કેનà«àª¦à«àª° સરકારના આયà«àª· મંતà«àª°àª¾àª²àª¯ હસà«àª¤àª•ની મોરારજી દેસાઇ રાષà«àªŸà«àª°à«€àª¯ યોગ સંસà«àª¥àª¾ અને ગà«àªœàª°àª¾àª¤ રાજà«àª¯ યોગ બોરà«àª¡àª¨àª¾ સંયà«àª•à«àª¤ ઉપકà«àª°àª®à«‡ આજરોજ સવારે 6:30 વાગà«àª¯à«‡ સà«àª°àª¤àª¨àª¾ અઠવાલાઇનà«àª¸ સà«àª¥àª¿àª¤ પોલીસ પરેડ ગà«àª°àª¾àª‰àª¨à«àª¡ ખાતે ‘યોગ મહોતà«àª¸àªµ-2024’ કારà«àª¯àª•à«àª°àª® યોજાયો હતો. આ કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ સà«àª°àª¤ શહેરના નાની વયથી લઈને વડીલો સà«àª§à«€àª¨àª¾ તમામ લોકોઠઉતà«àª¸àª¾àª¹àªà«‡àª° àªàª¾àª— લીધો હતો. દર વરà«àª·à«‡ તા.21 જૂને વિશà«àªµàªàª°àª®àª¾àª‚ યોજાનારા આંતરરાષà«àªŸà«àª°à«€àª¯ યોગ મહોતà«àª¸àªµàª¨à«€ ઉજવણીનાં 50 દિવસ પહેલા લોકોને યોગ માટે પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¿àª¤ કરવાના હેતà«àª¸àª° યોગ મહોતà«àª¸àªµ-2024નà«àª‚ આયોજન કરવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚. જેમાં સામૂહિક યોગાàªà«àª¯àª¾àª¸ કરાવવામાં આવà«àª¯à«‹ હતો. ખાસ વાત કરીયે તો સà«àª°àª¤àª¨àª¾ હજારો લોકોઠઆજે વહેલી સવારે ઉઠીને સà«àªµàª¾àª¸à«àª¥à«àª¯ માટે તેમજ યોગ મહોતà«àª¸àªµàª¨àª¾ ઉપલકà«àª·à«àª¯àª®àª¾àª‚ àªàª•સાથે યોગઅàªàª¯àª¾àª¸ કરà«àª¯à«‹ હતો.
આ યોગ મહોતà«àª¸àªµàª¨à«àª‚ ઉદà«àª˜àª¾àªŸàª¨ કેનà«àª¦à«àª°à«€àª¯ આયà«àª· મંતà«àª°àª¾àª²àª¯àª¨àª¾ સેકà«àª°à«‡àªŸàª°à«€àª¶à«àª°à«€ વૈદà«àª¯ રાજેશ કોટેચા દà«àªµàª¾àª°àª¾ કરવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚. તેમજ આયà«àª· વિàªàª¾àª—ના ડેપà«àª¯à«àªŸà«€ ડાયરેકà«àªŸàª° જનરલશà«àª°à«€ સતà«àª¯àªœàª¿àª¤ પૉલ અને SMC કમિશનર શà«àª°à«€àª®àª¤à«€ શાલિની અગà«àª°àªµàª¾àª² તેમજ ઇનà«àªŸàª° યà«àª¨àª¿. àªàª•સેલરેટર, નવી દિલà«àª¹à«€àª¨àª¾ ડાયરેકà«àªŸàª° પà«àª°à«‹.અવિનાશ પાંડે વિશેષ ઉપસà«àª¥àª¿àª¤ રહà«àª¯àª¾ હતા. આ તમામ આગેવાનો અને અધિકારીઓ ઠપણ સà«àª°àª¤ શહેરની જનતા સાથે યોગાàªà«àª¯àª¾àª¸ કરà«àª¯à«‹ હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login