ઉકાઈ ડેમના ઉપરવાસ àªàª¾àª°à«‡ વરસાદ થી પાણી સતત આવક થઈ રહી છે. આજે બપોર સà«àª§à«€ ઉકાઈ ડેમની સપાટી 336.44 ફૂટ પર પહોંચી હતી.જà«àª¯àª¾àª°à«‡ ઉકાઈ ડેમમાં પાણીની આવક: 2,47,363 કà«àª¯à«àª¸à«‡àª• પાણી આવક નોંધાઈ છે.જેને પગલેઉકાઈ ડેમ માંથી 2,47,363 કà«àª¯à«àª¸à«‡àª• પાણી છોડવામાં આવી રહà«àª¯à«àª‚ છે.ઉકાઈ ડેમના 15 ગેટ 10.05 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહà«àª¯à«àª‚ છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષà«àªŸà«àª° ના હાથનà«àª° ડેમ માંથી 84,473 કà«àª¯à«àª¸à«‡àª• પાણી છોડવામાં આવી રહà«àª¯à«àª‚ છે.અને મહારાષà«àªŸà«àª° ના પà«àª°àª•ાશા ડેમ માંથી હાલ 1 લાખ 53,832 કà«àª¯à«àª¸à«‡àª• પાણી છોડવામાં આવી રહà«àª¯à«àª‚ છે.મહારાષà«àªŸà«àª°àª¨àª¾ હથનà«àª° અને પà«àª°àª•ાશા ડેમ નà«àª‚ પાણી તાપી નદી મારફતે ઉકાઈ ડેમમાં આવે છે જેના કારણે ઉકાઈ ડેમમાં પાણી આવક માં ફરી વધારો નોંધાઈ શકે છે.ઉકાઈ ડેમમાં જે મà«àªœàª¬ પાણી ની આવક આવી છે તે મà«àªœàª¬ હાલ જાવક પણ કરવામાં આવી છે જેના કારણે તાપી નદીઠરૌદà«àª° સà«àªµàª°à«‚પ ધારણ કરà«àª¯à«àª‚ છે.તાપી નદી કાંઠાના વિસà«àª¤àª¾àª°à«‹ ને તંતà«àª° દà«àªµàª¾àª°àª¾ àªàª²àª°à«àªŸ કરી દેવામાં આવà«àª¯àª¾ છે. તાપી જિલà«àª²àª¾àª®àª¾àª‚ અનà«àª¯ વિસà«àª¤àª¾àª°à«‹àª®àª¾àª‚ પણ વરસાદના કારણે 27 જેટલા રસà«àª¤àª¾àª“ બંધ કરવામાં આવà«àª¯àª¾ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login