લોકસàªàª¾àª¨à«€ ચૂંટણીનો માહોલ જામà«àª¯à«‹ છે તેની વચà«àªšà«‡ સમગà«àª° દેશમાં જે તે રાજà«àª¯ કે સીટના ઉમેદવાર પોતાના મત કà«àª·à«‡àª¤à«àª°àª®àª¾àª‚ પà«àª°àªšàª¾àª° કરી રહà«àª¯àª¾ છે. બીજી તરફ દેશના કેટલાક રાજà«àª¯à«‹àª®àª¾àª‚ કાળàªàª¾àª³ ગરમી પણ જોવા મળી રહી છે. તેવામાં આકરા તાપમાં પણ નેતાઓઠમત માંગવા માટે પà«àª°àªœàª¾àª¨à«€ વચà«àªšà«‡ જવà«àª‚ પડી રહà«àª¯à«àª‚ છે. નેતાઓની યોજાયેલી જાહેર સàªàª¾àª®àª¾àª‚ ગરમીના કારણે મતદારોમાંથી કોઈક બેàªàª¾àª¨ થયા હોય કે તબિયત ખરાબ થઈ હોય તેવા સમાચારો ઘણીવાર સાંàªàª³à«àª¯àª¾ છે. કેટલીક વાર નેતાઓ પણ ગરમીના કારણે તેમની હાલત ખરાબ થવાથી તબિયત લથડી જતી હોવાના બનાવ પણ સામે આવà«àª¯àª¾ છે.
આજે પણ àªàª• આવો જ બનાવ સામે આવà«àª¯à«‹ છે. જેમાં કેનà«àª¦à«àª°à«€àª¯ મંતà«àª°à«€ નીતિન ગડકરી મહારાષà«àªŸà«àª°àª¨àª¾ યવતમાલ ખાતે àªàª• જાહેર સàªàª¾ સંબોધી રહà«àª¯àª¾ હતા તે દરમિયાન જ ચાલૠàªàª¾àª·àª£àª®àª¾àª‚ તેઓ અચાનક મંચ પર પડી ગયા હતા. જો કે સà«àªŸà«‡àªœ પર હાજર લોકોઠતેમને તરત જ ઉપાડીને સારવાર માટે લઈ ગયા હતા. આ ઘટના તà«àª¯àª¾àª°à«‡ બની જà«àª¯àª¾àª°à«‡ ગડકરી ચૂંટણી સàªàª¾àª¨à«‡ સંબોધવા માટે યવતમાલના પà«àª¶àª¦ પહોંચà«àª¯àª¾ હતા. જà«àª¯àª¾àª°à«‡ તેઓ સà«àªŸà«‡àªœ પરથી લોકોને સંબોધી રહà«àª¯àª¾ હતા તà«àª¯àª¾àª°à«‡ અચાનક તેઓ બેàªàª¾àª¨ થઈ ગયા હતા. તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ આસપાસના લોકોઠતેમની મદદ કરી અને તાતà«àª•ાલિક સારવાર માટે લઈ ગયા હતા. જોકે થોડા સમય બાદ નીતિન ગડકરી ઠàªàª•à«àª¸ X પર પોસà«àªŸ કરà«àª¯à«àª‚ કે, ગરમીના કારણે તેઓ થોડી અસà«àªµàª¸à«àª¥àª¤àª¾ અનà«àªàªµà«€ રહà«àª¯àª¾ હતા. પરંતૠહવે તેઓ સંપૂરà«àª£ સà«àªµàª¸à«àª¥ અનà«àªàªµà«€ રહà«àª¯àª¾ છે.
पà¥à¤¸à¤¦, महाराषà¥à¤Ÿà¥à¤° में रैली के दौरान गरà¥à¤®à¥€ की वजह से असहज महसूस किया। लेकिन अब पूरी तरह से सà¥à¤µà¤¸à¥à¤¥ हूठऔर अगली सà¤à¤¾ में समà¥à¤®à¤¿à¤²à¤¿à¤¤ होने के लिठवरूड के लिठनिकल रहा हूà¤à¥¤ आपके सà¥à¤¨à¥‡à¤¹ और शà¥à¤à¤•ामनाओं के लिठधनà¥à¤¯à¤µà¤¾à¤¦à¥¤
— Nitin Gadkari (मोदी का परिवार) (@nitin_gadkari) April 24, 2024
તમને જણાવી દઈઠકે નિતીન ગડકરી નાગપà«àª° લોકસàªàª¾ બેઠકથી àªàª¾àªœàªªàª¨àª¾ ઉમેદવાર છે. નાગપà«àª° બેઠક પર પહેલા તબકà«àª•ામાં મતદાન થયà«àª‚ છે. અહીં તેમની સામે કોંગà«àª°à«‡àª¸àª¨àª¾ વિકાસ ઠાકરે ઊàªàª¾ છે. નીતિન ગડકરીની વાત કરીઠતો આ બેઠકથી તેઓ તà«àª°à«€àªœà«€ વખત ચૂંટણી લડી રહà«àª¯àª¾ છે.
નીતિન ગડકરી સાથે આવà«àª‚ પહેલીવાર નથી બનà«àª¯à«àª‚ કે તેમની તબિયત અચાનક બગડી હોય. વરà«àª· 2018 માં પણ મહારાષà«àªŸà«àª°àª¨àª¾ અહમદનગર ખાતે àªàª• કારà«àª¯àª•à«àª°àª® દરમિયાન તેઓ સà«àªŸà«‡àªœ પર જ અચાનક બેàªàª¾àª¨ થઈ ગયા હતા. તà«àª¯àª¾àª°à«‡ àªàªµà«€ જાણકારી મળી હતી કે ગડકરીને સà«àª—ર લેવલ ઓછà«àª‚ થવાને કારણે ચકà«àª•ર આવà«àª¯àª¾ હતા. તેમને તાતà«àª•ાલિક પાણી અને પેંડા આપવામાં આવà«àª¯àª¾ હતા અને તેઓ સà«àªµàª¸à«àª¥ થયા હતા. હાલ નીતિન ગડકરીઠવજન ઘટાડવા માટે તેમનો ઓપરેશન કરાવà«àª¯à«àª‚ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login