દà«àª¬àª‡àª®àª¾àª‚ યોજાયેલી યà«àª¨àª¾àªˆàªŸà«‡àª¡ નેશનà«àª¸ કà«àª²àª¾àªˆàª®à«‡àªŸ કોનà«àª«àª°àª¨à«àª¸ (COP-28)ના સà«àªŸà«‡àªœ ઉપર àªàª• અનોખી ઘટના ઘટી છે. àªàª¾àª°àª¤àª¨àª¾ àªàª• 12 વરà«àª·à«€àª¯ કà«àª²àª¾àªˆàª®à«‡àªŸ àªàª•à«àªŸàª¿àªµàª¿àª¸à«àªŸà«‡ સà«àªŸà«‡àªœ ઉપર બળજબરીથી ચઢીને અશà«àª®àª¿àªà«‚ત ઇંધણનો વિરોધ કરતà«àª‚ àªàª• પોસà«àªŸàª° લગાવà«àª¯à«àª‚ હતà«àª‚. મણિપà«àª°àª¨à«€ આબોહવા કારà«àª¯àª•રà«àª¤àª¾ લિસિપà«àª°àª¿àª¯àª¾ કંગà«àªœàª®à«‡ પૃથà«àªµà«€ અને બાળકોના àªàªµàª¿àª·à«àª¯àª¨à«‡ બચાવવા માટે વિનંતી પણ કરી હતી.
અતà«àª°à«‡ ઉલà«àª²à«‡àª–નીય છે કે, અશà«àª®àª¿àªà«‚ત ઇંધણનો ઉપયોગ સંપૂરà«àª£àªªàª£à«‡ બંધ કરવા માટે દà«àª¬àªˆàª®àª¾àª‚ COP28માં ચરà«àªšàª¾ કરવામાં આવી, આ ચરà«àªšàª¾àª®àª¾àª‚ લગàªàª— 200 દેશો આ મà«àª¦à«àª¦àª¾àª¨à«‡ ઉકેલવા માટે વિચાર-મંથન કરવા àªà«‡àª—ાં થયાં.. આ કà«àª²àª¾àªˆàª®à«‡àªŸ કોનà«àª«àª°àª¨à«àª¸àª®àª¾àª‚ 60,000 થી વધૠપà«àª°àª¤àª¿àª¨àª¿àª§àª¿àª“ઠàªàª¾àª— લીધો. આ જ કોનà«àª«àª°àª¨à«àª¸àª¨àª¾ àªàª• સતà«àª°àª®àª¾àª‚, àªàª¾àª°àª¤àª¨à«€ લિસિપà«àª°àª¿àª¯àª¾ કંગà«àªœàª® અચાનક àªàª• પોસà«àªŸàª° સાથે સà«àªŸà«‡àªœ પર આવી, જેના પર લખà«àª¯à«àª‚ હતà«àª‚ – અશà«àª®àª¿àªà«‚ત ઇંધણ સમાપà«àª¤ કરો, આપણા ગà«àª°àª¹ અને આપણા àªàªµàª¿àª·à«àª¯àª¨à«‡ બચાવો. સà«àª°àª•à«àª·àª¾ અધિકારીઓ લઇ જાય તે પહેલાં કંગà«àªœàª®à«‡ અશà«àª®àª¿àªà«‚ત ઇંધણ અંગે સà«àªŸà«‡àªœ પર àªàª• નાનà«àª‚ પà«àª°àªµàªšàª¨ પણ આપà«àª¯à«àª‚ હતà«àª‚, પà«àª°à«‡àª•à«àª·àª•ોઠતાળીઓના ગડગડાટ સાથે આ પà«àª°àªµàªšàª¨àª¨à«‡ વધાવà«àª¯à«àª‚ હતà«àª‚. લિસિપà«àª°àª¿àª¯àª¾àª આ ઘટનાનો વીડિયો ટà«àªµàª¿àªŸàª° પર શેર કરીને લખà«àª¯à«àª‚ કે આ વિરોધ બાદ મને 30 મિનિટથી વધૠસમય સà«àª§à«€ કસà«àªŸàª¡à«€àª®àª¾àª‚ રાખવામાં આવી હતી. મારો àªàª•માતà«àª° ગà«àª¨à«‹ ઠહતો કે મેં અશà«àª®àª¿àªà«‚ત ઇંધણને તબકà«àª•ાવાર બંધ કરવાની માગણી કરી, જે આબોહવા સંકટનà«àª‚ સૌથી મોટà«àª‚ કારણ માનવામાં આવે છે. તેઓઠમને COP28માંથી બહાર કાઢી હતી.
