ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ ચૂંટણી પà«àª°àªšàª¾àª° નો અંતિમ તબકà«àª•à«‹ શરૂ થઈ ગયો છે. જે દરમિયાન લોકસàªàª¾ ચૂંટણીનો પà«àª°àªšàª¾àª° સમગà«àª° ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ તમામ બેઠકો પર જોરશોર થી ચાલી રહà«àª¯à«‹ છે. દેશના વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદી આજથી બે દિવસના ગà«àªœàª°àª¾àª¤ પà«àª°àªµàª¾àª¸à«‡ પધારà«àª¯àª¾ છે. કહી શકાય કે નરેનà«àª¦à«àª° મોદીઠઆજથી ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ ચૂંટણી પà«àª°àªšàª¾àª°àª¨àª¾ શà«àª°à«€ ગણેશ ડીસા થી કરà«àª¯àª¾ હતા.
ડીસામાં યોજાયેલી વડાપà«àª°àª§àª¾àª¨ ની પહેલી જાહેર સàªàª¾àª®àª¾àª‚ તેમણે મા અંબાના જય જય કાર સાથે તેમનà«àª‚ સંબોધન શરૂ કરà«àª¯à«àª‚ હતà«àª‚. તેમણે ચૂંટણી સàªàª¾àª®àª¾àª‚ આવેલા લોકોને સંબોધતા કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, માં અંબાના ચરણોમાં આવીને ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ પહેલી ચૂંટણી સàªàª¾ સંબોધન કરવાનો મને મોકો મળà«àª¯à«‹ છે. ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ ધરતી ઠમને જે સંસà«àª•ાર, શિકà«àª·àª£ અને લાંબા સમય સà«àª§à«€ મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ રહેવાનો અનà«àªàªµ આપવાની તક આપી તે બધà«àª‚ આજે દિલà«àª¹à«€àª®àª¾àª‚ લેખે લાગે છે. બધા કહે છે કે પીàªàª® આવà«àª¯àª¾ છે. પણ પીàªàª® તો દિલà«àª¹à«€àª®àª¾àª‚ હોય, અહીંયા તો આપણા નરેનà«àª¦à«àª°àªàª¾àªˆ આવà«àª¯àª¾ છે. ગà«àªœàª°àª¾àª¤ સà«àª¥àª¾àªªàª¨àª¾ દિવસે આપણે સંકલà«àªª લઈઠકે, વિકસિત àªàª¾àª°àª¤ બનાવવા માટે વિકસિત ગà«àªœàª°àª¾àª¤ બનાવવામાં કોઈપણ કચાસ રહેવા દેવી નથી.
તેમણે સàªàª¾ સંબોધન દરમિયાન કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, 2019 માં લોકો માનતા હતા કે ફરીથી સરકાર નહીં બને અને સરકાર ન બને તે માટે દà«àª¨àª¿àª¯àª¾àªàª°àª¨àª¾ ખેલ થયા હતા. પણ ફરી àªàª• વખત સરકાર બની.આ 2024 ની ચૂંટણીમાં મારા 20-22 વરà«àª·àª¨àª¾ અનà«àªàªµàª¨à«‡ લઈને આવà«àª¯à«‹ છà«àª‚. દેશના સામરà«àª¥à«àª¯àª¨àª¾ આધાર પર ગેરંટી લઈને આવà«àª¯à«‹ છà«àª‚. આ ગેરંટી àªàª®àª¨à«‡ àªàª® જ નથી અપાતી, àªàª¨àª¾ માટે હિંમત જોઈàª. મારી ગેરંટી છે કે મારી તà«àª°à«€àªœà«€ ટરà«àª®àª®àª¾àª‚ àªàª¾àª°àª¤àª¨à«‡ તà«àª°à«€àªœà«€ અરà«àª¥àªµà«àª¯àªµàª¸à«àª¥àª¾ બનાવીને જ રહીશ. જેનો લાઠહાલની અને આવનારી પેઢીને મળશે.
