ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનમાં 'પાટીદાર અનામત આંદોલન સમિતિ'ના હારà«àª¦àª¿àª• પટેલ બાદ સૌથી મોટા ચહેરા તરીકે સà«àª°àª¤àª¨àª¾ અલà«àªªà«‡àª¶ કથીરિયા અને ધારà«àª®àª¿àª• માલવિયા ઉàªàª°à«€ આવà«àª¯àª¾ હતા. હારà«àª¦àª¿àª• પટેલના રાજકારણમાં ગયા બાદ આ આંદોલનને આ બંને જ ચલાવી રહà«àª¯àª¾ હતા અને પાટીદાર યà«àªµàª¾àª“ને નà«àª¯àª¾àª¯ અપાવવાની સાથે સાથેની કામગીરી પણ આ બંને પાટીદાર ચહેરાઓ કરી રહà«àª¯àª¾ હતા.
હારà«àª¦àª¿àª• પટેલ બાદ આ બંને પાટીદાર યà«àªµàª¾ નેતાઓઠપણ àªàª¾àªœàªªàª¨à«€ સામે બાંયો ચઢાવીને રાજકારણમાં પà«àª°àªµà«‡àª¶àªµàª¾àª¨à«‹ નિરà«àª£àª¯ કરà«àª¯à«‹ હતો. જેને પગલે વરà«àª· 2020 ની સà«àª°àª¤ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ધારà«àª®àª¿àª• માલવિયાને કોંગà«àª°à«‡àª¸ પકà«àª·à«‡ વરાછા માંથી ટિકિટ આપી હતી. પરંતૠઅંતિમ ઘડી સà«àª§à«€ ધારà«àª®àª¿àª• અને અલà«àªªà«‡àª¶à«‡ રાખેલી શરતો કોંગà«àª°à«‡àª¸ દà«àªµàª¾àª°àª¾ પૂરી કરવામાં ન આવતા ધારà«àª®àª¿àª•ે પાલિકાની ચૂંટણીમાં ફોરà«àª® જ નહોતà«àª‚ àªàª°à«àª¯à«àª‚.
તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ આ બંને પાટીદાર યà«àªµàª¾àª“ઠઆમ આદમી પારà«àªŸà«€ તરફ મીટ માંડી હતી અને અરવિંદ કેજરીવાલના હસà«àª¤à«‡ આમ આદમી પારà«àªŸà«€àª®àª¾àª‚ પà«àª°àªµà«‡àª¶ લીધો હતો. પાટીદાર યà«àªµàª¾àª“માં સારી àªàªµà«€ પકડ અને લોકચાહના ધરાવતા આ બંને નેતાઓઠગત વિધાનસàªàª¾àª¨à«€ ચૂંટણીમાં પાટીદાર પà«àª°àªà«àª¤à«àªµ ધરાવતા વિસà«àª¤àª¾àª°à«‹àª®àª¾àª‚થી આમ આદમી પારà«àªŸà«€àª¨à«€ ટિકિટ પર ચૂંટણી લડી હતી. પરંતૠબંને યà«àªµàª¾àª“ ધારà«àª®àª¿àª• માલવિયા અને અલà«àªªà«‡àª¶ કથીરિયાની વિધાનસàªàª¾ ચૂંટણીમાં કારમી હાર થઈ હતી. વિધાનસàªàª¾àª¨àª¾ પરિણામો આવà«àª¯àª¾ બાદ આ બંને પાટીદાર નેતાઓ કà«àª¯àª¾àª‚ક ને કà«àª¯àª¾àª‚ક સતત આમ આદમી પારà«àªŸà«€àª¨àª¾ કારà«àª¯àª•à«àª°àª®à«‹àª¥à«€ છેટા રહેતા દેખાયા હતા. તà«àª¯àª¾àª°àª¥à«€ જ કà«àª¯àª¾àª‚ક àªàªµà«€ ગંધ આવી ગઈ હતી કે, આ બંને નેતાઓને આમ આદમી પારà«àªŸà«€àª®àª¾àª‚ ફાવà«àª¯à«àª‚ ન હોય તેમ તેઓ કà«àª¯àª¾àª‚ કંઈક નવાજૂની કરશે. અંદરો અંદર આમ આદમી પારà«àªŸà«€àª¨àª¾ નેતાઓને પણ àªàªµà«àª‚ લાગà«àª¯à«àª‚ હતà«àª‚ કે, આ બંને પારà«àªŸà«€ છોડી દેશે. તેથી જ હાલ ઈશà«àª¦àª¾àª¨ ગઢવીની આગેવાનીમાં મળેલી બેઠકમાં àªàªµà«‹ નિરà«àª£àª¯ લેવાયો હતો કે, જે નેતાઓ પારà«àªŸà«€àª¨àª¾ કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ સકà«àª°àª¿àª¯ નથી તેમને આ ચૂંટણી પà«àª°àªšàª¾àª°àª®àª¾àª‚ દૂર રાખવામાં આવશે. આ જાહેરાત થયાના થોડા જ દિવસોમાં àªàªŸàª²à«‡ કે 18 àªàªªà«àª°àª¿àª²àª¨àª¾ રોજ આ બંને ધારà«àª®àª¿àª• અને અલà«àªªà«‡àª¶à«‡ àªàª•ાàªàª• પારà«àªŸà«€àª¨àª¾ સàªà«àª¯ પદેથી રાજીનામà«àª‚ આપી દીધà«àª‚ હતà«àª‚.
રાજીનામà«àª‚ આપà«àª¯àª¾ બાદ àªàªµà«€ અટકળો શરૂ થઈ હતી કે, અલà«àªªà«‡àª¶ અને ધારà«àª®àª¿àª• બંને àªàª¾àªœàªªàª®àª¾àª‚ જોડાઈ જશે. આ દરમિયાન જ શહેરના સરથાણા વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ àªàª• ફારà«àª® હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવી હતી. તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ આ બેઠકમાં બંને યà«àªµàª¾ નેતાઓ દà«àªµàª¾àª°àª¾ àªàª¾àªœàªªàª®àª¾àª‚ જોડાવાનો નિરà«àª£àª¯ લેવાયો હતો. જેને પગલે ધારà«àª®àª¿àª• માલવિયા અને અલà«àªªà«‡àª¶ કથીરિયા બંને પાટીદાર યà«àªµàª¾ નેતાઓ 200 જેટલા પાટીદાર સમાજના આગેવાનો અને યà«àªµàª¾àª“ સાથે àªàª¾àªœàªª પà«àª°àª¦à«‡àª¶ પà«àª°àª®à«àª– સી.આર પાટીલના હસà«àª¤à«‡ કેસરિયો ધારણ કરશે.
પાટીદાર નો ગઢ ગણાતા વરાછા વિસà«àª¤àª¾àª°àª¨àª¾ મીની બજાર ખાતે આવેલ સરદારની પà«àª°àª¤àª¿àª®àª¾àª¨à«‡ હાર પહેરાવી અલà«àªªà«‡àª¶ કથીરિયા અને ધારà«àª®àª¿àª• માલવિયા àªàª¾àª°àª¤à«€àª¯ જનતા પારà«àªŸà«€àª®àª¾àª‚ વિધિવત રીતે જોડાશે. આ કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ ગà«àªœàª°àª¾àª¤ પà«àª°àª¦à«‡àª¶ પà«àª°àª®à«àª– સી આર પાટીલ સહિત àªàª¾àªœàªªàª¨àª¾ ધારાસàªà«àª¯à«‹ અને અનà«àª¯ મંતà«àª°à«€àª“ પણ હાજર રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login