લોકસàªàª¾ 2024 ની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પારà«àªŸà«€àª“ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે જોર લગાવી રહà«àª¯àª¾ છે. ગà«àªœàª°àª¾àª¤ àªàª¾àªœàªªàª¨à«€ જ વાત કરીઠતો છેલà«àª²à«€ બે ટરà«àª®àª¨à«€ જેમ આ ટરà«àª®àª®àª¾àª‚ પણ ગà«àªœàª°àª¾àª¤ àªàª¾àªœàªª પà«àª°àª¦à«‡àª¶ પà«àª°àª®à«àª– સી આર પાટીલ દà«àªµàª¾àª°àª¾ ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ 26 ઠ26 સીટ જીતીને નરેનà«àª¦à«àª° મોદીને અરà«àªªàª£ કરવાનો લકà«àª·à«àª¯àª¾àª‚ક ગà«àªœàª°àª¾àª¤ àªàª¾àªœàªªàª¨àª¾ નેતાઓથી લઈને કારà«àª¯àª•રà«àª¤àª¾àª“ને આપવામાં આવà«àª¯à«‹ છે. જેમાં àªàª• અપવાદની વાત કરીઠતો શરૂઆત થઈ ચૂકી છે. તે રીતે ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ સà«àª°àª¤ બેઠક પરથી àªàª¾àªœàªªàª¨àª¾ મà«àª•ેશ દલાલ બિનહરીફ રીતે ચૂંટાય આવà«àª¯àª¾ છે અને તેમને વિજેતા પણ જાહેર કરી દેવામાં આવà«àª¯àª¾ છે. àªàªŸàª²à«‡ કહી શકાય કે, હવે ગà«àªœàª°àª¾àª¤ àªàª¾àªœàªªà«‡ 25 સીટ જીતવાની બાકી છે. આ સà«àª°àª¤ બેઠક પર બે દિવસ હાઇવ વોલà«àªŸà«‡àªœ પોલિટિકલ ડà«àª°àª¾àª®àª¾ ચાલà«àª¯à«‹ હતો અને અંતે àªàª¾àªœàªªàª¨à«€ જીત નકà«àª•à«€ થઈ હતી.
જોકે આ બાબતને સાઈડમાં રાખીને ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ અનà«àª¯ સીટ પર નજર કરીઠતો લગàªàª— àªàª• મહિનાથી રાજકોટ લોકસàªàª¾ બેઠકના àªàª¾àªœàªªàª¨àª¾ ઉમેદવાર પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલા ઠકરેલી ટિપà«àªªàª£à«€àª¨à«‡ કારણે કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ નારાજ થયો હતો અને તે નારાજગી ખાળવામાં àªàª• મહિનો વીતી જવા છતાં ગà«àªœàª°àª¾àª¤ àªàª¾àªœàªª નિષà«àª«àª³ રહà«àª¯à«àª‚ છે. કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ દà«àªµàª¾àª°àª¾ રાજકોટ બેઠકથી àªàª¾àªœàªªàª¨àª¾ ઉમેદવાર પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલા ને હટાવવાની માંગ કરી હતી. તેમનો પહેલાથી જ મà«àª¦à«àª¦à«‹ નકà«àª•à«€ છે કે તેઓ àªàª¾àªœàªªàª¨à«€ વિરà«àª¦à«àª§ નથી. પરંતૠમાતà«àª° પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલા ને રાજકોટ બેઠકથી હટાવી લેવામાં આવે. પરંતૠàªàª¾àªœàªªàª¨à«àª‚ મોવડી મંડળ પણ રાજકોટ થી રૂપાલા ને ચૂંટણી લડાવવા માટે મન મકà«àª•મ કરીને જ બેઠà«àª‚ છે અને જેને કારણે આ વિવાદનો અંત ન આવતા àªàª• મહિનાથી આ વિવાદ વધà«àª¨à«‡ વધૠવકરી રહà«àª¯à«‹ છે. પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલા ઠઉમેદવારી પતà«àª° àªàª°à«€ દીધા બાદ પણ કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ દà«àªµàª¾àª°àª¾ ફોરà«àª® પાછà«àª‚ ખેંચી લેવા સà«àª§à«€àª¨à«€ મà«àª¦àª¤ આપવામાં આવી હતી. પરંતૠતે પણ ન થતા હવે કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹àª માતà«àª° રૂપાલા જ નહીં બોયકોટ àªàª¾àªœàªªàª¨à«àª‚ અàªàª¿àª¯àª¾àª¨ શરૂ કરà«àª¯à«àª‚ છે.
