ ગિલ, જે હà«àª¯à«àª¨à«àª¡àª¾àªˆ કાર ચલાવી રહà«àª¯à«‹ હતો, તેણે લાલ લાઈટ તોડતી વખતે ટોયોટા કોરોલા કારને ટકà«àª•ર મારી હતી.
આ અકસà«àª®àª¾àª¤àª®àª¾àª‚ બે મહિલાઓ - 31 વરà«àª·à«€àª¯ ઉàªàª®àª¾ અફàªàª² અને તેની 65 વરà«àª·à«€àª¯ માતા બિલકીસ બેગમનà«àª‚ ઘટનાસà«àª¥àª³à«‡ જ મોત નીપજà«àª¯à«àª‚ હતà«àª‚. ટોયોટા કાર ચલાવી રહેલા બિલà«àª•ીસના પતિ અને કારમાં મà«àª¸àª¾àª«àª°à«€ કરી રહેલા ઉàªàª®àª¾àª¨àª¾ પતિને ગંàªà«€àª° ઈજા થઈ હતી.
તાજેતરમાં ફેડરલ કોરà«àªŸàª¨àª¾ નà«àª¯àª¾àª¯àª¾àª§à«€àª¶à«‡ દેશનિકાલના આદેશ પર સà«àªŸà«‡ મૂકવાની તેમની અરજી ફગાવી દીધી હતી. નà«àª¯àª¾àª¯àª¾àª§à«€àª¶à«‡ કહà«àª¯à«àª‚ કે આરોપીઠગંàªà«€àª° ગà«àª¨à«‹ કરà«àª¯à«‹ છે જેના માટે તેને દોષિત ઠેરવવામાં આવà«àª¯à«‹ છે. આ ગà«àª¨àª¾àª¨à«‡ કારણે બે લોકોઠજીવ ગà«àª®àª¾àªµà«àª¯à«‹ હતો. પીડિત પરિવાર તેમના પà«àª°àª¿àª¯àªœàª¨à«‹àª¨à«‡ ફરી કà«àª¯àª¾àª°à«‡àª¯ જોઈ શકશે નહીં. આવી સà«àª¥àª¿àª¤àª¿àª®àª¾àª‚ તેને કોઈ છૂટ આપી શકાય નહીં. નà«àª¯àª¾àª¯àª¾àª§à«€àª¶à«‡ ગિલના ઠદાવાને પણ ફગાવી દીધો હતો કે તે àªàª¾àª°àª¤ પરત ફરà«àª¯àª¾ પછી તેની માનસિક સમસà«àª¯àª¾àª“ની સારવાર કરાવી શકશે નહીં. તેણે ડà«àª°àª— વà«àª¯àª¸àª¨ અને માનસિક સà«àªµàª¾àª¸à«àª¥à«àª¯ સમસà«àª¯àª¾àª“ સાથે સંઘરà«àª· કરà«àª¯à«‹ છે. જો તેને યોગà«àª¯ સારવાર ન મળે તો તેની હાલત વધૠબગડી શકે છે.
બિપિનજોત ગિલને àªàªªà«àª°àª¿àª² 2023માં આ કેસમાં કોરà«àªŸà«‡ દોષિત ઠેરવà«àª¯à«‹ હતો. નવેમà«àª¬àª°àª®àª¾àª‚ તેને નજરકેદ, 300 કલાકની સમà«àª¦àª¾àª¯ સેવા અને àªàª• વરà«àª· પà«àª°à«‹àª¬à«‡àª¶àª¨àª¨à«€ સજા ફટકારવામાં આવી હતી. ઑગસà«àªŸ 2019માં, અકસà«àª®àª¾àª¤àª¨àª¾ તà«àª°àª£ મહિના પછી, ગિલને ખતરનાક ડà«àª°àª¾àª‡àªµàª¿àª‚ગ અને નિયમોનો àªàª‚ગ કરીને àªàª¾àª—à«€ જવા માટે પણ દોષિત ઠેરવવામાં આવà«àª¯à«‹ હતો.
આ પછી, 6 સપà«àªŸà«‡àª®à«àª¬àª° 2022 ના રોજ, તેને àªàª¾àª°àª¤ મોકલવાનો આદેશ જારી કરવામાં આવà«àª¯à«‹. આ આદેશને ગિલ દà«àªµàª¾àª°àª¾ ઉચà«àªš અદાલતમાં પડકારવામાં આવà«àª¯à«‹ હતો. પરંતૠતાજેતરમાં હાઈકોરà«àªŸà«‡ તેમની અરજી ફગાવી દીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login