દીવ મા સà«àª¥àª¿àª¤ ગંગેશà«àªµàª° મહાદેવ મંદિર ની પાંચ લિંગ ની રચના પાંચ પાંડવ દà«àªµàª¾àª°àª¾ કરવામા આવી છે જેનો અàªàª¿àª·à«‡àª• ખà«àª¦ સમà«àª¦à«àª° અàªàª¿àª·à«‡àª• કરે છે જે દà«àª°àª¶à«àª¯ ખà«àª¬ જ અદàªà«àª¤ જોવા મળે છે, આજે શà«àª°àª¾àªµàª£ માસ નો પà«àª°àª¥àª® સોમવારે અને પà«àª°àª¥àª® દિવસે àªàª¾àªµà«€ àªàª•à«àª¤à«‹ દરà«àª¶àª¨ માટે ઉમટà«àª¯àª¾
શà«àª°àª¾àªµàª£ માસ દરમિયાન લોકો મહાદેવ ની આરાધના કરતા હોય છે દીવ મા પણ ગંગેશà«àªµàª° મહાદેવ નૠમંદિર પà«àª°àª–à«àª¯àª¾àª¤ છે જે દીવ ના ફà«àª¦àª® ગામે આવેલ ખૂબ જ પà«àª°àª¾àªšà«€àª¨ મંદિર છે તો ચાલો જાણીઠગંગેશà«àªµàª° મહાદેવ વિશે ગંગેશà«àªµàª° મહાદેવ નૠમંદિર પાંચ હજાર વરà«àª· થી પણ વધૠજà«àª¨à« છે જેની રચના પાંડવો દà«àªµàª¾àª°àª¾ કરવામાં આવી હતી પાંચ પાંડવો વનવાસ દરમિયાન દીવ પણ આવી પહોંચà«àª¯àª¾ હોવા ની લોક વાયકા છે તેઓ મહાદેવ ની પà«àªœàª¾ કરà«àª¯àª¾ વગર àªà«‹àªœàª¨ ગà«àª°àª¹àª£ કરતા નહી તેથી અહી સà«àª¥àª¿àª¤ પાંચ શિવ લિંગ ની સà«àª¥àª¾àªªàª¨àª¾ પાંચ પાંડવો ઠતેમના કદ અનà«àª¸àª¾àª° કરી હતી અને પà«àªœàª¾ કરી àªà«‹àªœàª¨ કરà«àª¯à«àª‚ હતૠતà«àª¯àª¾àª° થી અહી આ પાંચ પાંડવ રચીત શિવલિંગ પà«àªœàª¾àª¯ છે આ પાંચેય શિવલિંગ નજીક àªàª• પાણી નૠખાડો હતો કહેવાય છે કે દરીયા નૠગમે તેટલૠપાણી આવે પણ તે ખાડા મા મીઠૠપાણી જોવા મળે છે લોકો નૠકહેવૠછે કે ઠગંગાજળ છે જેથી પણ આનૠનામ ગંગેશà«àªµàª° પડયૠહોવા ની માનà«àª¯àª¤àª¾ છે આ પાંચેય શિવલિંગ ને રોજ સમà«àª¦à«àª° પોતે અàªàª¿àª·à«‡àª• કરે છે શà«àª°àª¾àªµàª£ માસ દરમિયાન અહી àªàª•à«àª¤à«‹ ની àªà«€àª¡ જોવા મળે છે અને શિવલિંગ ને સમà«àª¦à«àª° નો અàªàª¿àª·à«‡àª• સૌ કોઈ પોતાના મોબાઇલ મા કેદ કરતા નજરે પડે છે ગંગેશà«àªµàª° મહાદેવ નૠમંદિર સમà«àª¦à«àª° કિનારે હોવા થી તે ખà«àª¬ આકરà«àª·àª• લાગે છે અહી દેશ વિદેશ ના પરà«àª¯àªŸàª•à«‹ જોવા મળે છે જેવો દરà«àª¶àª¨ ના લાઠની સાથે ફોટોગà«àª°àª¾àª«à«€ અને સેલà«àª«à«€ ની પણ મજા માણતા હોય છે અહી ઘણા રાજનેતા ઓ પણ દરà«àª¶àª¨àª¾àª°à«àª¥à«‡ આવી ચà«àª•યા છે àªà«àª¤àªªà«‚રà«àªµ રાષà«àªŸà«àª°àªªàª¤àª¿ પà«àª°àª¤àª¿àªàª¾ પાટિલ દીવ મà«àª²àª¾àª•ાત દરમિયાન ગંગેશà«àªµàª° મહાદેવ ના દરà«àª¶àª¨ કરવા આવà«àª¯àª¾ હતા અને બીજી મà«àª²àª¾àª•ાત મા તેમને મહાપà«àªœàª¾ નૠઆયોજન કરà«àª¯à«àª‚ હતà«àª‚ કહેવાય છે કે àªàª®àª¨à«€ કોઈ મનોકામના પૂરà«àª£ થવા થી આ મહાપà«àªœàª¾ નૠઆયોજન થયૠહતૠઘણા લોકો નૠકહેવૠછે કે ગંગેશà«àªµàª° મંદિર નો ઉલà«àª²à«‡àª– ધારà«àª®àª¿àª• ગà«àª°àª‚થો મા પણ છે આ મંદિરમાં વાર તà«àª¯à«‹àª¹àª¾àª° ખૂબ જ ધામધૂમથી ઉજવવા મા આવે છે ગંગેશà«àªµàª° મહાદેવ મંદિર ના પà«àª°àª¾àª‚ગણમાં ગંગેશà«àªµàª° મહાદેવ નો ઈતિહાસ લખેલો જોવા મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login