રૂપાલા વિરà«àª¦à«àª§ ચાલી રહેલા કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજના આંદોલનને પગલે શરૂઆતમાં àªàªµà«àª‚ હતà«àª‚ કે, કદાચ આ આંદોલન શમી જશે. પરંતૠપà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલા દà«àªµàª¾àª°àª¾ વારંવાર માફી માંગવા છતાં પણ કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹ ટસ ના મસ થયા નથી. ગાંધીનગર લોકસàªàª¾ બેઠકથી ઉમેદવારી પતà«àª°àª• àªàª°àªµàª¾ આવેલા કેનà«àª¦à«àª°à«€àª¯ ગૃહ મંતà«àª°à«€ અમિત શાહે પણ આ બાબતે કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, રૂપાલાજી માફી માંગી ચૂકà«àª¯àª¾ છે. કà«àª·àª¤à«àª°àª¿àª¯ માફ કરી દેવા જોઈઠપરંતૠકà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹ નો વિરોધ વધૠને વધૠમજબૂત થઈ રહà«àª¯à«‹ છે. àªàªŸàª²à«‡ હવે આ આંદોલનને ખાળવા માટે રાજà«àª¯àª¨àª¾ ગૃહ મંતà«àª°à«€ હરà«àª· સંઘવી અને ગà«àªœàª°àª¾àª¤ àªàª¾àªœàªªàª¨àª¾ સંગઠન મહામંતà«àª°à«€ રતà«àª¨àª¾àª•ર મેદાનમાં ઊતરà«àª¯àª¾ હોય તેવà«àª‚ લાગી રહà«àª¯à«àª‚ છે.
છેલà«àª²àª¾ તà«àª°àª£ દિવસથી હરà«àª· સંઘવી અને રતà«àª¨àª¾àª•ર àªàª• બાદ àªàª• તà«àª°àª£ લોકસàªàª¾ સીટ પર કà«àª·àª¤à«àª°àª¿àª¯ આગેવાનો સાથે બેઠક કરી ચૂકà«àª¯àª¾ છે. 21 àªàªªà«àª°àª¿àª²àª¨àª¾ રોજ રાજકોટ ખાતે àªàª¾àªœàªªàª¨àª¾ કà«àª·àª¤à«àª°àª¿àª¯ આગેવાનો સાથે બેઠક કરà«àª¯àª¾ બાદ 22 àªàªªà«àª°àª¿àª²à«‡ તેઓ àªàª¾àªµàª¨àª—ર અને જામનગરની મà«àª²àª¾àª•ાતે પહોંચà«àª¯àª¾ હતા. આમ કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજનà«àª‚ વરà«àªšàª¸à«àªµ ધરાવતી ધરાવતા વિસà«àª¤àª¾àª°à«‹àª¨à«€ મà«àª²àª¾àª•ાત લઈને હરà«àª· સંઘવીઠડેમેજ કંટà«àª°à«‹àª² કરવા માટે ઓપરેશન શરૂ કરà«àª¯à«àª‚ હોય તેવà«àª‚ સૂતà«àª°à«‹ જણાવી રહà«àª¯àª¾ છે.
સૂતà«àª°à«‹àª¨à«àª‚ માનીઠતો રાજકોટ ખાતે થયેલી બેઠકમાં હરà«àª· સંઘવી અને રતà«àª¨àª¾àª•રે કà«àª·àª¤à«àª°àª¿àª¯ નેતાઓ જેઓ àªàª¾àªœàªªàª®àª¾àª‚ છે તેમને સમાજથી અળગા રહેવાને બદલે સમાજની વચà«àªšà«‡ જવા માટે સૂચના આપી છે. તેમણે વધà«àª®àª¾àª‚ આગેવાનોને કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલા ના નિવેદન બાદ તેમણે તà«àª°àª£ વખત સમાજની માફી માંગી છે તો હવે કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજને તમારે કોઈ પણ કાળે મનાવવો પડશે. તેમને àªàª¾àªœàªª સાથે ફરી જોડવાના પà«àª°àª¯àª¾àª¸ કરવા જોઈàª. કારણ કે કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ વરà«àª·à«‹àª¥à«€ àªàª¾àªœàªª સાથે જોડાયેલો છે.