અનà«àª¯ પોસà«àªŸàª®àª¾àª‚ કંગà«àªœàª¾àª®à«‡ લખà«àª¯à«àª‚ કે સરકારોઠકોલસો, તેલ અને ગેસનો તબકà«àª•ાવાર ઉપયોગ બંધ કરવા માટે સાથે મળીને કામ કરવà«àª‚ જોઈàª. તમે આજે જે નિરà«àª£àª¯ લો છો તે આપણà«àª‚ આવતીકાલનà«àª‚ àªàªµàª¿àª·à«àª¯ નકà«àª•à«€ કરશે. આપણે પહેલેથી જ કà«àª²àª¾àªˆàª®à«‡àªŸ ચેનà«àªœàª¨à«‹ શિકાર બની ગયા છીàª. તેથી હà«àª‚ નથી ઇચà«àª›àª¤à«€ કે મારી આવનારી પેઢીઓ ફરી આપણે જે પરિણામો àªà«‹àª—વીઠછીઠતે àªà«‹àª—વે. આપણા નેતાઓની નિષà«àª«àª³àª¤àª¾ માટે લાખો નિરà«àª¦à«‹àª· બાળકોના જીવનà«àª‚ બલિદાન આપવà«àª‚ ઠકોઈપણ કિંમતે સà«àªµà«€àª•ારà«àª¯ નથી.
લિસિપà«àª°àª¿àª¯àª¾àª લખà«àª¯à«àª‚ હતà«àª‚ કે મારા જેવા લાખો બાળકો કà«àª²àª¾àªˆàª®à«‡àªŸ ચેનà«àªœàª¨à«‡ કારણે જીવ ગà«àª®àª¾àªµà«€ રહà«àª¯àª¾àª‚ છે, માતા-પિતાને પણ ગà«àª®àª¾àªµà«€ રહà«àª¯àª¾àª‚ છે અને હવામાનની આફતોના કારણે તેમના ઘરો ગà«àª®àª¾àªµà«€ રહà«àª¯àª¾àª‚ છે. આ વાસà«àª¤àªµàª¿àª• આબોહવાની કટોકટી છે. યà«àª¦à«àª§à«‹ પર અબજો ડોલર ખરà«àªšàªµàª¾àª¨à«‡ બદલે, àªà«‚ખમરા ઉપર ધà«àª¯àª¾àª¨ આપવા, શિકà«àª·àª£ પà«àª°àª¦àª¾àª¨ કરવા અને આબોહવા પરિવરà«àª¤àª¨ સામે લડવા માટે ખરà«àªš કરો. આપણને શà«àªµàª¾àª¸ લેવા માટે સà«àªµàªšà«àª› હવા, પીવા માટે સà«àªµàªšà«àª› પાણી અને રહેવા માટે સà«àªµàªšà«àª› ગà«àª°àª¹àª¨à«€ જરૂર છે. આ આપણા મૂળàªà«‚ત અધિકારો છે. બાદમાં COP28 ના ડિરેકà«àªŸàª° જનરલ માજિદ અલ સà«àªµà«ˆàª¦à«€àª પોતે કહà«àª¯à«àª‚ કે તેઓ છોકરીના ઉતà«àª¸àª¾àª¹àª¨à«€ પà«àª°àª¶àª‚સા કરે છે.
2 ઓકà«àªŸà«‹àª¬àª° 2011ના રોજ જનà«àª®à«‡àª²à«€ કંગà«àªœàª® ધ ચાઈલà«àª¡ મૂવમેનà«àªŸàª¨à«€ સà«àª¥àª¾àªªàª• છે. તે છ વરà«àª·àª¨à«€ ઉંમરથી આબોહવા સંકટને લઈને àªàª•à«àªŸàª¿àªµ છે. કંગà«àªœàª¾àª® વૈશà«àªµàª¿àª• સà«àª¤àª°à«‡ સૌથી યà«àªµàª¾ કà«àª²àª¾àªˆàª®à«‡àªŸ àªàª•à«àªŸàª¿àªµàª¿àª¸à«àªŸà«àª¸ પૈકી àªàª• છે. તેમને સà«àªªà«‡àª¨àª¨àª¾ મેડà«àª°àª¿àª¡àª®àª¾àª‚ યà«àª¨àª¾àªˆàªŸà«‡àª¡ નેશનà«àª¸ કà«àª²àª¾àªˆàª®à«‡àªŸ કોનà«àª«àª°àª¨à«àª¸ 2019 (COP25) માં વિશà«àªµ નેતાઓને પણ સંબોધિત કરà«àª¯àª¾ છે. કંગà«àªœàª®àª¨à«‡ ઘણા પà«àª°àª¤àª¿àª·à«àª િત àªàªµà«‹àª°à«àª¡ પણ મળà«àª¯àª¾ છે. તે ગà«àª²à«‹àª¬àª² કà«àª²àª¾àªˆàª®à«‡àªŸ àªàª•à«àªŸàª¿àªµàª¿àª¸à«àªŸ ગà«àª°à«‡àªŸàª¾ થનબરà«àª—ને પોતાની પà«àª°à«‡àª°àª£àª¾ માને છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login