કહેવાય છે કે માનવી માણસ થાય તો ઘણà«àª‚ .આ ધરતી પર મનà«àª·à«àª¯ માતà«àª° àªàª• àªàªµà«‹ જીવ છે જેને પોતાની સàªà«àª¯ સંસà«àª•ૃતિ વસાવી છે ,પરંતૠઆજ માનવીઠપોતાનà«àª‚ ઘર કહેવાય àªàªµà«€ ધરતીનો નખà«àª–ોદ વાળà«àª¯à«‹ છે. પà«àª²àª¾àª¸à«àªŸàª¿àª•નો વપરાશ, ગમે તેવો કચરો ,વૃકà«àª·à«‹àª¨à«àª‚ નિકંદન અને કેમિકલ નો ઉપયોગ કરીને પૃથà«àªµà«€àª¨à«‡ નà«àª•સાન પહોંચાડયà«àª‚ છે, જેના કારણે ગà«àª²à«‹àª¬àª² વોરà«àª®àª¿àª‚ગ જેવી પરિસà«àª¥àª¿àª¤àª¿ ઊàªà«€ થઈ છે. પરંતૠઆ બધાનો ઈલાજ પણ મનà«àª·à«àª¯ પાસે જ છે. આવà«àª‚ વિચારીને તાપી જિલà«àª²àª¾àª¨àª¾ વાલોડ તાલà«àª•ાના તીતવા ગામના àªàª• પરિવારે પૃથà«àªµà«€ અને પરà«àª¯àª¾àªµàª°àª£àª¨à«‡ સાચવવાનà«àª‚ બીડà«àª‚ àªàª¡àªªà«àª¯à«àª‚ છે અને અનà«àª¯ લોકો માટે પà«àª°à«‡àª°àª£àª¾ બને તેવà«àª‚ કારà«àª¯ શરૂ કરà«àª¯à«àª‚ છે.છેલà«àª²àª¾ બે વરà«àª· થી તેમનà«àª‚ પરિવાર અને ગામજનો ઠજંગલો માંથી 35 લાખ જેટલા લà«àªªà«àª¤ થતાં અને લોકોને ઉપયોગી àªàªµàª¾ વૃકà«àª·à«‹àª¨àª¾ બીજ àªàª•તà«àª°àª¿àª¤ કરી તેને સિડà«àª¸ બોલ બનાવી ને રોપવા ની શરૂઆત કરશે.
હાલમાં ગà«àª²à«‹àª¬àª² વોરà«àª®àª¿àª‚ગ ના કારણે ગરમી નો પારો દિન પà«àª°àª¤àª¿ દિન વધી રહà«àª¯à«‹ છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સાથે જ ઋતà«àª“માં પણ ફેરફાર થવા લાગà«àª¯àª¾ છે .તેનà«àª‚ મà«àª–à«àª¯ કારણ વૃકà«àª·à«‹ ઓછા થતા ગયા છે અને કોંકà«àª°àª¿àªŸ જંગલો વધà«àª¯àª¾ છે.ગà«àª²à«‹àª¬àª² વોરà«àª®àª¿àª‚ગ ને ઓછી કરવા વૃકà«àª·à«‹ વાવવા ખà«àª¬àªœ જરૂરી છે. જેથી તાપી જિલà«àª²àª¾àª¨àª¾ વાલોડ તાલà«àª•ાના તિતવા ગામના àªàª¨à«àªœàª¿àª¨àª¿àª¯àª° યà«àªµàª• ઉતà«àªªàª² ચૌધરીઠગà«àª²à«‹àª¬àª² વોરà«àª®àª¿àª‚ગ ને કઈ રીતે ઓછી કરી શકાય તે માટે ઘણા પà«àª¸à«àª¤àª•à«‹ વાંચà«àª¯àª¾ અને વૃકà«àª·à«‹ રોપવાની શરૂઆત કરી. આ અંગે ઉતà«àªªàª² ચૌધરીઠકહà«àª¯à«àª‚ કે જે રીતે વાતાવરણ હવામાન અને ઋતà«àª“માં ફેરફાર થઈ રહà«àª¯àª¾ છે તે જોતા હવે આપણે જાતે જ આનà«àª‚ નિરાકરણ પણ લાવવà«àª‚ પડશે અને ઠમાટે