રાજકોટ અને જામનગરમાં કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹ સાથે બેઠક કરà«àª¯àª¾ બાદ હરà«àª· સંઘવી અને મહામંતà«àª°à«€ રતà«àª¨àª¾àª•ર àªàª¾àªµàª¨àª—ર પહોંચà«àª¯àª¾ હતા. જà«àª¯àª¾àª‚ સંગઠનો ના હોદà«àª¦à«‡àª¦àª¾àª°à«‹ સાથે તેમણે બેઠકજી હતી. જે બેઠક સતત બે કલાક સà«àª§à«€ ચાલી હતી. આ બેઠક બાદ હરà«àª· સંઘવી અચાનક સà«àª°à«‡àª¨à«àª¦à«àª°àª¨àª—રની મà«àª²àª¾àª•ાતે પહોંચà«àª¯àª¾ હતા. તà«àª¯àª¾àª‚ પણ કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજના àªàª¾àªœàªªàª¨àª¾ આગેવાનો સાથે ખાસ બેઠક યોજવી હતી. આ બેઠકમાં ધારાસàªà«àª¯ કિરીટસિંહ રાણા, જિલà«àª²àª¾ àªàª¾àªœàªª પà«àª°àª®à«àª– હિતેનà«àª¦à«àª°àª¸àª¿àª‚હ ચૌહાણ, આઈ કે જાડેજા સહિત કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજના આગેવાનો સાથે બંધ બારણે ચરà«àªšàª¾ કરવામાં આવી હતી. જેમાં વિરમગામના ધારાસàªà«àª¯ હારà«àª¦àª¿àª• પટેલ પણ ખાસ ઉપસà«àª¥àª¿àª¤ રહà«àª¯àª¾ હતા.
અહીં બેઠક પતà«àª¯àª¾ બાદ હરà«àª· સંઘવી અને રતà«àª¨àª¾àª•ર àªà«àªœ ઉપડà«àª¯àª¾ હતા. જà«àª¯àª¾àª‚ સેવન સà«àª•ાય હોટલમાં કચà«àª›àª¨àª¾ કà«àª·àª¤à«àª°àª¿àª¯ આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજે શરૂ કરેલા બોય કોટ àªàª¾àªœàªª અંગે ચરà«àªšàª¾ કરવામાં આવી હતી.
છેલà«àª²àª¾ àªàª• મહિનાથી ચાલી રહેલ રૂપાલા વરà«àª¸à«€àª¸ કà«àª·àª¤à«àª°àª¿àª¯àª®àª¾àª‚ હવે àªàª¾àªœàªªàª¨à«€ સામે કà«àª·àª¤à«àª°àª¿àª¯ આંદોલન શરૂ થઈ ગયà«àª‚ છે. જોકે છેલà«àª²àª¾ àªàª• મહિનાથી કોઈકને કોઈક રીતે આ આંદોલનને ઠારવાના કે દબાવી દેવાના પà«àª°àª¯àª¾àª¸à«‹ àªàª¾àªœàªª દà«àªµàª¾àª°àª¾ માફી માંગીને કે સમજાવટ કરીને કરવામાં આવà«àª¯àª¾ છે. પરંતૠતેમાં નિષà«àª«àª³àª¤àª¾ જ મળી છે. હવે જà«àª¯àª¾àª°à«‡ રાજà«àª¯àª¨àª¾ ગૃહ મંતà«àª°à«€ હરà«àª· સંઘવીઠજાતે આ આંદોલનને ઠારવા માટેનà«àª‚ ઓપરેશન શરૂ કરà«àª¯à«àª‚ છે. તà«àª¯àª¾àª°à«‡ હવે આગામી દિવસોમાં ઠજોવાનà«àª‚ રહેશે કે યà«àªµàª¾ અને સà«àª®àª¾àª°à«àªŸ ગણાતા હરà«àª· સંઘવી શà«àª‚ કà«àª·àª¤à«àª°àª¿àª¯ આંદોલનને ખાળી શકશે, કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹àª¨à«‡ માનવી શકશે કે પછી àªàª¾àªœàªªàª¨à«‡ તેનà«àª‚ પરિણામ લોકસàªàª¾ ચૂંટણીમાં જોવા મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login