વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદી આવતીકાલે પહેલી મે ના રોજ થી બે દિવસ માટે ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ તેમનો ચૂંટણી પà«àª°àªšàª¾àª° શરૂ કરશે. આવતીકાલે સવારે વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદી ગà«àªœàª°àª¾àª¤ પહોંચશે તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦àª¨àª¾ તેમના કારà«àª¯àª•à«àª°àª®à«‹ નકà«àª•à«€ કરી દેવામાં આવà«àª¯àª¾ છે. જેમાં સૌરાષà«àªŸà«àª° માં જામનગર વઢવાણ અને ઉતà«àª¤àª° ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ બનાસકાંઠા અને સાબરકાંઠામાં વડાપà«àª°àª§àª¾àª¨àª¨à«€ રેલી તેમજ સàªàª¾àª¨à«àª‚ આયોજન પણ કરવામાં આવà«àª¯à«àª‚ છે. હાલ ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ વાત કરીઠતો છેલà«àª²àª¾ દોઢ મહિનાથી પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલા ના નિવેદન બાદ કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ રોષે àªàª°àª¾àª¯à«‹ છે અને રૂપાલા ની સાથે સાથે àªàª¾àªœàªª સામે પણ મોરચો ખોલીને બેઠો છે. કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ દà«àªµàª¾àª°àª¾ àªàª¾àªœàªªàª¨àª¾ કોઈપણ નેતાના કારà«àª¯àª•à«àª°àª®à«‹àª®àª¾àª‚ અલગ અલગ જગà«àª¯àª¾àª વિરોધ નોંધાવાઇ રહà«àª¯à«‹ છે.
હવે આવતીકાલે જà«àª¯àª¾àª°à«‡ વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદી ગà«àªœàª°àª¾àª¤ આવી રહà«àª¯àª¾ છે. તà«àª¯àª¾àª°à«‡ તેમની જાહેર સàªàª¾ કે રેલી દરમિયાન કોઈપણ અનિચà«àª›àª¨à«€àª¯ બનાવ ન બને કે તેમની સà«àª°àª•à«àª·àª¾àª®àª¾àª‚ કે અનà«àª¯ કારણોસર કોઈ ચà«àª• ન રહી જાય તે માટે ગà«àªœàª°àª¾àª¤ સરકાર અને ગà«àªœàª°àª¾àª¤ પોલીસ વિàªàª¾àª— દà«àªµàª¾àª°àª¾ ખાસ વà«àª¯àªµàª¸à«àª¥àª¾ કરી દેવામાં આવી છે. આ વà«àª¯àªµàª¸à«àª¥àª¾ અંતરà«àª—ત ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ àªàª¡àª¿àª¶àª¨àª² ડીજીપી કકà«àª·àª¾àª¨àª¾ અધિકારીઓને જેવા કે અàªàª¯ ચà«àª¡àª¾àª¸àª®àª¾, સà«àªàª¾àª· તà«àª°àª¿àªµà«‡àª¦à«€ અને રાજકà«àª®àª¾àª° પાંડીયન જેવા આલા અધિકારીઓને સà«àª°àª•à«àª·àª¾àª¨à«€ જવાબદારી સોંપવામાં આવી છે. અતà«àª¯àª¾àª° સà«àª§à«€ કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹ દà«àªµàª¾àª°àª¾ કરવામાં આવી રહેલા વિરોધ ને પગલે વડાપà«àª°àª§àª¾àª¨ નરેનà«àª¦à«àª° મોદીના કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ સરકાર કે પોલીસ વિàªàª¾àª— કોઈપણ ચૂક ન રહી જાય તે માટે લોખંડી બંદોબસà«àª¤ ગોઠવી રહી છે.
ગà«àªœàª°àª¾àª¤ રાજà«àª¯àª¨àª¾ પોલીસવડા વિકાસ સહાયના જણાવà«àª¯àª¾ અનà«àª¸àª¾àª°, આ માતà«àª° નિયમ પà«àª°àª®àª¾àª£à«‡ વડાપà«àª°àª§àª¾àª¨ ની સà«àª°àª•à«àª·àª¾ માટે અધિકારીઓને મૂકવામાં આવà«àª¯àª¾ છે. જેમાં વાત કરીઠતો જૂનાગઢમાં સà«àªàª¾àª· તà«àª°àª¿àªµà«‡àª¦à«€, સà«àª°à«‡àª¨à«àª¦à«àª°àª¨àª—રમાં અàªàª¯ ચà«àª¡àª¾àª¸àª®àª¾ અને જામનગરમાં રાજકà«àª®àª¾àª° પાંડીય ને જવાબદારી સોંપવામાં આવી છે. તો બીજી તરફ વાત કરીઠપાટણ અને બનાસકાંઠાની તો વડાપà«àª°àª§àª¾àª¨ ની સàªàª¾ દરમિયાન અતà«àª¯àª¾àª°àª¥à«€ જ કેટલાક આઇપીàªàª¸ અધિકારીઓને તà«àª¯àª¾àª‚ની સà«àª°àª•à«àª·àª¾àª¨à«€ જવાબદારી સોંપી દેવામાં આવી છે.
જોકે કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ દà«àªµàª¾àª°àª¾ વડાપà«àª°àª§àª¾àª¨àª¨à«‹ કોઈ વિરોધ કરવામાં નહીં આવે તેવà«àª‚ પતà«àª° લખીને જાણ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚ કે કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ દà«àªµàª¾àª°àª¾ વડાપà«àª°àª§àª¾àª¨àª¨àª¾ કારà«àª¯àª•à«àª°àª® સà«àª¥àª³à«‡ વિરોધ કરવામાં નહીં આવે. પરંતૠઅનà«àª¯ કેટલાક ટીખળખોરો સમાજના નામે વિરોધ ન કરી જાય તેનà«àª‚ ધà«àª¯àª¾àª¨ રાખવà«àª‚ જરૂરી છે. àªàªŸàª²à«‡ ચોકà«àª•સપણે કહી શકાય કે વડાપà«àª°àª§àª¾àª¨àª¨àª¾ કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ કોઈ કાંકરી ચાળો કે વિરોધ થાય તેવà«àª‚ હાલના તબકà«àª•ે તો લાગી નથી રહà«àª¯à«àª‚ પરંતૠવડાપà«àª°àª§àª¾àª¨ ગà«àªœàª°àª¾àª¤àª¨à«€ ધરતી પર આવે તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ બે દિવસના તેમના ચૂંટણી પà«àª°àªµàª¾àª¸àª®àª¾àª‚ કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ નહીં પરંતૠકોઈ અનà«àª¯ લોકો આ તકનો લાઠલઈને વિરોધ પà«àª°àª¦àª°à«àª¶àª¨ કરે તો નવાઈ નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login