રાજકોટ લોકસàªàª¾ બેઠકના ઉમેદવાર પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલા ના વિવાદિત નિવેદન બાદ લગàªàª— 15 દિવસ વીતી ચૂકà«àª¯àª¾ છે અને ના તો àªàª¾àªœàªª ન તો કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ નમતà«àª‚ જોખવા તૈયાર છે. રૂપાલા ઠકરેલા વાણી વિલાસ ને કારણે કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹àª¨à«‹ વિરોધ હવે ચરમસીમાઠપહોંચà«àª¯à«‹ છે. ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ ઠેર ઠેર રૂપાલાની સામે વિરોધ પà«àª°àª¦àª°à«àª¶àª¨ જાહેર સàªàª¾àª“ યોજવામાં આવી રહી છે. કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹àª¨à«€ àªàª• જ માંગ છે કે, રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બદલીને પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલાની જગà«àª¯àª¾àª અનà«àª¯ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે.
રૂપાલાની ટિકિટ રદà«àª¦ ન થાય તà«àª¯àª¾àª‚ સà«àª§à«€ àªàª¾àªœàªªàª¨àª¾ કારà«àª¯àª•રો કે નેતા હોય ગામમાં પà«àª°àªµà«‡àª¶ કરવો નહીં. તેવા પોસà«àªŸàª°à«àª¸ રાજકોટ સહિત ઘણા વિસà«àª¤àª¾àª°à«‹àª®àª¾àª‚ લાગેલા જોવા મળી રહà«àª¯àª¾ છે. કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજનો આ વિરોધ માતà«àª° રાજકોટ પૂરતો સીમિત નથી રહà«àª¯à«‹. પરંતૠસમગà«àª° ગà«àªœàª°àª¾àª¤àª®àª¾àª‚ જà«àª¯àª¾àª‚ જà«àª¯àª¾àª‚ કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજના લોકો રહે છે તે તમામ જગà«àª¯àª¾àª વિરોધનો વંટોળ ઊàªà«‹ થયો છે. ગત મોડી રાતà«àª°à«‡ વડોદરાના ડàªà«‹àª‡ ખાતે સાઠોદ ગામમાં àªàª¾àªœàªªàª¨àª¾ કારà«àª¯àª•રà«àª¤àª¾àª“ની પà«àª°àªµà«‡àª¶ બંધી અંગેના પોસà«àªŸàª°à«àª¸ લગાવવામાં આવà«àª¯àª¾ હતા. જેમાં સà«àªªàª·à«àªŸ પણે લખà«àª¯à«àª‚ છે કે, જà«àª¯àª¾àª‚ સà«àª§à«€ પà«àª°à«àª·à«‹àª¤à«àª¤àª® રૂપાલાની ટિકિટ રદ ન થાય તà«àª¯àª¾àª‚ સà«àª§à«€ કોઈ પણ àªàª¾àªœàªªàª¨àª¾ કારà«àª¯àª•ર કે આગેવાનોઠગામમાં પà«àª°àªµà«‡àª¶ કરવો નહીં.
ઉલà«àª²à«‡àª–નીય છે કે 23 મારà«àªšàª¨àª¾ રોજ àªàª• કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ રૂપાલાઠકà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ વિરà«àª¦à«àª§ વિવાદિત નિવેદન કરà«àª¯à«àª‚ હતà«àª‚. જેને લઈને આ સમગà«àª° મામલો ઊàªà«‹ થયો છે. જોકે તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹àª¨à«‹ રોષ જોતા રૂપાલાઠજાહેર મંચ પરથી તેમ જ વિડીયો બનાવીને પણ સમાજની માફી માંગી છે. પરંતૠકà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ ટસ નો મસ થતો નથી. તેઓ માતà«àª° ને માતà«àª° àªàª• જ માંગ પર અડગ છે કે, રૂપાલાને હટાવવામાં આવે અને નવો ઉમેદવાર મà«àª•વામાં આવે તો કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹ àªàª¾àªœàªªàª¨à«‡ સમરà«àª¥àª¨ આપી જીતાડશે અથવા તો àªàª¾àªœàªªàª¨à«‡ નà«àª•શાન àªà«‹àª—ાવવા તૈયાર રેહવà«àª‚ પડશે તેવો હà«àª‚કાર કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹ દà«àªµàª¾àª°àª¾ કરવામાં આવà«àª¯à«‹ છે.