ડીસામાં યોજાયેલી સàªàª¾àª®àª¾àª‚ વડાપà«àª°àª§àª¾àª¨ મોદીઠસàªàª¾ સંબોધતા કોંગà«àª°à«‡àª¸àª¨à«‡ આડે હાથ લીધી હતી. તેમણે કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ પà«àª°àªœàª¾àª કà«àª¯àª¾àª°à«‡ અહીંયા અસà«àª¥àª¿àª° સરકાર આવવા દીધી નથી. કોંગà«àª°à«‡àª¸àª¨à«‡ ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚થી હટાવી દીધી છે. તો આજે તેને ફરીથી પગ પણ મૂકવા નથી દીધો. તેમણે વધà«àª®àª¾àª‚ પà«àª°àª¹àª¾àª° કરતાં કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, કોંગà«àª°à«‡àª¸ પાસે ન તો મà«àª¦à«àª¦àª¾ છે, ન વિàªàª¨ છે અને નહીં કામ કરવાનà«àª‚ જà«àª¨à«àª¨ છે. તેમણે કોંગà«àª°à«‡àª¸àª¨à«‡ ચેલેનà«àªœ આપતા કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, હિંમત હોય તો સામે વાર કરો આ શબà«àª¦à«‹ તેમના વાયરલ કરવામાં આવેલા ફેક વિડીયો બાબતે વડાપà«àª°àª§àª¾àª¨à«‡ જાહેર મંચ પરથી કોંગà«àª°à«‡àª¸àª¨à«‡ કહà«àª¯àª¾ હતા. હિંમત હોય તો સામસામે આવીને બે બે હાથ કરો, બતાવી દઈશà«àª‚ કે દાળ àªàª¾àª¤ ખાવા વાળો શà«àª‚ કરી શકે છે. ફેક વિડીયો મà«àª¦à«àª¦à«‡ વડાપà«àª°àª§àª¾àª¨à«‡ વધૠકહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, ચૂંટણીમાં કોંગà«àª°à«‡àª¸àª¨à«€ વાત નથી ચાલતી àªàªŸàª²à«‡ આવા ગતકડાં કરીને ફેક વિડીયો વાયરલ કરે છે.
વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદી આવવાના હોવાને કારણે સà«àª°àª•à«àª·àª¾àª¨à«€ સાથે સાથે ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ પડી રહેલી આકરી ગરમીને કારણે લોકોના સà«àªµàª¾àª¸à«àª¥à«àª¯ માટે પણ તંતà«àª° ખડે પગે તૈયાર હતà«àª‚. ડીસામાં વડાપà«àª°àª§àª¾àª¨àª¨à«€ બપોરની સàªàª¾ હોવાના કારણે ગરમીમાં લોકોને ડિહાઇડà«àª°à«‡àª¶àª¨ ન થાય તે માટે પૂરતી વà«àª¯àªµàª¸à«àª¥àª¾ કરાઈ હતી. તેમજ કોઈકની તબિયત બગડે તો તાતà«àª•ાલિક સારવાર મળી રહે તે હેતà«àª¸àª° આરોગà«àª¯ વિàªàª¾àª—ની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તેના જ કરવામાં આવી હતી. જેમાં પેરા મેડિકલ સà«àªŸàª¾àª« સાથે આરોગà«àª¯àª¨à«€ 10 àªàª®à«àª¬à«àª¯à«àª²àª¨à«àª¸ પણ ઉપસà«àª¥àª¿àª¤ હતી. જà«àª¯àª¾àª°à«‡ 108 ની છ ઇમરજનà«àª¸à«€àªµàª¾àª¨ ઉપરાંત ગરમીને ધà«àª¯àª¾àª¨ રાખીને 35,000 જેટલા ઓઆરસી ના પેકેટનà«àª‚ વિતરણ પણ કરવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login