IPL માં આજે રમાયેલ રોયલ ચેલેનà«àªœàª°à«àª¸ બેંગà«àª²à«‹àª° અને પંજાબ કિંગà«àª¸ વચà«àªšà«‡àª¨à«€ મેચમાં વિરાટ કોહલીની મેચ વિનિંગ પારીને કારણે RCB ઠઆ સીàªàª¨àª®àª¾àª‚ તેની પà«àª°àª¥àª® જીત નોંધાવી હતી. RCB ઠપંજાબ કિંગà«àª¸ (PBKS) ને ચાર વિકેટે હરવà«àª¯à« હતà«àª‚.
સોમવારે ધà«àª³à«‡àªŸà«€àª¨àª¾ દિવસે àªàª® ચીનà«àª¨àª¾àª¸à«àªµàª¾àª®à«€ સà«àªŸà«‡àª¡àª¿àª¯àª®àª®àª¾àª‚ IPL ની આ સિàªàª¨àª¨à«€ છઠà«àª à«€ મેચ રમાઈ હતી. જેમાં બેંગલà«àª°à«àª 19.2 ઓવરમાં 6 વિકેટના àªà«‹àª—ે 177 રનનો ટારà«àª—ેટ ચેઠકરà«àª¯à«‹ હતો. પંજાબી પà«àª°àª¥àª® બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવà«àª¯àª¾ હતા. જેમાં પંજાબના કેપà«àªŸàª¨ શિખર ધવને 37 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. જà«àª¯àª¾àª°à«‡ અનà«àª¯ ખેલાડીઓમાં જીતેશ શરà«àª®àª¾àª 27 રન અને પà«àª°àªàª¸à«€àª®àª°àª¨ સિંહે 25 રનનà«àª‚ યોગદાન આપà«àª¯à«àª‚ હતà«àª‚. પંજાબ તરફથી છેલà«àª²à«€ ઓવરમાં શશાંક સિંહે 8 બોલમાં અણનમ 21 રન બનાવà«àª¯àª¾ હતા.
બેંગલà«àª°à« તરફથી બોલિંગ કરતા મોહમà«àª®àª¦ સીરાજ અને ગà«àª²à«‡àª¨ મેકà«àª¸àªµà«‡àª²àª¨à«‡ 2-2 વિકેટ મળી હતી. જà«àª¯àª¾àª°à«‡ અલàªàª¾àª°à«€ જોસેફ અને યશ દયાલને àªàª• àªàª• વિકેટ મળી હતી.
મેચની બીજી ઇનિંગમાં બેંગલà«àª°à« તરફથી ઓપનિંગ કરવા આવેલા વિરાટ કોહલીઠ49 બોલમાં 77 રનની સà«àª«à«‹àªŸàª• ઇનિંગ રમીને RCB ની જીતનો પાયો નાખà«àª¯à«‹ હતો. IPL માં વિરાટની આ 51મી અરà«àª§ સદી હતી. જà«àª¯àª¾àª°à«‡ T20 કà«àª°àª¿àª•ેટમાં વિરાટની આ 100મી અરà«àª§ સદી હતી. આટલી અરà«àª§ સદી ફાટકારનાર તે પà«àª°àª¥àª® àªàª¾àª°àª¤à«€àª¯ બેટર છે. RCB તરફથી કોહલી સિવાય દિનેશ કારà«àª¤àª¿àª•ે 10 બોલમાં 28 રનની અણનમ ઇનિંગ રમીને RCB ને જીત તરફ આગળ વધારી હતી. જેમાં કારà«àª¤àª¿àª•ને માહિપાલ લોમરોરે 8 બોલમાં 17 રનનà«àª‚ યોગદાન આપી રમતમાં સાથ આપà«àª¯à«‹ હતો.
PBKS તરફથી કગીસો રબાડા અને હરપà«àª°àª¿àª¤ બà«àª°àª¾àª°à«‡ 2-2 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login