દેશની 18મી લોકસàªàª¾ ચૂંટણીમાં મતદાનનો પહેલો તબકà«àª•à«‹ શરૠથઇ ગયો છે. તà«àª¯àª¾àª°à«‡ આજે ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ લોકસàªàª¾ માટે ઉમેદવારી નોંધાવવાનો છેલà«àª²à«‹ દિવસ છે. ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ મતદાન ને હવે ગણતરીના દિવસો બાકી છે. તà«àª¯àª¾àª°à«‡ આજે છેલà«àª²àª¾ દિવસે કેનà«àª¦à«àª°à«€àª¯ ગૃહ અને સહકારિતા મંતà«àª°à«€ અમિત શાહે ગાંધીનગર લોકસàªàª¾ બેઠકથી ઉમેદવારી નોંધાવી છે. આજે બપોરે વિજય મà«àª¹à«‚રà«àª¤àª®àª¾àª‚ અમિત શાહે મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ àªà«àªªà«‡àª¨à«àª¦à«àª° પટેલની હાજરીમાં પોતાનà«àª‚ ઉમેદવારી ફોરà«àª® àªàª°à«àª¯à«àª‚ હતà«àª‚.
વિજય મà«àª¹à«‚રà«àª¤àª®àª¾àª‚ ઉમેદવારી નોંધાવવા કેનà«àª¦à«àª°à«€àª¯ ગૃહમંતà«àª°à«€ આવવાના હોવાને કારણે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ચà«àª¸à«àª¤ પોલીસ બંદોબસà«àª¤ ગોઠવી દેવામાં આવà«àª¯à«‹ હતો, સાથે સાથે જ જિલà«àª²àª¾ વહીવટી તંતà«àª°àª¨à«‡ àªàª²àª°à«àªŸ મોડ પર રાખી પà«àª°à«‹àªŸà«‹àª•ોલ મà«àªœàª¬ ઘ-0 થી કલેકટર કચેરી સà«àª§à«€ પણ પોલીસનો ચાંપતો બંદોબસà«àª¤ ગોઠવાયો હતો. કલેકટર કચેરીની 100 મીટરની તà«àª°àª¿àªœà«€àª¯àª¾àª®àª¾àª‚ તમામ વાહનો માટે પà«àª°àª¤àª¿àª¬àª‚ધ લાદી દેવામાં આવà«àª¯à«‹ હતો.
આજે ફોરà«àª® àªàª°àª¤àª¾àª‚ પેહલા ગઈકાલની વાત કરીયે તો અમિત શાહે ગાંધીનગર લોકસàªàª¾àª®àª¾àª‚ સમાવિષà«àªŸ સાણંદ વિધાનસàªàª¾ વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ મેગા રોડ શો કરીને ચૂંટણી પà«àª°àªšàª¾àª°àª¨àª¾ શà«àª°à«€ ગણેશ કરà«àª¯àª¾ હતા. આ ઉપરાંત તેમણે તેમના મતવિસà«àª¤àª¾àª°àª¨à«€ અનà«àª¯ વિધાનસàªàª¾ કલોલ ,સાબરમતી, ઘાટલોડિયા, નારણપà«àª°àª¾ તમામ વિસà«àª¤àª¾àª°à«‹àª®àª¾àª‚ રોડશો યોજà«àª¯à«‹ હતો અને અંતે વેજલપà«àª° વિધાનસàªàª¾ વિસà«àª¤àª¾àª°àª®àª¾àª‚ જંગી જાહેરસàªàª¾àª¨à«‡ સંબોધી હતી.
જાહેર સàªàª¾àª®àª¾àª‚ સંબોધન દરમà«àª¯àª¾àª¨ તેમણે કહà«àª¯à«àª‚ હતà«àª‚ કે, આગામી 7મી તારીખે મતદાન થવાનà«àª‚ છે, તà«àª¯àª¾àª°à«‡ ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ 26 ઠ26 સીટ પર કમળ ખીલવવાના છે. આ વેજલપà«àª° મારà«àª‚ પશà«àªšàª¿àª® અમદાવાદનà«àª‚ નાકà«àª‚ છે અને તેને મજબૂત રાખવાનà«àª‚ છે. પોતાના સંબોધન દરમà«àª¯àª¾àª¨ મોદીનà«àª‚ નામ લેતા જ સàªàª¾àª®àª¾àª‚ મોદી મોદીના નારા લાગà«àª¯àª¾ હતા. આ ઉપરાંત અમિત શાહે પોતાના સંબોધનમાં નકà«àª¸àª²àªµàª¾àª¦, આતંકવાદ, કલમ 370, રામમંદિર, ટà«àª°àª¿àªªàª² તલાક, UCC તેમજ કોંગà«àª°à«‡àª¸àª¨àª¾ સફાયા અંગે પણ વાત કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login