યà«àªàª¸ માં ચાલી રહેલ T20 વરà«àª²à«àª¡àª•પમાં ગત રવિવાર જૂન. 9 ના રોજ નà«àª¯à« યોરà«àª•ના નાસાઉ કાઉનà«àªŸà«€ સà«àªŸà«‡àª¡àª¿àª¯àª®àª®àª¾àª‚ યોજાયેલી રોમાંચક àªàª¾àª°àª¤-પાકિસà«àª¤àª¾àª¨ મેચ ચૂકી જવી મà«àª¶à«àª•ેલ હતી! àªàª¾àª°àª¤ પાકિસà«àª¤àª¾àª¨àª¨à«€ મેચ વરà«àª·à«‹àª¥à«€ હાઈવોલà«àªŸà«‡àªœ ડà«àª°àª¾àª®àª¾ તરીકે જોવાય છે. તà«àª¯àª¾àª°à«‡ યà«àªàª¸àª®àª¾àª‚ પà«àª°àª¥àª® વખત યોજાયેલ કà«àª°àª¿àª•ેટ વરà«àª²à«àª¡àª•પમાં àªàª¾àª°àª¤à«€àª¯à«‹ ની સાથે સાથે કેટલાક સà«àª¥àª¾àª¨àª¿àª• મહાનà«àªàª¾àªµà«‹àª પણ મેચનà«àª‚ જીવંત પà«àª°àª¸àª¾àª°àª£ નિહાળà«àª¯à«àª‚ હતà«àª‚. નà«àª¯à«‚યોરà«àª•ના યà«. àªàª¸. સેનેટર ચક શૂમર તેમાંથી àªàª• હતા.
તેમણે પોતાના àªàª•à«àª¸ àªàª•ાઉનà«àªŸ પર પોતાના અનà«àªàªµàª¨à«€ કેટલીક તસવીરો પણ પોસà«àªŸ કરી હતી. તેમણે લખà«àª¯à«àª‚, "લોંગ આઇલેનà«àª¡ પર àªàª¾àª°àª¤-પાકિસà«àª¤àª¾àª¨ કà«àª°àª¿àª•ેટ વરà«àª²à«àª¡ કપ મેચ જોવાની ખૂબ જ મજા આવી."
So much fun to watch the India-Pakistan Cricket World Cup match on Long Island! pic.twitter.com/xuWjYQhKbX
— Chuck Schumer (@SenSchumer) June 9, 2024
àªàª¾àª°àª¤ પાકિસà«àª¤àª¾àª¨ વચà«àªšà«‡ રમાયેલ મેચ ખરેખર રોમાંચક રહી હતી. કારણકે àªàª¾àª°àª¤à«€àª¯ ટીમે પà«àª°àª¥àª® બેટિંગ કરીને 19 ઓવરમાં માતà«àª° 119 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં રન ચેઠકરવા ઉતરેલી પાકિસà«àª¤àª¾àª¨àª¨à«€ ટિમ શરૂઆતમાં ખà«àª¬ સારી લય માં જણાઈ રહી હતી. àªàª• સમયે àªàª¾àª°àª¤à«€àª¯ કà«àª°àª¿àª•ેટ ચાહકોને àªàªµà«àª‚ જ લાગà«àª¯à«àª‚ હતà«àª‚ કે મેચ હાથમાંથી સરકી ગઈ છે. àªàª¾àª°àª¤àª®àª¾àª‚ રહેતા અને ઘરે બેસીને ટીવી પર મેચ જોઈ રહેલા ઘણા ચાહકોઠતો ટીવી પણ બંધ કરીને સà«àªˆ ગયા હતા. પરંતૠàªàª¾àª°àª¤à«€àª¯ બોલરોના તરખાટ સામે પાકિસà«àª¤àª¾àª¨àª¨àª¾ બેટà«àª¸àª®à«‡àª¨à«‹ ઘૂંટણિયે પડી ગયા હતા અને લો સà«àª•ોરિંગ રહેલી મેચમાં પાકિસà«àª¤àª¾àª¨à«‡ 20 ઓવરમાં સાત વિકેટે માતà«àª° 113 રન બનાવી હાર નો સામનો કરવો પડયો હતો.
છેલà«àª²à«€ ઓવર સà«àª§à«€ રોમાંચક તબકà«àª•ામાં રહેલી મેચ જીતà«àª¯àª¾ બાદ àªàª¾àª°àª¤à«€àª¯ ચાહકોમાં ખà«àª¶à«€àª¨à«‹ માહોલ જોવા મળà«àª¯à«‹ હતો જયારે પાકિસà«àª¤àª¾àª¨à«€ ચાહકો નિરાશ થયેલા જોવા મળà«àª¯àª¾ હતા. સà«àªŸà«‡àª¡àª¿àª¯àª®àª®àª¾àª‚ બેસેલા àªàª¾àª°àª¤à«€àª¯ ચાહકો મેચની જીત સાથે જ ખà«àª¶à«€àª¥à«€ àªà«‚મી ઉઠà«àª¯àª¾ હતા અને તà«àª¯àª¾àª°àª¬àª¾àª¦ સà«àªŸà«‡àª¡àª¿àª¯àª®àª¨à«€ બહાર પણ હાથમાં તà«àª°àª¿àª°àª‚ગો લેહરાવી ઉજવણી કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login