છેલà«àª²àª¾ કેટલાક દિવસોથી કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹àª¨à«àª‚ આંદોલન વેગ પકડી રહà«àª¯à«àª‚ છે. ઠેર ઠેર જાહેરસàªàª¾àª“ અને રેલીઓ યોજવામાં આવી રહી છે. આ તમામ વિવાદ વચà«àªšà«‡ રૂપાલા àªàª• દિવસ દિલà«àª¹à«€ પણ જઈ આવà«àª¯àª¾ હતા. તà«àª¯àª¾àª°à«‡ લોકોને àªàª® હતà«àª‚ કે રૂપાલા આવીને કંઈક જાહેરાત કરશે અથવા ઉમેદવારી પાછી ખેચશે. પરંતૠદિલà«àª¹à«€àª¥à«€ આવતા જ રૂપાલાની બોલà«àª¡à«€ લેનà«àª—વેજ બદલાઈ હતી અને મીડિયાને પણ વિવાદ વાળા મà«àª¦à«àª¦à«‡ કઈ પણ કેહવા કે પૂછવાનà«àª‚ ટાળà«àª¯à«àª‚ હતà«àª‚. તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹ વધૠરોષે àªàª°àª¾àª¯àª¾ હતા કે, આટલા વિરોધ છતાં રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા પર àªàª¾àªœàªª સંમતિ નથી આપી રહà«àª¯à«àª‚. તà«àª¯àª¾àª°à«‡ વિવાદ વધૠઉગà«àª° બનà«àª¯à«‹ અને કà«àª·àª¤à«àª°àª¾àª£à«€àª“ દà«àªµàª¾àª°àª¾ જૌહર કરવાની પણ જાહેરાત કરાઈ હતી. જોકે જૌહર તો ના થયà«àª‚ પણ વિરોધ વધૠને વધૠઉગà«àª° બનવા લાગà«àª¯à«‹ છે.
આ તમામ વિવાદ વિરોધ વચà«àªšà«‡ રà«àªªàª¾àª²àª¾àª¨à«‹ àªàª‚àªàª¾àªµàª¾àª¤à«€ પà«àª°àªšàª¾àª° તો ચાલૠજ છે. તેમાં પણ તેઓ સà«àªŸàª¾àª° પà«àª°àªšàª¾àª°àª• તરીકે અનà«àª¯ બેઠકના ઉમેદવારો માટે પણ પà«àª°àªšàª¾àª° કરતા જોવા મળી રહà«àª¯àª¾ છે. તેમને હવે તો જાહેરાત પણ કરી દીધી છે કે, આગામી તારીખ 16 àªàªªà«àª°àª¿àª²àª¨àª¾ રોજ તેઓ સવારે 10:30 વાગà«àª¯à«‡ બહà«àª®àª¾àª³à«€ àªàªµàª¨ ચોક ખાતે જંગી જાહેરસàªàª¾àª¨à«‡ સંબોધશે અને તà«àª¯àª¾àª° બાદ વિજય મà«àª¹à«‚રà«àª¤àª®àª¾àª‚ ઉમેદવારી પતà«àª°àª• àªàª°àªµàª¾ જશે.
સમગà«àª° માહોલ જોતા લાગી રહà«àª¯à«àª‚ છે કે, આખો મામલો હવે માતà«àª° રૂપાલા વિરà«àª¦à«àª§ કà«àª·àª¤à«àª°àª¿àª¯ ઘટીને àªàª¾àªœàªª વિરà«àª¦à«àª§ જઈ રહà«àª¯à«‹ છે. àªàª• તરફ àªàª¾àªœàªªàª¨à«àª‚ મોવડી મંડળ રૂપાલાને રાજકોટથી ચૂંટણી લડાવવા મકà«àª•મ છે તો બીજી તરફ કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹ રૂપાલાને હટાવવા માટે મકà«àª•મ છે. કારણે કે જે પà«àª°àª®àª¾àª£à«‡ કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹ પોતાનà«àª‚ વરà«àªšàª¸à«àªµ અને સમાજની બહેન દીકરીઓ માટે આન-બાન-શાનની લડાઈ લડવા મેદાને પડà«àª¯àª¾ છે. તે જોતા આગામી સમયમાં ચોકà«àª•સ કંઈક નવાજà«àª¨à«€ થવાના àªàª‚ધાણ વરà«àª¤àª¾àªˆ રહà«àª¯àª¾ છે.
રૂપાલા ઠતો જાહેરાત કરી દીધી છે કે તેઓ 16 તારીખે ફોરà«àª® àªàª°àªµàª¾ જશે àªàªŸàª²à«‡ ઠનકà«àª•à«€ થયà«àª‚ કે àªàª¾àªœàªª હવે પીછેહઠનહીં કરે. તો હવે આગામી દિવસોમાં જોવાનà«àª‚ ઠરહેશે કે કà«àª·àª¤à«àª°àª¿àª¯ સમાજ કેવી લડત આપે છે અને રૂપાલા સામે હજૠકેવા મોરચા માંડે છે. કà«àª·àª¤à«àª°àª¿àª¯à«‹ ની હઠàªàª¾àªœàªªàª¨à«‡ àªà«àª•ાવશે ?
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login