માતà«àª° હà«àª‚ જ નહી મારà«àª‚ પૂરà«àª‚ પરિવાર મારા બાળકો અમારી પાંચ પેઢી ,ગામજનો આ તમામે મળીને છેલà«àª²àª¾ બે વરà«àª·àª¥à«€ તાપી જિલà«àª²àª¾àª¨àª¾ અલગ અલગ જંગલોમાં જઈને 35 લાખ કરતા વધૠબીજ àªàª•તà«àª° કરà«àª¯àª¾ છે અને àªàªµà«àª‚ પણ નથી કે કોઈપણ વૃકà«àª· ગમે તà«àª¯àª¾àª‚ વાવી દેવà«àª‚ ,અમે àªàªµàª¾ સીડà«àª¸ àªà«‡àª—ા કરà«àª¯àª¾ કે જે વૃકà«àª·à«‹ લà«àªªà«àª¤ થઈ રહà«àª¯àª¾ છે અને લોકોને ઉપયોગી છે. આ વૃકà«àª·à«‹àª®àª¾àª‚ ટેટૠ,પાદલ,પાટલો, વારી, મહેસાણા, દટાખ, દાનà«àª¦à«àª°à«‹,પતરાડી, નાની ચામોલી, મોટી ચામોલી,àªàª¿àª²àª¾àª®, ચારોળી,રગત રોયડો, શિકારી,કોટાળો, કડાયો, ખારસિંધી,મેઢ, સિંધી, મટર, સિંધી, કà«àª‚àªà«€àª¯à«‹, બોથી, પંગારો, હીનો, મોખો,સિસમ ,સાગ,ખેર,દંડક માંજો,જંગલી àªà«€àª‚ડી,વરસ,રોયણ, ગોલદા, પાટો ઉàªàª¾àª‚ડો, આ સિવાય અનà«àª¯ ઘણી પà«àª°àªœàª¾àª¤àª¿àª“ નો સમાવેશ થાય છે. હાલ અમે આ વૃકà«àª·à«‹àª¨àª¾ સીડà«àª¸ બોલ બનાવવાની શરૂઆત કરી છે. અને તે પણ અમે વૈજà«àªžàª¾àª¨àª¿àª• ઢબે બનાવી રહà«àª¯àª¾ છે. આ તમામ બીજને અમે વરà«àª®à«€ કમà«àªªà«‹àª થકી તૈયાર કરી રહà«àª¯àª¾ છે અને જે લોકો પણ આ સીડà«àª¸ પોતાના ગામમાં કે જંગલોમાં ઉગાડવા માંગતા હોય અમે તેમને આપીશà«àª‚ અને સાથે અમે પણ આ કારà«àª¯ કરીશà«àª‚.
સેજલબેન ગરાસીયા ઠકહà«àª¯à«àª‚ કે àªàª• માતા તરીકે હà«àª‚ મારા બાળકોને શà«àª‚ આપી શકà«àª‚ àªàªµà«‹ વિચાર આવà«àª¯à«‹, તà«àª¯àª¾àª°à«‡ મેં વિચારà«àª¯à«àª‚ કે હà«àª‚ મારા બાળકોને àªàª£àª¤àª°àª¨à«€ સાથે સાથે સારà«àª‚ અને સà«àªµàªšà«àª› વાતાવરણ આપી શકà«àª‚ તે ઘણà«àª‚ મહતà«àªµàª¨à«àª‚ છે અને તેથી જ અમે આ કારà«àª¯àª®àª¾àª‚ જોડાયા .ઘણા બાળકોને પણ આમાં જોડાયા છે. હà«àª‚ કેમિકલ àªàª¨à«àªœàª¿àª¨àª¿àª¯àª° છà«àª‚ àªàªŸàª²à«‡ તેના સાઈડ ઇફેકà«àªŸ થી સારી રીતે પરિચિત છà«àª‚. અને àªàªŸàª²à«‡ જ હાલ વૃકà«àª·à«‹ વાવવા ખૂબ જ જરૂરી છે.
તિતવા ગામની દરેક ગૃહિણી હાલ વૃકà«àª·à«‹ ને ઉગાડવા નાં કારà«àª¯ માં જોડાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login