દેશમાં લોકસàªàª¾ ચૂંટણી 2024 માં બીજા તબકà«àª•ાનà«àª‚ મતદાન પૂરà«àª‚ થતાં àªàª¾àªœàªªàª¨àª¾ રાષà«àªŸà«àª°à«€àª¯ નેતાઓ અને સà«àªŸàª¾àª° પà«àª°àªšàª¾àª°àª•à«‹ ગà«àªœàª°àª¾àª¤ પર મીટ માંડશે અને ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ 26 પૈકી બાકી રહેલી 25 બેઠકો માટે àªàª‚àªàª¾àªµàª¾àª¤à«€ ચૂંટણી પà«àª°àªšàª¾àª° શરૂ કરશે. લોકસàªàª¾ ચૂંટણી સમગà«àª° દેશમાં કà«àª² સાત તબકà«àª•ામાં યોજવાની છે.
ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ 26 માંથી àªàª• બેઠક તો àªàª¾àªœàªª પહેલેથી જીતી ચૂકà«àª¯à«àª‚ છે. સà«àª°àª¤ બેઠક પર àªàª¾àªœàªªàª¨àª¾ ઉમેદવાર મà«àª•ેશ દલાલ બિનહરીફ જાહેર થતાં તેમને વિજેતા ઘોષિત કરી દેવામાં આવà«àª¯àª¾ છે. àªàªŸàª²à«‡ હવે àªàª¾àªœàªªà«‡ ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ 25 બેઠકો માટે જ મહેનત કરવાની છે. àªàª¾àªœàªª દà«àªµàª¾àª°àª¾ જાહેર કરાયેલ કારà«àª¯àª•à«àª°àª® અનà«àª¸àª¾àª° વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદી પહેલી મે àªàªŸàª²à«‡ કે ગà«àªœàª°àª¾àª¤ સà«àª¥àª¾àªªàª¨àª¾ દિવસના દિનથી જ ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ પà«àª°àªšàª¾àª°àª¨à«‹ પà«àª°àª¾àª°àª‚ઠકરે તેવà«àª‚ આયોજન àªàª¾àªœàªª દà«àªµàª¾àª°àª¾ કરવામાં આવà«àª¯à«àª‚ છે. વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદી આગામી પહેલી અને બીજી મે ના રોજ ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ મહેમાન બનશે અને બે દિવસમાં જ તેઓ છ જેટલી જાહેર સàªàª¾àª“ ગજવશે. તેવà«àª‚ àªàª¾àªœàªª દà«àªµàª¾àª°àª¾ જાહેર કરાયેલ કારà«àª¯àª•à«àª°àª® થકી જાણવા મળેલ છે. આ ઉપરાંત વડોદરામાં વડાપà«àª°àª§àª¾àª¨ રોડ શો પણ કરી શકે છે.
વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદી પોતાના આ ગà«àªœàª°àª¾àª¤ પà«àª°àªµàª¾àª¸ દરમિયાન દકà«àª·àª¿àª£ ગà«àªœàª°àª¾àª¤ સિવાયની કચà«àª›-સૌરાષà«àªŸà«àª°, ઉતà«àª¤àª° ગà«àªœàª°àª¾àª¤ અને મધà«àª¯ ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ બેઠકો પર પોતાનો àªàª‚àªàª¾àªµàª¾àª¤à«€ ચૂંટણી પà«àª°àªšàª¾àª° કરશે. દરેક સàªàª¾àª®àª¾àª‚ ઠરીતે ગોઠવણ કરાય છે કે, આસપાસની તà«àª°àª£àª¥à«€ ચાર બેઠકો ને àªàª• સાથે આવરી લેવાય.
ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ àªàª¾àªœàªª àªàª• સીટ તો જીતી ગયà«àª‚ છે. પરંતૠરૂપાલા સામે કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹àª¨àª¾ વિરોધ વચà«àªšà«‡ àªàª¾àª°àª¤à«€àª¯ જનતા પારà«àªŸà«€ માટે આણંદ, રાજકોટ, બનાસકાંઠા, વલસાડ, સà«àª°à«‡àª¨à«àª¦à«àª°àª¨àª—ર, જામનગર જેવી બેઠકો પર પડકાર ઊàªà«‹ થયો હોય તેવà«àª‚ લાગી રહà«àª¯à«àª‚ છે. જોકે હજૠપણ કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજના આંદોલનને થાળે પાડવાના પà«àª°àª¯àª¾àª¸à«‹ કરવામાં આવી રહà«àª¯àª¾ છે. પરંતૠહજૠસà«àª§à«€ àªàª¾àªœàªªàª¨à«‡ કોઈ સફળતા મળી હોય તેવા કોઈ સંકેત દેખાયા નથી.
àªàª¾àªœàªªàª¨àª¾ બીજા મોટા નેતા કેનà«àª¦à«àª°à«€àª¯ ગૃહ મંતà«àª°à«€ અમિત શાહ ની વાત કરીઠતો તેઓ પણ 27 àªàªªà«àª°àª¿àª² થી 29 àªàªªà«àª°àª¿àª² દરમિયાન ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ ચૂંટણી પà«àª°àªšàª¾àª° માટે આવશે. અમિત શાહ આ તà«àª°àª£ દિવસ દરમિયાન દાહોદ પંચમહાલમાં àªàª• સàªàª¾ યોજશે. તેમજ બારડોલી થી તેઓ પોતાનો પà«àª°àªšàª¾àª° પà«àª°àªµàª¾àª¸ શરૂ કરી શકે છે. આ ઉપરાંત સૌરાષà«àªŸà«àª° ઉતà«àª¤àª° ગà«àªœàª°àª¾àª¤ અને મધà«àª¯ ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ પણ અમિત શાહ ની સàªàª¾àª“નà«àª‚ આયોજન કરવામાં આવી રહà«àª¯à«àª‚ છે
ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ તà«àª°à«€àªœàª¾ તબકà«àª•ામાં àªàªŸàª²à«‡ કે સાતમી મેના રોજ મતદાન થવાનà«àª‚ છે. તે પહેલા પાંચ તારીખના રોજ પà«àª°àªšàª¾àª° પડઘમ શાંત થાય તà«àª¯àª¾àª‚ સà«àª§à«€àª®àª¾àª‚ àªàª¾àªœàªªàª¨àª¾ નેતાઓ નાની મોટી સàªàª¾àª“ બેઠકો યોજીને પોતાનો પà«àª°àªšàª¾àª° કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login