તા.ૠજà«àª²àª¾àª‡àª સà«àª°àª¤ શહેરમાં વિવિધ સà«àª¥àª³à«‹àª àªàª—વાન જગનà«àª¨àª¾àª¥àªœà«€àª¨à«€ રથયાતà«àª°àª¾ યોજાશે જેમાં ૦ૠરથયાતà«àª°àª¾, ૦૪ શોàªàª¾àª¯àª¾àª¤à«àª°àª¾ તેમજ àªàª• મહાપà«àª°àª¸àª¾àª¦à«€àª¨à« આયોજન કરાશે. આ સંદરà«àªà«‡ પà«àª°à«‡àª¸ કોનà«àª«àª°àª¨à«àª¸ યોજી પોલીસ કમિશનર અનà«àªªàª®àª¸àª¿àª‚હ ગહલોતે જણાવà«àª¯à«àª‚ કે, શહેરમાં તા.à«àª®à«€àª રથયાતà«àª°àª¾àª¨àª¾ આયોજન અંતરà«àª—ત કાયદો અને વà«àª¯àªµàª¸à«àª¥àª¾ જળવાઈ રહે ઠમાટે પૂરતો પોલીસ બંદોબસà«àª¤ કરવામાં આવà«àª¯à«‹ છે. તેમજ આધà«àª¨àª¿àª• સà«àªµàª¿àª§àª¾àª¯à«àª•à«àª¤ ૬૦૦ બોડીવોરà«àª¨ કેમેરા, à«®à«à«¦ જેટલા સીસીટીવી કેમેરા સાથે ડà«àª°à«‹àª¨ દà«àªµàª¾àª°àª¾ સરà«àªµà«‡àª²àª¨à«àª¸ કરવામાં આવશે. બંદોબસà«àª¤àª¨à«€ તૈયારીના àªàª¾àª—રૂપે પોલીસ મહાનિદેશક અને મà«àª–à«àª¯ પોલીસ અધિકારીશà«àª°à«€àª¨à«€ સà«àªšàª¨àª¾ મà«àªœàª¬ કોમà«àª¬à«€àª‚ગ તેમજ હોટલ ગેસà«àªŸ હાઉસ ચેકીંગ સાથે ગà«àª¨àª¾àª¹àª¿àª¤ પà«àª°àªµà«ƒàª¤àª¿àª®àª¾àª‚ સંડોવાયેલા વà«àª¯àª•à«àª¤àª¿àª“ ઉપર વોચ રાખવામાં આવી રહી છે. કોઇ અનિચà«àª›àª¨à«€àª¯ બનાવ ન બને પà«àª°àª¤à«€ તકેદારી રખાઈ રહી છે.
વધà«àª®àª¾àª‚ તેમણે જણાવà«àª¯à«àª‚ કે, રથયાતà«àª°àª¾àª®àª¾àª‚ સà«àª°àª¤ શહેર પોલીસ દà«àªµàª¾àª°àª¾ à«© જે.સી.પી, à«® ડી.સી.પી., ૨૦ àª.સી.પી., ૪૧ પી.આઈ., ૧૫૦ પીàªàª¸àª†àª‡ અને ૪૦૦૦ હજારથી વધૠપોલીસ જવાન ખડેપગે બંદોબસà«àª¤àª®àª¾àª‚ જોડાશે. સંયà«àª•à«àª¤ પોલીસ કમિશનર, ડી.સી.પી., àª.સી.પી., પો.ઇનà«àª¸. દà«àªµàª¾àª°àª¾ અલગ અલગ સà«àª¤àª°à«‡ શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી છે. રથયાતà«àª°àª¾ આયોજકો, ફà«àª°à«‡àª¨à«àª¡ ઓફ પોલીસ તેમજ ધરà«àª®àª—à«àª°à«‚ઓ સાથે રથયાતà«àª°àª¾àª¨àª¾ આયોજનનà«àª‚ સંકલન કરાયà«àª‚ છે, જેમાં તેમનો ઉમદા સહકાર મળà«àª¯à«‹ છે.
રૂટ ડાયવરà«àªàª¨ તેમજ àªàª¾àª°à«‡ વાહન પà«àª°àª¤àª¿àª¬àª‚ધ માટે ટà«àª°àª¾àª«àª¿àª•નૠજાહેરનામà«, હથિયારબંધી, ધà«àªµàª¨àª¿ પà«àª°àª¦à«àª·àª£àª¨àª¾ જાહેનામા બહાર પાડવામાં આવà«àª¯àª¾ હોવાનà«àª‚ પોલીસ કમિશનરશà«àª°à«€àª ઉમેરà«àª¯à«àª‚ હતà«àª‚.
મà«àª–à«àª¯ રથયાતà«àª°àª¾àª¨à«‹ રૂટ
શહેરમાં મà«àª–à«àª¯ રથયાતà«àª°àª¾ બપોરે ૨ વાગà«àª¯à«‡ રેલà«àªµà«‡ સà«àªŸà«‡àª¶àª¨àª¥à«€ શરૂ થઇ દિલà«àª¹à«€àª—ેટથી ફાલસાવાડી સરà«àª•લથી બà«àª°àª¿àªœ નીચે થઇ સહારા દરવાજા બà«àª°àª¿àªœ નીચેથી રિંગરોડ ટેકà«àª·àªŸàª¾àª‡àª² મારà«àª•ેટ-માનદરવાજા- ઉધના દરવાજા બà«àª°àª¿àªœ નીચેથી મજà«àª°àª¾àª—ેટ- અઠવાગેટ- સરદાર બà«àª°àª¿àªœ થઇને ગà«àªœàª°àª¾àª¤ ગેસ સરà«àª•લથી ચોકસીવાડી, ઋષઠચાર રસà«àª¤àª¾ રાંદેર રોડ-નવયà«àª— કોલેજ-તાડવાડી તà«àª°àª£ રસà«àª¤àª¾- પાલનપà«àª° પાટીયા- રામનગર થઇ મોરાàªàª¾àª—ળ- સà«àªàª¾àª·àª¬àª¾àª— ગારà«àª¡àª¨ સરà«àª•લ-જહાંગીરપà«àª°àª¾ ઓવરબà«àª°àª¿àªœ નીચેના તà«àª°àª£ રસà«àª¤àª¾-જહાંગીરપà«àª°àª¾ ઇસà«àª•ોન સરà«àª•લથી જમણે ટરà«àª¨ લઇ ઇસà«àª•ોન મંદિર જહાંગીરપà«àª°àª¾ ખાતે પૂરà«àª£ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login