સà«àª°àª¤àª®àª¾àª‚ 51 બહેનોના હાથમાં રચવામાં આવેલી "મહેંદીકૃત રામાયણ" ફરી àªàª•વાર પà«àª°àª•ાશમાં આવી છે. ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«àªªà«‡àª¨à«àª¦à«àª°àªàª¾àª‡ પટેલે જાણીતા મહેંદી આરà«àªŸàª¿àª¸à«àªŸ નિમિષા પારેખ દà«àªµàª¾àª°àª¾ રચિત "મહેંદીકૃત રામાયણ" ને બિરદાવીને પà«àª°àª¶àª‚સાપતà«àª° àªàª¨àª¾àª¯àª¤ કરà«àª¯à«àª‚ છે. તેમણે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, "મહેંદીકૃત રામાયણ" ઠખરેખર, કલા અને àªàª•à«àª¤àª¿àª¨à«àª‚ શà«àª°à«‡àª·à«àª સંગમ છે.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«àªªà«‡àª¨à«àª¦à«àª°àªàª¾àªˆ પટેલે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, કલામાં વૈવિધà«àª¯ લાવવાની ખેવના કલાકારની સરà«àªœàª¨àª¾àª¤à«àª®àª•તાને જીવંત રાખે છે. મહેંદીની અનેરી કળાથી નિમિષાબેને પà«àª°à«‡àª°àª£àª¾àª°à«‚પ સિદà«àª§àª¿ મેળવી છે. મહેંદીકલા અને વારલી ચિતà«àª°àª•લાના સમનà«àªµàª¯àª¥à«€ નિમિષાબેને રામાયણની ચોપાઈઓને બહેનોના હાથ ઉપર મહેંદી સà«àªµàª°à«‚પે મૂકીને àªàª¶àª¿àª¯àª¾ બà«àª• ઓફ રેકોરà«àª¡àª®àª¾àª‚ સà«àª¥àª¾àª¨ મેળવà«àª¯à«àª‚ છે. કલા પà«àª°àª¤àª¿àªàª¾ થકી આગળ વધવા માંગતી બહેનો માટે નિમિષાબેનની આ સફળતા ચોકà«àª•સ પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª• અને પà«àª°à«‡àª°àª£àª¾àª°à«‚પ બની રહેશે. તેમણે આ સરà«àªœàª¨àª¾àª¤à«àª®àª•તા માટે નિમિષાબેનને શà«àªà«‡àªšà«àª›àª¾ પાઠવી હતી અને આ કલાયાતà«àª°àª¾àª¨à«‡ હજી આગળ વધારવા પà«àª°à«‹àª¤à«àª¸àª¾àª¹àª¨ આપà«àª¯à«àª‚ હતà«àª‚.
ઉલà«àª²à«‡àª–નીય છે કે, હાલમાં જ 22મી àªàªªà«àª°àª¿àª²à«‡ "મહેંદીકૃત રામાયણ" ને àªàª¶àª¿àª¯àª¾ બà«àª• ઓફ રેકોરà«àª¡à«àª¸àª®àª¾àª‚ સà«àª¥àª¾àª¨ મળà«àª¯à«àª‚ હતà«àª‚ અને આ ઉતà«àª•ૃષà«àª આરà«àªŸ માટે નિમિષાબેન પારેખને પà«àª°àª®àª¾àª£àªªàª¤à«àª° àªàª¨àª¾àª¯àª¤ કરવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚. અયોધà«àª¯àª¾àª®àª¾àª‚ રામ મંદિરના પà«àª°àª¾àª£ પà«àª°àª¤àª¿àª·à«àª ા પરà«àªµ દરમિયાન સà«àª°àª¤àª®àª¾àª‚ 16મી જાનà«àª¯à«àª†àª°à«€àª યોજાયેલા àªàª• કારà«àª¯àª•à«àª°àª®àª®àª¾àª‚ "મહેંદીકૃત રામાયણ" આરà«àªŸ પà«àª°àª¸à«àª¤à«àª¤ કરવામાં આવà«àª¯à«‹ હતો. મહેંદી કલà«àªšàª°àª¨àª¾ સà«àª¥àª¾àªªàª• નિમિષા પારેખ દà«àªµàª¾àª°àª¾ "મહેંદીકૃત રામાયણ" માં રામાયણની 51 ચોપાઈઓ પર આધારિત 51 જેટલાં પà«àª°àª¸àª‚ગોને વારલી આરà«àªŸàª®àª¾àª‚ મહેંદી સà«àªµàª°à«‚પે સà«àª°àª¤àª¨à«€ 51 બહેનોના હાથ પર રજૂ કરવામાં આવà«àª¯àª¾àª‚ હતા. આ અદà«àªµàª¿àª¤à«€àª¯ આયોજને દેશ-વિદેશમાં અનેરી ચાહના મેળવી હતી.
નિમિષાબેન પારેખે જણાવà«àª¯à«àª‚ હતà«àª‚ કે, મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«àªªà«‡àª¨à«àª¦à«àª°àªàª¾àªˆ પટેલના જનà«àª®àª¦àª¿àªµàª¸à«‡ તેમને મળવાનà«àª‚ આમંતà«àª°àª£ મળતા હà«àª‚ ખૂબજ આનંદિત થઈ ગઈ હતી. તેમની સાથેની મà«àª²àª¾àª•ાત વખતે તેમણે "મહેંદીકૃત રામાયણ" ની રચના માટે આ પà«àª°àª¸àª‚શાપતà«àª° આપà«àª¯à«àª‚ હતà«àª‚. આ સમયે તેમની સાથે મહેંદી કલà«àªšàª°àª¨àª¾ સહ-સà«àª¥àª¾àªªàª• હિમાદà«àª°à«€ સિંહા અને સરિતા સિંહા પણ તà«àª¯àª¾àª‚ હાજર હતા અને તેઓ પણ મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª¶à«àª°à«€ ને મળીને ખૂબજ ઉતà«àª¸àª¾àª¹àª¿àª¤ હતા. આ આરà«àªŸàª¨à«‡ àªàª¶àª¿àª¯àª¾ બà«àª• ઓફ રેકોરà«àª¡à«àª¸àª®àª¾àª‚ સà«àª¥àª¾àª¨ મળà«àª¯àª¾ બાદ મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€àª તેમના જનà«àª®àª¦àª¿àªµàª¸à«‡ નારીશકà«àª¤àª¿àª¨à«€ પà«àª°àª¤à«€àª• àªàªµà«€ મહેંદી અને મહેંદીકલાને બિરદાવતા તેઓ ખૂબ જ આનંદિત અને ગૌરવાંતિત અનà«àªàªµ કરી રહà«àª¯àª¾ છે.
મà«àª–à«àª¯àª®àª‚તà«àª°à«€ શà«àª°à«€ àªà«àªªà«‡àª¨à«àª¦à«àª°àªàª¾àªˆ પટેલે તેમના સોશિયલ મીડિયા પà«àª²à«‡àªŸàª«à«‹àª°à«àª® પરથી નિમિષાબેન ને શà«àªà«‡àªšà«àª›àª¾ પાઠવીને àªàª®àª¨àª¾ વીડિયોને શેર કરતા ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ સૌ કલાપà«àª°à«‡àª®à«€ લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login